સુપર બોલ્ડ અને હોટ અદાઓમાં આ અભિનેત્રી નિકળી ગઇ ઘરની બહાર, તો ફેન્સે કરી એવી કોમેન્ટ કે…PICS

બોલિવૂડની એક્ટ્રેસ તારા સુતારિયા ભલે 2 ફિલ્મ કરી ચૂકી હોય પણ એક્ટ્રેસ સર્ટોરિઅલ ચોઈસ બી ટાઉનની મોટી મોટી હસીનાઓને ટક્કર આપે તેવી છે. પરંતુ અફસોસ કે આમ છતાં તારા બેઢંગ કપડા પહેરવાની લિસ્ટમાં સૌથી આગળ છે.

tara sutaria brutally trolled for her in alessandra rich black dress
image source

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા એ હસીનાઓમાંની એક છે જેઓએ પોતાના ઓન સ્ક્રીન રોલ સિવાય સ્ટાઈલથી પણ એક અલગ ઓળખ બનાવવામાં કામયાબી મેળવી છે. સેક્સી કો ઓર્ડ સેટ્સ, ક્રોપ ટોપ, સ્કર્ટથી લઈને બોલ ગાઉન, બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ. ચિકનકારી, ભારે વર્કવાળા લહેંગા પણ તારાના સર્ટોરિઅલ મીટર તેમની સિઝલિંગ પિક્સથી ભરેલું છે.

image source

આ એક મોટું કારણ પણ છે કે તારાની ફિલ્મોથી વધારે તેમની સ્ટાઈલ અને ફેશન સેન્સની ચર્ચા છે. પરંચુ અફસોસની વાત એ છે કે એક વર્સટાઈલ ડ્રેસર હોવા છતાં એસ્ટ્રેસ વર્સ્ટ લૂક્સને કેરી કરવામાં સૌથી વધારે આગળ છે. એવું એટલા માટે કે જ્યારે આ હસીનાને એક કાળા રંગના ડ્રેસમાં જોવામાં આવી તો ફેન્સની સાથે સાથે ફેશન પોલિસ પણ પણ તેના સિલેક્શનને જોઈને હેરાન રહી ગઈ હતી.

ખૂબ થઈ જગહસાઈ

આ વાત 2019ની છે. જ્યારે તારા સુતારિયાએ પોતાની ડેબ્યૂ ફિલ્મ સ્ટુડન્ટ્સ ઓફ ધ ઈયરના નિર્દેશક પુનીત મલ્હોત્રાના જન્મદિવસના ખાસ અવસરે સ્પોટ કરાઈ હતી. આ સ્ટારસ્ટડ શામને માટે તારા સુતારિયા બ્લેક પ્લે સૂટ પહેરીને આવી હતી. જે જોવામાં લાઉડ અને ટેકી હતો કે લોકોએ એક્ટ્રેસને સ્ટાઈલિસ્ટ બદલવાની પણ સલાહ આપી દીધી. એક તો અજીબો ગરીબ પેટર્ન અને કલર ફેબ્રિકના કારણે તારાના આ ડ્કેસમાં પહેલાથી જ કંઈ ખાસ સમજમાં આવી રહી ન હતી તો વધુમાં તેની સ્ટાઈલિંગ તેનાથી પણ વધારે ખરાબ હતી. તેનાથી એક્ટ્રેસની ફજેતી થઈ હતી.

આ બ્રાન્ડના હતા કપડા

image source

આ પ્રાટીને માટે તારા સુતારિયાએ ઈટેલિયન અને લંડન બેસ્ડ ફેમસ ડિઝાઈનર Alessandra Richની ડિઝાઈન કરેલી ફ્લેટ મીની ડ્રેસ પહેરી હચી જે ઓલ બ્લેક ક્લાસિક કલરમાં ડિઝાઈન કરાઈ હતી. આ ડિઝાઈનર આઉટફિટને બનાવવામાં ચાર્મિસ સિલ્કની સાથે સાટન ફેબ્રિકનો ઉપયોગ કરાયો હતો. જે એક પ્રકારનું હળવું અને નરમ કપડું છે. ચાર્મિસ સિલ્કને સાટન ફેબ્રિકની સાથે બનાવવામાં આવે છે જે એક રીતે દેખાવમાં ચમકદાર અને સુસ્ત મેટ ફિનિશિંગમાં હોય છે. તારાનો આ ડ્રેસ પણ આવો જ હતો. જે રાતની ચમકમાં દૂરથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો.

કંઈ વ્યવસ્થિત પહેરી લેતી

image source

તારાના ઓવરઓલ પહેરવેશની વાત કરીએ તો એક્ટ્રેસની આ ડ્રેસ રેપિંગ પેટર્ન જેવી હતી તેનાથી ટર્ટલ નેકલાઈનમાં ડિઝાઈન કરાઈ હતી. ડ્રેસમાં ફૂલ સ્લીવ્સ હતી જેનાથી થોડી ઉપર ચઢાવીને તે લુકમાં સ્ટાઈલ લાવી હતી. એટલું નહીં કમરની વચ્ચોવચ ટેપર્ડ ડિઝાઈન હતી જે અટાયરના ઉપરના ભાગમાં પ્લીટેડ લુકને ક્રિએટ કરવાનું કામ કરી રહ્યું હતું. ડ્રેસની નીચેનો ભાગ રુચર્ડ લુક ધરાવતો હતો તે તેમાં બનેલા 6 ચોકોર હેવી એમબ્લિશ્ડ ક્રિસ્લ હાઈ થાઈ સ્લિટને હાઈલાઈટ કરવાનું કામ કરી રહ્યા હતા. આઉટફિટને એક સાઈડમાં હિડન ચેઈન હતી. જે પોસ્ટરના હિસાબથી એડજેસ્ટ થઈ શકે તેવી હતી. એટલું જ નહીં ડ્રેસમાં પાછળની તરફ એક બોલ્ડ કી હોલ નેકલાઈન હતી. જે આ અટાયરને બોરિંગ થવાથી બચાવી રહી હતી.

આવો હતો લૂક

image source

પોતાના લૂકને કમ્પલીટ કરવા માટે તારા સુતારિયાએ પરફેક્ટ મેકઅપની સાથે સ્મોકી આઈઝ, બ્રાઈટ લિપશેડ, બીમિંગ હાઈલાઈટર, બ્લશી ચિક્સ અને વાળને સોફ્ટ કલર્સમાં લોક કરીને ખુલ્લા સરાખ્યા હતા. આ સાથે Charles & Keithની સિલ્વર બેગ અને બ્લેક બ્લોક હીલ્સ કેરી કરી હતી. જે આઉટફિટ સાથે જરા પણ મેચ કરી રહી ન હતી.

આટલી હતી આ ડ્રેસની કિંમત

image source

તમને જણાવી દઈએ કે તારાની ડ્રેસ ડીપબેકમાં હોવા છતાં એટલી ચમકીલી હતી કે તે ક્યાંયથી પણ ડિઝાઈનર આઉટફિટ જેવી લાગી રહી ન હતી. જો કે તારાએ આ ડ્રેસ માટે 78190 રૂપિયા ખર્ચ કર્યા હતા.