પ્રોમિસ ડે પર જો કરશો આ ટાઇપની પ્રોમિસ, તો જીંદગી જીવવાની આવશે ચાર ગણી મજા…

પ્રેમ માટે આમ તો કોઈ દિવસ નક્કી નથી હોતો. આ તો એ ભાવણઓ છે જે ક્યારેય પણ ઉમડી આવે છે પણ માનવામાં આવે છે કે ફેબ્રુઆરીનો મહિનો પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ એ મહિનો છે જેમાં તેઓ પોતાના કોઈ દોસ્તને દોસ્તીને આગળ વધારીને તેને પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. હવે આ પ્રેમનો ઇઝહાર આપ ચાહો તો ગુલાબનું ફૂલ આપીને રોઝ ડે પર હોય કે પછી પ્રોમિસ ડે પર તેમના માટે કોઈ ખાસ પ્રોમિસ કરીને.

image source

વેલેન્ટાઇન વીકના પાંચમો દિવસ છે પ્રેમના વચનના નામે એટલે કે પ્રોમિસ ડે. આ દિવસે પ્રેમ કરવા વાળા એકબીજાને પ્રેમ નિભાવવાનો, પોતાની ખોટી આદતોને છોડવાનો કે પ્રેમ માટે કઈક ખાસ કરવાનું વચન આપે છે જેથી સમય જતાંની સાથે સાથે પ્રેમ ઊંડો થતો જાય અને તેમનો સંબંધ એક અતૂટ સંબંધમાં બદલાઈ જાય.

image source

આમ તો આ દિવસોના ખેલમાં કોઈ બંધાતુ નથી તો પણ યુવાનોમાં વેલેન્ટાઇન વીકને લઈને ખાસ ક્રેઝ રહે છે. વેલેન્ટાઇન ડે થી પહેલા અને ત્યાર પછી સુધી પણ કોઈને કોઈ રૂપમાં યુવાનો વેલેન્ટાઇનને મનાવે છે. ટેડી ડે અને ચોકલેટ ડેના પછી આવે છે પ્રોમિસ ડે.

image source

ઘણા બધા યુવાનો આ દિવસે પોતાના દિલબરને કોઈ વચન આપીને પોતાના પ્રેમની શરૂઆત કરે છે. એવું નથી કે આ વીક ફક્ત પ્રેમ કરવાવાળાઓ માટે જ બન્યું છે. મિત્રો-દોસ્તોની અંદરોદર પણ આ વીકને લઈને ખૂબ ઉત્સાહ રહે છે. યુવાનો પોતાના દોસ્તો માટે પણ ગિફ્ટ વગેરે ખરીદી કરીને પોતાની દોસ્તી પાકી કરે છે અને પ્રોમિસ ડે પર તેમણે કોઈ વચન આપે છે જે તેઓ હમેશા નિભાવી શકે.

image source

આ તો પછીની વાત છે કે આ દિવસે કરેલ પ્રોમિસ કયા સુધી નિભાવવામાં આવે છે. પણ જે પણ હોય યુવાનો આ દિવસને ખૂબ દિલથી મનાવે છે અને પોતે કરેલ પ્રોમિસને દિલથી નિભાવવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ કોઇની કોશિશ સફળ થાય છે તો કોઇની કોઇની કોશિશ સફળ થતી નથી. જો કે આ તો આપની પર આધાર રાખે છે કે આપ કેટલા દિલથી પ્રોમિસને નિભાવો છો.

image source

આ દિવસે આપ પોતાના ખસથી પ્રોમિસ કરો કે આપ એમનો સાથ હમેશા માટે ઈચ્છો છો અને દરેક પરિસ્થતિમાં આપ આ સંબંધને જીવનભર નિભાવશો, પરંતુ યાદ રહે કે આ ફક્ત એક ખાલી પ્રોમિસ ના રહે ઉપરાંત આપ તેની પર ખરા દિલથી અમ્લ કરો ત્યારે જ આપના પ્રોમિસ ડે પર કરવામાં આવેલ આ પ્રોમિસનો મતલબ છે નહિ તો આપનું આ પ્રોમિસ કરવાનું વ્યર્થ છે.

image source

જો આપ કોઈ પોતાનાને ક્યારેય નથી ગુમાવવા ઇચ્છતા કે કોઈ અજનબી સાથે જીવનભરનો સંબંધ કાયમ કરવા ઈચ્છો છો ત્યારે આ દિવસ આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો પછી રાહ કોની જોવો છો કે, પ્રોમિસ ડે પર આ વાતને ધ્યાનમાં રાખીને જોડી લેવું પોતાના એ ખાસ થી જીવનભરનો એક ‘અતૂટ’ સંબંધ, જે ક્યારેય પણ ના તૂટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ