આ કારણે કુતરાઓ એક પગ ઊંચો કરીને કરે છે પેશાબ, ખબર છે તમને?

આપણે મોટાભાગે જોઈએ છીએ કુતરાઓ એક પગ ઊંચો કરીને જ પેશાબ કરે છે. કૂતરાઓનું આ રીતે એક પગ ઊંચો કરીને ક્યાંય પણ ગાડીના ટાયર, દીવાલ કે પછી થાંભલા પર પણ આમ જ પેશાબ કરતાં જોવા મળી જાય છે. કૂતરાઓનું આ રીતે પેશાબ કરવા પાછળ કેટલાક વૈજ્ઞાનિક અને સામાજિક કારણો જવાબદાર છે. જેથી કરીને કુતરાઓ આ રીતે પેશાબ કરે છે. હવે અમે આપને જણાવીશું કે એવા કયા કારણ છે કે કુતરાઓ હમેશા એક પગ ઊંચો કરીને જ પેશાબ કરે છે.

image source

જ્યારે કુતરાઓ આવું કરે છે તો તેની પાછળ કોઈ ઉદ્દેશ હોય છે બીજા કુતરાઓ માટે પોતાની ગંધ છોડે છે. એટલું જ નહિ કુતરાઓ આ ગંધનો ઉપયોગ કરીને પોતાના રસ્તાની ઓળખ તરીકે પણ ઉપયોગ કરે છે.

image source

કુતરાનું પગ ઊંચી કરીને પેશાબ કરવાનું કારણ છે, તે બીજા કૂતરાઓની નાકની સમાંતર પોતાની છોડે છે જેથી બીજા કુતરાઓને સરળતાથી તે કૂતરાની ગંધ આવી જાય. એટલા માટે કુતરાઓ સીધી ઊભેલી વસ્તુ પર જ પેશાબ કરી દે છે. પોતાની આ અનોખી ક્રિયા પાછળ કુતરાઓનો ઉદ્દેશ હોય છે કે બીજા કુતરાઓ માટે તેમની નાકની ઊંચાઈ પર જ પોતાના પેશાબની ગંધ છોડે છે.

image source

એટલા માટે કૂતરો એક યોગ્ય ઊંચાઈ પર જ આ કરે છે, જો કે આની પાછળ તેનું એક અન્ય કારણ હોય છે જ્યારે કુતરા ક્યાંક ચાલ્યા જાય કે ગુમ થઈ તો તેમને તેમની ગંધ થી પોતાના ઘરની ખબર પડી જાય છે.

આ કૂતરાઓની ઓળખ કરવા માટે એક અનોખી રીત હોય છે, એટલા માટે કુતરા જ્યારે પણ આપની સાથે ફરવા જાય છે તો કુતરા આખા રસ્તે આ રીતે કામ બનાવતા ચાલે છે.

image source

ઘણા સમય પહેલાની વાત છે એક કૂતરો એક દિવાર પર પેશાબ કરી રહ્યો હતો ત્યારે જ એ દિવાર તેની ઉપર પડી ગઈ અને તે કૂતરો દબાઈ ગયો. પછી આ દુર્ઘટના પછી કૂતરાઓએ નિર્ણય કર્યો કે હવે જ્યારે પણ પેશાબ કરવામાં આવે ત્યારે એક પગથી દીવાલને સાંભળીને રાખવામાં આવે જેથી તે પડી જાય નહિ અને કોઈપણ આવા પ્રકારની દુર્ઘટનાનો શિકાર થાય નહિ.

image source

કુતરાઓ કેમ પગ ઊંચો કરીને પેશાબ કરે છે? હવે આપ સારી રીતે સમજી ગયા હશો કે કુતરાઓ દ્વારા ક્યાંય પણ પગ ઊંચો કરીને કરવામાં આવતું આ અનોખુ કામ કોઈ હરકત નહિ, પરંતુ તેમનામાં આ જન્મજાત પ્રતિભા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ