2020માં આ 6 રાશિના લગ્નવાંછુક યુવક-યુવતીઓના થઈ જશે લગ્ન, સર્જાયો પ્રબળ યોગ

લગ્ન આપણા સમાજની એવી વ્યવસ્થા છે જેના કારણે દરેકનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે અને તેઓ સમાજની વધુ નજીક આવે છે. કુટુંબ તથા સમાજમાં તેમનું એક અલગ જ સ્થાન બની જાય છે. પરિવાર અને સમાજને આગળ વધારવામાં દંપતી સહભાગી બને છે.

વૈદિક જ્યોતિષમાં કુંડળીનો સપ્તમ ભાવ જાતકના વૈવાહિક જીવનને દર્શાવે છે. આ ભાવથી ખ્યાલ આવે છે કે જાતકના લગ્ન ક્યારે થશે. વર અને કન્યાની કુંડળીમાં શુક્ર અને રાહુ લગ્નનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ઉપરાંત કન્યાની કુંડળીમાં ગુરુ એટલે કે બૃહસ્પતિ લગ્નનો કારક છે.

image source

વર્ષ 2020માં સર્જાશે પ્રબળ વિવાહ યોગ

જો તમે લગ્નવાંચ્છુક હોય અને હજુ સુધી લગ્ન યોગ સર્જાયો ન હોય તો 2020માં તમારા લગ્ન ચોક્કસથી થઈ જશે. વર્ષ 2020માં વિવાહના એવા યોગ સર્જાશે જેના કારણે લગ્નલાયક યુવક યુવતીઓના લગ્ન નક્કી થઈ જ જશે.

image source

કુંડળીમાં સપ્તમ ભાવ શુભ અવસ્થામાં હશે તો તમારા લગ્ન થવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત સપ્તમ ભાવનો સ્વામી શુભ અથવા બળશાળી અવસ્થામાં હોય અને તેના પર અશુભ ગ્રહની દ્રષ્ટિ નહીં હોય તો આ વર્ષમાં તમારા લગ્ન ચોક્કસથી થઈ જશે.

વર્ષ 2020માં તમારા લગ્નનો સ્વામી કે સપ્તમ ભાવના સ્વામીની દશા કે મહાદશા ચાલતી હોય તો તમારા લગ્ન આ વર્ષમાં જ થઈ જશે.

image source

તેનાથી વિપરીત જો કુંડળીમાં સપ્તમ ભાવ નબળો હોય તેના પર કોઈ અશુભ ગ્રહ વિરાજમાન હોય અથવા સપ્તમેશ પર કોઈ અશુભ કે શત્રુ ગ્રહની દ્રષ્ટિ હોય તો આ વર્ષે પણ તમારે લગ્ન માટે રાહ જ જોવી પડશે.

આ ઉપરાંત જો કોઈ જાતકોની કુંડળીમાં અગ્નિ કે વાયુ તત્વની માત્રા વધારે હોય તો તેના વિવાહ પણ મોડા થશે. આ સાથે જ ગ્રહોમાં ચંદ્ર, શુક્ર અથવા બૃહસ્પતિની સ્થિતિ નબળી હોય તો પણ લગ્ન વિલંબથી થાય છે.

image source

જો કુંડળીમાં મંગળ દોષ હોય તો પણ જાતકના લગ્ન વિલંબથી થાય છે. આવી સ્થિતિમાં લગ્ન થઈ પણ જાય તો પણ થોડા સમયમાં લગ્ન વિચ્છેદ થઈ જાય છે.

2020ના લગ્ન યોગ

image source

આ વર્ષે મેષ રાશિના જાતકોના લગ્ન થઈ શકે છે. તેમના માટે સારું માંગુ આવી શકે છે. એટલે કે વર્ષ 2020માં આ જાતકો દાંપત્યજીવન શરૂ કરી શકે છે.

વર્ષ 2020માં મિથુન રાશિના લગ્નના યોગ પણ હોવાથી આ રાશિના જાતકોના વિવાહ સંપન્ન થઈ શકે છે. ગ્રહ નક્ષત્ર સંકેત કરે છે જો સિંહ રાશિના જાતકો યોગ્ય જીવનસાથી શોધી લગ્નગ્રંથિથી જોડાવા ઈચ્છતા હોય તો તેમની ઈચ્છા પણ પૂર્ણ થશે.

image source

આ ઉપરાંત વૃશ્ચિક રાશિના વિવાહ યોગ્ય જાતકોએ આ વર્ષે પણ રાહ જોવી પડશે. આ સાથે જ ધન અને કુંભ રાશિના જાતકોના પણ લગ્ન યોગ સર્જાશે. આ સિવાય અન્ય રાશિઓ માટે 2020માં લગ્ન યોગ જોવા મળતા નથી.

વૈદિક જ્યોતિષમાં કુંડળીનો સપ્તમ ભાવ જાતકના વૈવાહિક જીવનને દર્શાવે છે. આ ભાવથી ખ્યાલ આવે છે કે જાતકના લગ્ન ક્યારે થશે. વર અને કન્યાની કુંડળીમાં શુક્ર અને રાહુ લગ્નનો કારક ગ્રહ માનવામાં આવે છે.

image source

આ ઉપરાંત કન્યાની કુંડળીમાં ગુરુ એટલે કે બૃહસ્પતિ લગ્નનો કારક છે.

વર્ષ 2020માં સર્જાશે પ્રબળ વિવાહ યોગ

જો તમે લગ્નવાંચ્છુક હોય અને હજુ સુધી લગ્ન યોગ સર્જાયો ન હોય તો 2020માં તમારા લગ્ન ચોક્કસથી થઈ જશે. વર્ષ 2020માં વિવાહના એવા યોગ સર્જાશે જેના કારણે લગ્નલાયક યુવક યુવતીઓના લગ્ન નક્કી થઈ જ જશે.

image source

કુંડળીમાં સપ્તમ ભાવ શુભ અવસ્થામાં હશે તો તમારા લગ્ન થવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત સપ્તમ ભાવનો સ્વામી શુભ અથવા બળશાળી અવસ્થામાં હોય અને તેના પર અશુભ ગ્રહની દ્રષ્ટિ નહીં હોય તો આ વર્ષમાં તમારા લગ્ન ચોક્કસથી થઈ જશે.

વર્ષ 2020માં તમારા લગ્નનો સ્વામી કે સપ્તમ ભાવના સ્વામીની દશા કે મહાદશા ચાલતી હોય તો તમારા લગ્ન આ વર્ષમાં જ થઈ જશે.

image source

તેનાથી વિપરીત જો કુંડળીમાં સપ્તમ ભાવ નબળો હોય તેના પર કોઈ અશુભ ગ્રહ વિરાજમાન હોય અથવા સપ્તમેશ પર કોઈ અશુભ કે શત્રુ ગ્રહની દ્રષ્ટિ હોય તો આ વર્ષે પણ તમારે લગ્ન માટે રાહ જ જોવી પડશે.

આ ઉપરાંત જો કોઈ જાતકોની કુંડળીમાં અગ્નિ કે વાયુ તત્વની માત્રા વધારે હોય તો તેના વિવાહ પણ મોડા થશે. આ સાથે જ ગ્રહોમાં ચંદ્ર, શુક્ર અથવા બૃહસ્પતિની સ્થિતિ નબળી હોય તો પણ લગ્ન વિલંબથી થાય છે.

image source

જો કુંડળીમાં મંગળ દોષ હોય તો પણ જાતકના લગ્ન વિલંબથી થાય છે. આવી સ્થિતિમાં લગ્ન થઈ પણ જાય તો પણ થોડા સમયમાં લગ્ન વિચ્છેદ થઈ જાય છે.

2020ના લગ્ન યોગ

આ વર્ષે મેષ રાશિના જાતકોના લગ્ન થઈ શકે છે. તેમના માટે સારું માંગુ આવી શકે છે. એટલે કે વર્ષ 2020માં આ જાતકો દાંપત્યજીવન શરૂ કરી શકે છે.

image source

વર્ષ 2020માં મિથુન રાશિના લગ્નના યોગ પણ હોવાથી આ રાશિના જાતકોના વિવાહ સંપન્ન થઈ શકે છે. ગ્રહ નક્ષત્ર સંકેત કરે છે જો સિંહ રાશિના જાતકો યોગ્ય જીવનસાથી શોધી લગ્નગ્રંથિથી જોડાવા ઈચ્છતા હોય તો તેમની ઈચ્છા પણ પૂર્ણ થશે.

આ ઉપરાંત વૃશ્ચિક રાશિના વિવાહ યોગ્ય જાતકોએ આ વર્ષે પણ રાહ જોવી પડશે. આ સાથે જ ધન અને કુંભ રાશિના જાતકોના પણ લગ્ન યોગ સર્જાશે. આ સિવાય અન્ય રાશિઓ માટે 2020માં લગ્ન યોગ જોવા મળતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ