એક સમયે વાસણ સાફ કરનાર વ્યક્તિ આજે કરે છે કરોડોનો કારોબાર – Inspiring Story

આમ તો ઢોંસા એક દક્ષિણ ભારતીય વાનગી છે, પણ આજકાલ ભારતના બીજા રાજ્યોમાં જ નહીં પરંતુ લગભગ દુનિયાભરમાં ઢોંસા બનાવાય છે અને ખવાય છે....

ડોન, શોલે, સરકાર, અને બીજી ઘણીબધી ફલેવરની સોડા…. તમે કઈ કઈ ટ્રાય કરવા માંગો...

આ વાત છે અમદાવાદના એવા બે યુવકોની જેમણે યુ.કે.માં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને સ્વદેશ પરત ફરીને સોડા શોપ ખોલી. જી હાં, મેનેજમેન્ટ ભણી સોડા...

મહિલાઓને પોતાનો બીઝનેસ શરુ કરવામાં મદદ કરી રહેલી આ મહિલાને સલામ..

દિના વાલેચા પૂણેના છે. તેઓ અન્ય મહિલાઓના સ્ટાર્ટઅપ્સ શરૂ કરાવવામાં અને તેનો ફેલાવો કરવામાં મદદ કરે છે. દિના એક એવું ઉદાહરણ છે જે મહિલા...

આ વ્યક્તિએ બનાવી છે એવી થાળી, ડીશ અને ચમચી જે ખાઈ શકાશે.

હૈદરાબાદના એક આન્ત્રપ્રેન્યોરે પ્લાસ્ટિકની ચમચી, પ્લેટના બદલે તેના વપરાશ બાદ પણ ઉપયોગમાં લઇ શકાય તેવી કટલરી બનાવી છે જે પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે સાથે...

જૂના ફાટેલા કપડાંમાંથી બ્લેન્કેટ, ડૉરમેટ, સોફા કવર કે ચાદર બનાવી દે છે…

વેસ્ટમાંથી બેસ્ટ ઔદ્યોગિક ક્રાંતિ આવી તે પહેલાં તો ફાટેલા કે જૂના કપડાંને સાંધીને કે પછી તેને કોઈ નવું સ્વરૂપ આપીને પણ વાપરવામાં આવતા. નહીં તો...

મળવા જેવી છે આ 7 ‘મૉમપ્રેન્યોર્સ’! ‘મા’ બન્યા બાદ સર કર્યા સફળતાના નવા શિખરો

તમે મોડી રાત સુધી જાગીને કામ કરો છો કે ભણી રહ્યાં છો અને અચાનક તમને તમારા ડેસ્ક પર ગરમ કૉફીનો કપ મળે. તમે આટલી રાતે જાગતાં તો હતાં પણ તમને એ ખ્યાલ ન આવ્યો કે તમારી સાથે તમારી મમ્મી પણ જાગે છે.

લોકોએ તેમને કહ્યાં પાગલ, થયો સામાજિક બહિષ્કાર, પણ તેમણે હાર ના માની, આપી મહિલાઓને...

તમિલનાડુના અરરૂણાચલમ મુરુગનાથનની ગણતરી આજે દેશના સફળ ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ એક મશીનના કારણે ભારતમાં એક એવી ક્રાંતિ આવી કે...

પિતાની સલાહ પર છોડી અમેરિકાની નોકરી, આજે છે આંતરરાષ્ટ્રીય કંપનીની માલિક!

કોઇ પણ કાર્યમાં સંતોષ મળે તે દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી હોય છે. પણ જો કોઈ પોતાના કામથી સંતુષ્ટ ના હોય તો એવું પણ...

પરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ...

ભણવાની સાથે ઘર ચલાવવા, 19 વર્ષની નીતૂ ભરતપુરના એક ગામ ભાંડોરથી, દરરોજ સવારે 6 વાગ્યે દૂધ લઈને શહેર જાય છે. તે પોતાના બાઈક પર...

એક જમાનામાં ધોની સાથે ભણતી હતી, આજે છે સફળ ઉદ્યોગસાહસિક !! Inspiring Story

"કોઈ પણ નેતા, ગૃહિણી, સામાજિક કાર્યકર, અભિનેત્રી, નવલકથાકાર, શિક્ષિકા, ઉદ્યોગસાહસિક કે ગમે તે હોય તે મને પ્રેરણા આપે છે કારણ કે તેમની સફળતા પાછળ...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!