સાવ નાનકડી પણ જીવનમાં ઉતારવા જેવી દસ વાર્તાઓ વાંચો અને શેર કરો !!!

 Sarjan Microfiction Group….. NO. 8 1. પ્રારબ્ધ -ડૉ. નિલય પંડ્યા ૨. મારો મિત્ર....હું - આલોક ચટ્ટ ૩. માસૂમ ફી - ધવલ સોની ૪. દેવી - શૈલેષ...

એકબીજાને પામવા, એકબીજાની અધુરી રહેલી ઈચ્છાઓને પૂરી કરવા માટે તરસતા અમુક શરીરોની વાર્તા…

  ૧. પરફેક્ટ ડેટ – લીના વછરાજાની રોજની જેમ 'ડેટવિથ જેની' માટે મુકેલી એલાર્મની રીંગ વાગી અને માલ્કમ રોમાંચ સાથે જાગી ગયો. આજ જેનીનું મનપસંદ પરફ્યુમ લગાડીશ...

દસ ટચુકડી વાર્તાઓ, જેમાં છે પ્રેમ, લાગણી, દર્દ અને ઘણુંબધું… વાંચો..

૧. હાશકારો - કિરણ પિયુષ શાહ ઘર તેમ જ હોસ્પિટલ વચ્ચે તેની જિંદગી યંત્રવત બની ગઈ હતી. સવારથી રાત સુધીની હોસ્પિટલની ડયુટી તેના જીવનનો ભાગ...

જીવનની સત્યતા દર્શાવતી આ દસ વાર્તાઓ… વાંચો અને સમજો…

૧. અગ્નિદાહ - ધર્મેશ ગાંધી રોજ સવાર થાય ને દેવ નીકળી પડતો. સ્મશાનના મેઈન ગેટ પાસે આવીને ઉભડક બેસી જતો. આવતા-જતાનું નિરીક્ષણ કરતો રહેતો. અહીં રોજ...

અલગ અલગ માનવીઓના જીવનસંઘર્ષને દર્શાવતી આ વાર્તાઓ વાંચો…

૧. હું પણ તને ચાહું છું.. - મીરા જોષી "અનિરૂદ્ધ, નાનપણથી મેં એક કલ્પના કરી હતી, હિમાલયની ભૂમિ પર વસવાની... ત્યાંની પરમ શાંતિને હ્રદયમાં ભરીને...

દરેક સ્ત્રીના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આમાંથી એક પ્રસંગ તો આવ્યો જ હશે…

૧. દવા - દિવ્યેશ વિ. સોડવડીયા "અમારી જિંદગીમાં તમારા વિના શૂન્યાવકાશ છવાઈ ગયો. હંમેશા અમારા અંતરમાં રહેનારને કેમ કરી ભૂલીએ અમે ! પ્રભુ તમારા આત્માને...

૧૦ અદ્ભુત લેખકોની કલમે વાંચો ટચુકડી વાર્તાઓ ફક્ત એક ક્લિક પર…

ઉઝરડા–સંજય ગુંદલાવકર 'આ પેડેડબ્રા ને આટલો બધો હેવી મેકઅપ? શું ગરજ છે તને આ ધતીંગની?' 'મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ' ને એ ઉંબરો...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!