સપનામાં દેખાય જો આ વસ્તુઓ તો થાય છે ધનલાભ…

સપનામાં દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ દેખાતી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર જણાવે છે કે આ તમામ વસ્તુઓ દેખાવાનો કોઈ ને કોઈ અર્થ હોય છે. આ સંકેત કયા હોય છે આજે તમને પણ જણાવી રહ્યા છીએ.

અગ્નિ

image source

જો સપનામાં અગ્નિ દેખાય તો આગથી નુકસાન થવાની સંભાવના હોય છે. જો આગ ફેલાઈ રહી છે તેવું દેખાય તો જાતક પર સંકટ આવી પડે છે. જો અગ્નિ પર ભોજન બનતું દેખાય તો લાભ થાય છે જેના ફળ સ્વરૂપ રોગ મુક્તિનો લાભ થાય છે. જો આ અગ્નિ યજ્ઞની હોય તો શુભ ફળ મળે છે.

અભિસારિકા

સપનામાં અભિસારિકા જોવા મળે તો પ્રેમ સંબંધો તુટે છે.

અસ્ત્ર શસ્ત્ર

image source

જો સપનામાં અસ્ત્ર-શસ્ત્ર જોવા મળે તો રોગ, શોક, દુ:ખનું નિવારણ થાય છે. આ સિવાય સ્વપ્ન જોનારનો જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો તેમાં પણ તેનો વિજય થાય છે.

ઈન્દ્રધનુષ

image source

જો સપનામાં ઈન્દ્રધનુષ જોવા મળે તો જાતક સ્વસ્થ્ય રહે છે અને સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે છે. આ પ્રકારનું સપનું જોનારના શત્રુઓનો નાશ થાય છે.

કન્યાના લગ્ન

image source

સપનામાં જો કોઈ કન્યાના લગ્ન થતાં જોવા મળે તો ઘર પર સંકટ આવે છે.

કબ્રસ્તાન કે સ્મશાન

image source

કબ્રસ્તાન કે સ્મશાન સપનામાં દેખાય તો શુભ ફળ મળે છે. તેના ફળસ્વરૂપ ધનલાભ થઈ શકે છે. આ પ્રકારના સપના માન સન્માન વધવાનો પણ સંકેત કરે છે

કમળના ફૂલ

image source

જો સપનામાં કમળના ફુલ જોવા મળે તો ઐશ્વર્યમાં વૃદ્ધિ, યશ પ્રાપ્તિ થાય છે. કમળ લક્ષ્મીજીનું આસન છે. આ પ્રકારનું સ્વપ્ન ધનલાભ થવાનો સંકેત પણ કરે છે. આ પ્રકારના સ્વપ્ન આકસ્મિક ધનલાભ કરાવે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ