ગાંધીનગરના પાસે આવેલું છે માં અંબાનું આ દિવ્ય ધામ, જ્યાં માત્ર એક વાર દર્શન કરવાથી અનેક ઇચ્છાઓ થઇ જાય છે પૂરી

મિત્રો, આપણો દેશ એ મુખ્યત્વે ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ પર ચાલતો દેશ છે, આપણા દેશની સંસ્કૃતિ એ એટલી પૌરાણિક છે કે, જેના વિશે આપણને ખ્યાલ જ નથી. આ સંસ્કૃતિની પૌરાણિકતા એટલી પ્રખ્યાત છે કે, લોકો દૂર-દૂરથી અહી મુલાકાતે આવે છે અને અહીની સંસ્કૃતિનો લ્હાવો માણે છે.

આપણો દેશ એકમાત્ર એવો દેશ છે કે, જ્યા પ્રકૃતિનુ સૌન્દર્ય તમને ભરપૂર પ્રમાણમા જોવા મળી રહે છે. આ ભવ્ય અને સુંદર દ્રશ્યોને માનવાની તક આપણને મળે છે તે આપણા માટે લ્હાવાની એક વાત છે અને આપણે તેનુ આદર અને સન્માન કરવું જોઈએ કે, આપણા પૂર્વજો એ આ સંસ્કૃતિને આપણા માટે સાચવીને રાખી અને તેનુ જતન કરીને આપણા સુધી પહોંચાડી છે.

આ અમુલ્ય સંસ્કૃતિમા અનેકવિધ દિવ્ય ધામનો પણ સમાવેશ થાય છે. તમે જોયુ હશે કે, અપના દેશના દરેક ખૂણે તમને કોઈ ને કોઈ દીવ્ય્ધામ અવશ્યપણે જોવા મળી રહેશે. આપણા દેશનો કોઈપણ એક એવો ખૂણો નહિ હોય કે, જ્યા તમને કોઈ દેવસ્થળ જોવા મળશે નહિ.

આ દિવ્યધામ એ આપણી પૌરાણિક સંસ્કૃતિની એક વિશેષ ઓળખ છે. આ દીવ્ય્ધામ તમને જણાવે છે કે, જુના સમયમા કેવી રીતે લોકો પોતાના નીતિનિયમ મુજબ પોતાનુ જીવન શાંતિથી પસાર કરતા હતા. આ વિશે આપણને ખ્યાલ નથી હોતો પરંતુ, આ વાત આપણને ફક્ગ્ત મહેસુસ જ થાય છે. આજે આ લેખમા આપણે એક એવા દીવ્ય્ધામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કદાચ જ તમને ખ્યાલ હશે.

આજે આપણે ગાંધીનગરના ચિલોડા પાસે આવેલ માતા અંબાના એક કલ્યાણકારી ધામ આવેલુ છે. એવુ કહેવામા આવે છે કે, આ મંદિરની ખ્યાતિ એટલી છે કે, દુર-દુરથી ભાવી શ્રદ્ધાળુઓ માતા અંબાના દર્શન કરવા માટે આ મંદિરે આવી પહોચે છે. અહી દર વર્ષે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળશે.

અહી શ્રદ્ધાળુઓ આવીને પોતાની ઈચ્છાઓ માતા સમક્ષ રજુ કરીને નતમસ્તક થાય છે. જો તમારા મનમા પણ કોઈ ઈચ્છા હોય અને તમે તેને પૂર્ણ કરવા ઈચ્છા હોય તો આ માતા અંબાના પાવન ધામ તરીકે ઓળખાતા ગિયોડના શ્રી શક્તિ મંદિરની એકવાર અવશ્ય મુલાકાત લો. એકવાર તેના દર્શને જાવ અને માતા અંબાના આશિર્વાદ મેળવો. જો તમે આ મંદિરની એકવાર મુલાકાત લેશો તો તમારા મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમા સુખ-સુવિધાઓ મળી રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ