જો તમે સવાર-સવારમાં ભૂલ્યા વગર સ્ત્રી સાથે કરશો આ ગુપ્ત કામ, તો બની જશો કરોડપતિ અને જીવનમાં નહિં આવે કોઇ મુશ્કેલી

ચાણક્ય નીતિ – સવાર-સવારમાં કરો સ્ત્રી સાથે આ ગુપ્ત કામ – બની જશો કરોડપતિ

આપણા ભારતીય સમાજમાં ઘણા બધા લોકો એવા છે જે ધર્મની વાતો માને છે અને ખૂબ બધા લોકો એવા પણ છે જે ધર્મમાં કહેલી વાતો પર વિશ્વાસ નથી ધરાવતા. હાલ જે લોકો માને છે તેમની સંખ્યા ઘણી ઓછી છે પણ તેવા લોકો માટે જ અમે આ ખાસ લેખ લઈને આવ્યા છીએ. સવારે વહેલા ઉઠવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. તેવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવી બાબત જે દરેક મહિલાએ તેમજ પુરુષે પણ ક સવારે ઉઠીને કરી લેવી જેઈએ.

પાણી પીવું

image source

દરેક વ્યક્તિએ રોજ સવારે ઉઠીને પાણી પીવું જોઈએ. જો કે ઘણા બધા લોકોને ઉઠતાં જ ચા પીવાની આદત હોય છે અથવા તે ઉઠતાં જ બ્રશ કરવાની આદત હોય છે. પણ તમારે રોજ સવારે ઉઠીને પહેલું કામ પાણી પીવાનું કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. અને આ પાણી જો હુંફાળુ ગરમ હોય તો ઉત્તમ. તે પાણી તમારા પેટને સાફ કરે છે.

બન્ને હથેળીઓને જોવી

image source

શાસ્ત્રો પ્રમાણે કહેવાય છે કે હથેળીના આગળના ભાગમાં દેવી લક્ષ્મીનો વાસ, મધ્યમા સરસ્વીતી અને મૂળ ભાગમાં વિષ્ણુ બિરાજેલા છે. એ જ કારણ છે કે સવારે ઉઠીને બન્ને હાથોની હથેળીને જોડીને જોવી જોઈએ. તેમ કરવાથી બધા જ દેવી દેવતા પ્રસન્ન રહેશે અને તમારા ઘમાં ક્યારેય કોઈ પ્રકારની મુશ્કેલી નહીં આવે.

પતિ સાથે પ્રેમ કરવો

image source

જો મહિલા પરિણિત હોય તો તેણે સવારે ઉઠીને યોગ કરવા જોઈએ અને ત્યાર બાદ પોતાના પતિ સાથે પ્રેમ કરવો જોઈએ. આમ કરવાથી પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે અને તમારો સંબંધ પહેલા કરતાં વધારે મજબૂત બની જાય છે જેના કારણે દેવી-લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન રહે છે.

શંખ કે મંદિરની ઘંટી

સવારે ઉઠીને જો તમને શંખ કે મંદીરની ઘંટડીનો અવાજ સંભળાય તો તમારામાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેના કારણે તમારા આખા દિવસના કામ સરસ રીતે પાર પડે છે અને તમને ધનની કમી પણ નથી રહેતી. તમારુ જીવન હંમેશ માટે ખુશીઓથી ભરેલું રહે છે.

image source

દિવસનો પ્રથમ હિસ્સો એટલે કે સવાર દરેક વ્યક્તિના આખા દિવસ માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. કેહવાય છે જેવી સવાર જાય તેવો જ દિવસ જાય છે. જો તમારી સવાર સ્ફુર્તિલી હશે તો તમારો દિવસ પણ સ્ફુર્તિલો હશે અને જો સવાર સુસ્ત રહી તો દિવસ પણ સુસ્ત જશે. માટે જો તમારે તમારું જીવન ચમકાવવું હોય સફળ બનાવવું હોય તો સવારે ક્યારેય સુસ્તિ ન રાખવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ