બંને હાથની અલગ અલગ રેખાઓ શું જણાવે છે

૧. હાર્ટ રેખા અર્ધ ચંદ્ર આકાર બનાવે છે
પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખનીય છે કે, હસ્તરેખાશાસ્ત્ર હથેળીના અભ્યાસ દ્વારા ભવિષ્યવાણી કરતા આવ્યા છે.

૨. પ્રાચિન સમયમાં હસ્તરેખાશાસ્ત્ર
આ પ્રાચિન કલા યુરેશિયન દેશોની આસપાસ આવેલા દેશોમાં એક સામાન્ય પ્રથા રહી છે. જેમાં ભારત, તિબેટ, ચીન, પર્શિયા, સુમેરિયા, પ્રાચીન ઇઝરાયલ અને બેબીલોનિયાનો સમાવેશ થાય છે.

૩. તેઓ શું પ્રતિનિધિત્વ કરે છે
હસ્તરેખાશામ્સ્ત્રીઓ (હસ્તરેખા વાંચનાર) ધણી વખત જીવન, હ્ર્દય, નસીબ, મસ્તક અને લગ્ન એમ ૫ રેખાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેના દ્વારા તેઓ વ્યક્તિનાં ભવિષ્યનું પરીક્ષણ કરતા હોય છે. હાથની પાંચે આંગળીઓ પૃથ્વીના મહત્વના તત્ત્વોનું પ્રતીક છે, જેમકે પૃથ્વી, પાણી,  આકાશ , અગ્નિ અને હવા.

 

૪.તે શું સૂચવે છે?
હાથની નાની આંગળીના મૂળથી રેખા શરુ થઈને તર્જની તરફ જતી રેખા હ્રદયની રેખાને રજૂ કરે છે. જે વ્યક્તિની લવ લાઈન તરીકે ગણવામાં આવે છે તથા તે ઈમોશનલ અને ફિઝીકલ સંબંધોનો સંકેત આપે છે.

૫. વ્યક્તિ દિઠ જુદી જુદી હોય છે

આ બંને રેખાઓ તમે તમારી હથેળી પર જોઈ શકશો, પરંતુ ધણી વખત તે સેમ શેપ અને સાઈઝમાં નહીં હોય્. હાર્ટ લાઇન લોકોમાં બદલાય છે, તે એક જ વ્યક્તિની અંદર પણ બદલાય છે.

૬. આકાર
જ્યારે તમે બન્ને હાથને નજીક લાવતા હથેળીને સાથે લાવશો, ત્યારે તમને અલગ આકાર અથવા સીધી લાઈન અથવા હાફ મુનનો શેપ્ દેખાશે.

૭. સીધી રેખા

જો આ રેખાઓ ૧૮૦ ડિગ્રીના એંગલથી એક જ ઉંચાઈ પર હોય, તો તે સૂચવે છે કે વ્યક્તિ શાંત, સૌમ્ય અને દયાળું સ્વભાવ ધરાવે છે.

૮. Contd…

આવી વ્યક્તિ શાંતિથી પોતાનું જીવન જીવતા હોય છે પરંતુ જો તેઓ એકાએક અણગમતા અને હાનિકારક લોકોની વચ્ચે રહે તો તે લોકોને નુકશાન પહોંચાડી શકે છે. આ સિવાય તેઓ સ્મૂથ્લી પોતાની લાઈફ જીવતા હોય છે.

૯. Contd…

જે વ્યક્તિનાં હાથમાં આ પ્રકારની રેખાઓ હોય છે, તેઓ મોસ્ટ ઓફ ધ ટાઈમ ફેમિલી મેમ્બર્સ અથવા ફ્રેન્ડસ દ્વારા અરેન્જ કરાયેલ મેરેજ કરીને સૅટલ થતા હોય છે.

૧૦. અરૂપ રેખા

જે વ્યક્તિની હાર્ટ લાઈન અરુપ રેખા રચે છે, તેમાંથી એક રેખા બીજા કરતાં વધારે ઉપર જતી હોય છે અથવા જુદી જુદી દિશામાં (ઉપરથી નીચે તરફ) જતી હોય તો તે સૂચવે છે કે વ્યક્તિ વારંવાર વૃદ્ધ લોકો તરફ દોરી જાય છે અને તે પોતાની ઉંમર કરતા વધારે મચ્યોર હોય છે.

૧૧. Contd …

આવી વ્યક્તિને પોતાની નજીકનાં દરેક વ્યક્તિ સાથે સંબંધ જાળવી રાખવાનું અધરું લાગતુ હોય છે. તેમના વિષે લોકો શું વિચારે છે તેના પર તેઓ ખાસ ધ્યાન આપતા નથી.

૧૨. Contd …

આ પ્રકારની વ્યક્તિઓ માથી ૮૦ % લોકો પોતાનાથી મોટી વયની વ્યક્તિ સાથે સૅટલ ડાઉન થવાની શક્યતા ધરાવે છે.

૧૩. હાફ મૂન
જો હાર્ટ લાઈનથી અર્ધ ચ્ંદ્ર એટલે કે હાફ મૂન શૅપ બને છે, તો આવી વ્યક્તિ સ્ટ્રોંગ માઈન્ડેડ અને ઈન્ડીપેન્ડન્ટ હોય છે.

૧૪. Contd…
તેઓ મુશ્કેલ પરિસ્થીતિ આવતા તેનો સામનો કરવામાં અટકાતા નથી. આવી વ્યક્તિ સમુદ્રની ઉંડાઈ જેટલા પ્રેમની ઝંખના કરતા હોય છે, પરંતુ તેઓ આના વિશે આજુબાજુ પૂછતા ફરતા નથી.

૧૫. Contd…

આવી વ્યક્તિ ચાર્મિંગ અને અટ્રેક્ટિવ હોય છે અને સંભવ છે કે તેઓ તેમના ચાઈલ્ડહુડ ફ્રેન્ડ સાથે લગ્ન્ કરી શકે છે અથવા કોઈ એવી વ્યક્તિ જે તેમનાથી દૂર વિદેશમાં રહેતી હશે તેમની સાથે સૅટ્લ ડાઉન થશે.

૧૬. મેરેજ લાઈન વિશે જાણીયે

આ સિવાય મેરેજ લાઈન પણ છે, જે તમારા ભવિષ્યનાં થોડા છુપાયેલ રહસ્યો પણ ધરાવે છે. આ ભાગમાં લાઈનની લ્ંબાઈ વગેરે તમારા વિવાહિત જીવન વિશે ઘણું બધુ જણાવે છે. અમે તમને તમારી હથેળીની રેખાઓ વિશે યોગ્ય અભ્યાસ દ્વારા ગાઈડન્સ જ નહીં, પરંતુ લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત તમારા પ્રશ્નો પર સમજ પણ આપીશું.

૧૭. શક્યતા 1
જો આ ભાગમાં વધારે લાઈનો દેખાય, કદાચ ચાર કે પાંચ તો તેનો અર્થ એ નથી કે તમે એકથી વધારે વાર લગ્ન કર્યા હશે. સૉ, રીલેક્સ.

૧૮. શક્યતા ૨
જો અહીંયા ઘાટી બે લાઈન્સ છે, જેમાંથી એક લાંબી અને બીજી નાની છે. તો લાંબી લાઈન તમારા મેરેજને રીપ્રેઝેન્ટ કરે છે અને નાની લાઈન તૂટેલા રીલેશનશિપને દર્શાવે છે.

૧૯. શક્યતા ૩
જો તમારી મેરેજ લાઈન અન્ય ફાઈન લાઈન કરતા નાની છે અથવા લાંબી છે, તો તેનો અર્થ એ થાય છે કે તમારા ઈન્ટર-કાસ્ટ મેરેજ થશે.

૨૦. શક્યતા ૪
તમારી મેરેજ લાઈન ઉંડી અથવા આજુબાજુ બ્લેક ડૉટ કે બ્લેમી હશે તો તમારા મેરેજ માટે તે બૅડ લક છે. મેરેજ લાઈફ ખૂબ જ ખરાબ રહેશે અને ડિવોર્સ પણ થઈ શકે છે.

http://www.speakingtree.in/allslides/heart-line-on-both-palm-forms-a-halfmoon-shape-heres-what-it-means/contd-424366