ચંપલનો રંગ બદલી શકે છે તમારી કિસ્મત, બસ ધ્યાનમાં રાખો આ બાબતો

આપના પગમાં પહેરવામાં આવતા ચપ્પલનો રંગ બદલી શકે છે આપનું ભાગ્ય, આપે ફક્ત રાખવાનું છે આ બાબતનું ધ્યાન.

મનુષ્યના શરીરના કેટલાક અંગો પર ઘણા ગ્રહોનું પ્રભુત્વ ધરાવે છે. આજે અમે આપને આપણા પગ પર પ્રભુત્વ ધરાવતા શનિ ગ્રહ વિષે કેટલીક ખાસ બાબતો જણાવીશું જેની મદદથી આપ આપના ધંધા, વ્યવસાય અને નોકરી કરી રહેલ વ્યક્તિઓ માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે એટલું જ નહી, પગમાં કેવા પ્રકારના જૂતા- ચપ્પલ પહેરવાથી આપને નુકસાન થઈ શકે છે તેના વિષે જણાવીશું.

image source

જેથી કરીને આપ પોતાને થતા નુકસાનથી આપ પોતાને બચાવી શકો. ઉપરાંત જો આપ અત્યાર સુધી ખોટા રંગના કે પછી ડીઝાઈન કે પછી આકારના પહેરો છો તો તે પણ આપની પ્રગતિમાં બાધારૂપ બની શકે છે. આજે અમે આપને આ લેખની મદદથી જૂતા- ચપ્પલ સાથે જોડાયેલ કેટલીક બાબતો વિષે જણાવીશું.

જૂતા- ચપ્પલ પણ આપના ગ્રહો પર અસર નાખે છે. આ કેવી રીતે તે આજે અમે આપને આ લેખની મદદથી જણાવીશું. એવું કહેવામાં આવે છે કે આપના પગ પર શનિ ગ્રહનું આધિપત્ય હોય છે અને આ કારણથી આપના જૂતા- ચપ્પલ પણ શનિ ગ્રહને આધિન જ રહે છે. એટલું જ નહી, આપના પગમાં પહેરેલ જૂતા- ચપ્પલના રંગ, આકાર અને ડીઝાઇન પણ શનિ ગ્રહ પર જાણતા- અજાણતા અસર નાખે છે.

image source

જૂતા- ચપ્પલ બદલી શકે છે આપનું ભાગ્ય:

-નોકરિયાત વ્યક્તિઓ માટે પોતાના કાર્યક્ષેત્રમાં ભૂરા કે પછી બ્રાઉન રંગના જૂતા- ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવતા નથી.

image source

-જે વ્યક્તિઓનો વ્યવસાય ડોકટરના ક્ષેત્ર સાથે સંબંધિત છે કે પછી અધ્યયન ક્ષેત્ર સાથે વ્યક્તિ જોડાયેલ છે આવી વ્યક્તિએ ક્યારેય પણ સફેદ રંગના જૂતા- ચપ્પલ ક્યારેય પહેરવા જોઈએ નહી.

-બેંકમાં કામ કરનાર વ્યક્તિઓને કે પછી અધ્યયન ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિઓને ક્યારેય પણ ભૂરા રંગના જૂતા- ચપ્પલ પહેરવા જોઈએ નહી.

image source

-આ સાથે જ જો કોઈ વ્યક્તિ આપને જૂતા- ચપ્પલ ભેટમાં આપે છે તો તે જૂતા- ચપ્પલ આપે ક્યારેય પણ પહેરવા જોઈએ નહી કેમ કે, કોઈપણ વ્યક્તિ તરફથી ભેટમાં મળેલ જૂતા- ચપ્પલ આપના માટે બીમારીઓનું આમંત્રણ આપવા સમાન હોય છે.

image source

-જો આપના જૂતા કે પછી ચપ્પલ ચોરી થઈ જાય છે તો આ આપના માટે શુભ સંકેત છે. ત્યાં જ જો શનિવારના દિવસે આપના ચામડાના બનેલ જૂતા- ચપ્પલ ચોરી થઈ જાય છે તો આપે સમજી લેવું જોઈએ કે આપના ભાગ્યોદય થવાનો સમય જલ્દી જ આવવાનો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ