સ્વાસ્થ્ય રાશિફળ: 2020માં તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે કે નહિં એક ક્લિકે વાંચી લો તમે પણ

સ્વાસ્થ્ય રાશિફળ : રાશિ અનુસાર જાણો 2020માં કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય

સ્વાસ્થ્ય રાશિફળ 2020ની મદદથી તમે જાણી શકશો કે નવા વર્ષમાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે. જીવન સુચારું રીતે ચાલે તે માટે જરૂરી છે કે સ્વાસ્થ્ય સારું રહે. કારણ કે સ્વાસ્થ્ય વિના કોઈપણ સપનું પુરું થતું નથી. તો ચાલો જાણી લો રાશિ અનુસાર 2020નું વર્ષ કેવું રહેશે તમારા માટે.

મેષ

  • – નવા વર્ષમાં સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.
  • – માર્ચ માસથી મે સુધી સ્વાસ્થ્ય સારું રહેશે.
  • – જૂન માસથી ઓગસ્ટ સુધી સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડશે.

વૃષભ

  • – આગામી વર્ષ સ્વાસ્થ્ય માટે સારું રહેશે. નાની મોટી સમસ્યા થશે પરંતુ ઝડપથી ઠીક થઈ જશે.
  • – માનસિક અને શારીરિક રીતે તમે સ્વસ્થ રહેશો.
  • – ઊર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવાથી સફળતા મળશે.

મિથુન

  • – આ વર્ષમાં સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વર્ષની શરૂઆત સારી થશે.
  • – વર્ષના મધ્ય ભાગમાં સાવધાન રહેવું.
  • – સારા સ્વાસ્થ્ય માટે જે કામ કરશો તેમાં સફળ થશો.

કર્ક

  • – નવા વર્ષમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે.
  • – ખર્ચ થશે, ટાયફોઈડ, ડેંગૂ, ચિકન ગુનિયા જેવા તાવનો શિકાર થઈ શકો છો.
  • – સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષના છેલ્લા બે માસ સારા છે.

સિંહ

  • – વર્ષ 2020 સ્વાસ્થ્ય જીવન માટે શુભ સંકેત દર્શાવે છે.
  • – આ વર્ષમાં માનસિક અને શારીરિક સ્થિતિ શુભ હશે. એપ્રિલ-જુલાઈ બે માસમાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
  • – વર્ષના અંતમાં પરિજનોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કન્યા

  • – વર્ષ 2020માં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મવિશ્વાસ વધશે.
  • – વાતાવરણમાં પરિવર્તનથી નાનીમોટી સમસ્યા થઈ શકે છે.
  • – કામમાં વ્યસ્તતાથી માનસિક દબાણ રહેશે.

તુલા

  • – નવું વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્રફળદાયી હશે.
  • – લાંબી બીમારી હશે તો તેનાથી મુક્તિ મળશે.
  • – વર્ષની શરૂઆતમાં સમસ્યા થઈ શકે છે પેટ સંબંધિત બીમારી થઈ શકે છે.

વૃશ્ચિક

  • – વર્ષ સામાન્ય રહેશે. વાતાવરણમાં પરિવર્તન આવવાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.
  • – વર્ષના મધ્યમાં તેમજ અંતમાં તકલીફ રહેશે. મસાલેદાર તેમજ તળેલી વસ્તુથી દૂર રહેવું.
  • – દિનચર્યામાં યોગ, પ્રાણાયામ શરૂ કરો.

ધન

  • – આ વર્ષે સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે.
  • – માનસિક વ્યગ્રતા રહે. યોગ કરવા.
  • – સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો.

મકર

  • – આ વર્ષમાં સ્વાસ્થ્ય મિશ્રિત ફળ આપશે.
  • – આ વર્ષમાં પ્રયત્ન કરવો કે આળસ તમારી દિનચર્યા પર હાવિ થઈ ન જાય.
  • – આ વર્ષમાં નબળાઈ, થાક અનુભવાશે. આ સમસ્યાથી બચવા માટે ખાણીપીણી પર ધ્યાન આપવું.
  • – વર્ષના અંતિમ માસમાં સ્વાસ્થ્ય સારું રહેવાથી આનંદ રહે.

કુંભ

  • – સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું.
  • – વર્ષમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે.
  • – ફેબ્રુઆરીથી મે માસ વચ્ચે બહારનું ભોજન કરવાનું ટાળજો.
  • – દિનચર્યામાં ફેરફાર કરો, સુધારો કરવાથી સ્વાસ્થ્ય લાભ મળશે.

મીન

  • – સ્વાસ્થ્ય 2020માં કષ્ટ આપશે પરંતુ કોઈ મોટી બીમારી નહીં થાય.
  • – શરદી, ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે.
  • – મેથી ડિસેમ્બર સુધી મન હળવું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ