વક્રી શનિની આ 2 રાશિના લોકો પર થશે સૌથી ખરાબ અસર, જાણો તમારી રાશિ તો નથી ને

શનિદેવ તમને કર્મ અનુસાર સારા અને ખરાબ બંને પ્રકારના ફળ આપે છે. આ માટે તેમને કર્મફળ દાતા કહેવામાં આવે છે. વક્રી અવસ્થા એટલે કે ઉલ્ટી દિશામાં ગતિ કરતી સમયે શનિનો પ્રભવા રાશિઓ પર વધારે પડે છે. મોટાભાગના લોકો શનિદેવથી ડરતા રહે છે અને તેમને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે.

image source

જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેની દૃષ્ટિનો પ્રભા વ અલગ હોય છે. આ વર્ષે શનિ 23 મેના રોજ વક્રી થશે. તો જાણો શનિદેવની વક્રી દૃષ્ટિથી કઈ રાશિઓ પર અસર થઈ શકે છે અને તેના ખરાબ પ્રભાવથી કઈ રીતે બચી શકાય છે.

image source

શનિ ગ્રહની 2 રાશિ છે. કુંભ અને મકર. વક્રી શનિની સૌથી વધારે અસર આ 2 રાશિઓ પર રહે છે. સાડા સાતીના કારણે તે પ્રભાવ વધી રહ્યો છે. આ સિવાય શનિ તુલામાં ઉચ્ચ અને મેષમાં નીચ હોય છે. વક્રી અવસ્થામાં તે તુલા રાશિના સકારાત્મક રહે છે જ્યારે મેષ રાશિને માટે નકારાત્મક પરિણામ આપે છે. શનિ જ્યારે રાશિના સાતમા ભાવમાં હોય છએ તો અશુભ ફળ આપે છે.

image source

જો તમારી કુંડળીમાં વક્રી શનિ શુભ છે તો તમારા દરેક ક્ષેત્રમાં સફળ થવાના ચાન્સ છે પણ અશુભ થવાથી તમે તમારા દરેક કામમાં મુશ્કેલી અનુભવી શકો છો. તમારા કોઈ કામ સમયથી પૂરા થશે નહીં અને વધારે નુકસાન જ થશે.

વક્રી શનિ બોવાથી શનિ વધારે બળવાન બને છે.અને તેનો પ્રભાવ રાશિઓ પર વધારે રહે છે. જે રાશિ પર તેનો દુષ્પ્રભાવ પડે છે તે જાતક માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે.

image source

શનિગ્રહના દુષ્પ્રભાવથી બચવાના આ છે ખાસ ઉપાયો

શનિગ્રહના દુષ્પ્રભાવથી બચવા માટે ભગવાન ભૈરવ અને હનુમાનજીની પૂજા કરો. શનિની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને શનિવારના દિવસે તલ, ગોળ, અડદ, લોખંડ, તેલ, કાળા વસ્ત્ર અને જૂતાનું દાન કરો.

image source

દરેક શનિવારે ભગવાન શિવની પૂજા કરો અને શનિ મંદિરમાં જઈને તેમને તલ ચઢાવો. આ સિવાય દરરોજ શનિ સ્ત્રોતનો પાઠ કરવાથી પણ શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે. શનિવારે કાળા કૂતરા, કાળી ગાયને રોટલી ખવડાવી લો. આ સિવાય કાળી કીડી અને કાળી ચકલીને પણ દાણા નાંખો, તેનાથી જીવનમાં આવેલી મુસીબતો દૂર થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ