વાળને લાંબા અને સિલ્કી કરવા છે? આ રીતે કરો કોફીનો ઉપયોગ…

કોફીના ઠંડા પાણીથી વાળ ધોવાથી મળે છે ચમત્કારિક પરિણામ…

image source

તમે માનશો? વાળ માટે કોફી છે એકદમ બેસ્ટ! જાણો વાળમાં કોફીનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું થાય છે આશ્ચર્યજનક ફાયદા…

કોફી વિશે જેટલાં સંશોધનો થાય એટલાં ઓછાં છે. તેના વિશે કહીએ તો, જરૂર એવું માની શકાય છે કે એવું તો શું કંઈ છે જે કોફી ન કરી શકે?

image source

કોફી દરેકને વહેલી ઠંડી સવારે, અથવા ઉનાળાના નિસ્તેજ બપોરે પીતાં હોઈએ કે વરસતે વરસાદે બાલ્કનીમાં બેસીને પીતાં હોઈએ ત્યારે એ કાયમ તાજગી જ આપે છે. તેવું લાગે છે, જ્યારે તેને પીવાથી એ ખાસ કિક આપે છે.

હવે, આપને જણાવીએ તો નવાઈ લાગશે કે કોફી વાળની પણ સંભાળ લેવા માટેની એક બેસ્ટ સામગ્રી તરીકે વાપરવામાં આવી શકે છે. એવું કહેવાય આવે છે કે કોફી વાળને વધુ સ્વસ્થ બનાવે છે, અને જો તમે તમારા વાળ ઉપર ઠંડી કોફી(કોલ્ડ બ્રૂ,) રેડવાની કલ્પના કરી જુઓ, જો તમને તેવું કરવાથી વાંધો નથી, તો આ લેખ તમારા માટે જ છે.

image source

આ પ્રયોગ જરૂર કરી જો જો…

જાણો, કોફી કેવી રીતે ફાયદાકારક છે?

જ્યારે તેની ખૂબીઓને સાબિત કરવા કે સમજાવવા માટે આપણી પાસે હાલમાં ઘણું સંશોધન ઉપલબ્ધ નથી, તો ત્યારે તે સૂચવે છે કે કોફીમાં રહેલ કેફીન વાળની રચનાને સુધારવા માટે ખૂબ જ લાભદાયી છે.

image source

તે વાળની વૃદ્ધિને વધુ પ્રોત્સાહિત કરે છે જે આજકાલ પુરુષો અને સ્ત્રીઓ બંનેને અસર કરી શકે છે, વધતી જતી વય હોવાને કારણે ઘણાંના વાળ ઉતરવા લાગે છે ત્યારે ખરેલા વાળને ફરી ઊગવાની શક્યતાઓ ઓછી થતી જાય છે. ત્યારે આ પ્રકારનો કોફી સાથેનો પ્રયોગ કરવાથી જરૂર ફાયદો થાય છે.

વર્ષ ૨૦૦૭માં હાથ ધરાયેલા એક મેડિકલ રીસર્ચમાં જાણવા મળ્યું હતું કે કેફીન પુરુષોમાં વાળના લાંબા અને વાળને મૂળમાંથી મજબૂત કરવા માટે મદદ કરી શકે છે. સ્ત્રીઓમાં, તે ફોલિસેલ્સમાં વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપતી અસરો કરી શકે છે.

image source

સામાન્ય રીતે, કોફીને ઉત્તેજક તરીકે જાણીતું આ કેફીન બ્લડ સર્ક્યુલેશને નિયમનમાં લેવામાં પણ મદદ કરે છે, પરિણામે વાળની ઝડપી વૃદ્ધિ કરવામાં, મજબૂત અને ઘાટા કરવામાં પણ મદદ કરે છે.

કોફીમાં રહેલા છે, કેટલા ગુણધર્મો જાણો છો?

image source

કોફીમાં ફલેવોનોઇડ્સ નામનું તત્વ હોય છે જે એન્ટી ઓકિસડન્ટસ છે. તેઓ નિરાશાને દૂર કરે છે અને વાળને રીગ્રો કરવમામાં પણ મહત્વનો ભાગ ભજવી શકે છે.

જેમ કે, કોફીને ઉકાળીને ગાળી લેવું અને પછી તેને ઠંડું કરીને વાપરવાથી તે લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

image source

જે સૂકા, નિસ્તેજ અને બરડ વાળથી છુટકારો મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે અને વાળને સ્વસ્થ, ચમકીલા અને લાંબા બનાવવા માટે ઉપયોગી બઈ રહે છે.

તે વાળની સફેદી અને ગ્રે હેરની તકલીફમાં પણ ઉપયોગી છે…

વાળને ફરીથી ઉગવામાં તેમજ ચમકીલા બનાવવામાં કોફીનું પાણી વપરાય છે એ જાણ્યું આપણે આ ઉપરાંત, જો તમે સફેદવાળને કે ગ્રે વાળને છુપાવવા અને વાળના રંગને વધુ સારી રીતે દેખાડવામાંગતા હો તો કોફી પણ હાથ લાગશે.

image source

એવું માનવામાં આવે છે કે વાળની દરેક તકલીફોમાં કોફી વધુ સારું અને અસરકારક પરિણામ લાવી શકે છે. જેમના વાળ ગ્રે થઈ ગયા હોય એવો આ પ્રયોગ કરવાથી વાળમાં કોફી જેવો બ્રાઉનીશ શેડ કલર પણ આવી શકે છે.

કોફીનો ઉકાળો તૈયાર કરવાની આ રીત જાણી લો…

image source

તમારે તમારા વાળની લંબાઈને આધારે કોલ્ડ બ્રિડ કોફીનો માપ બનાવવો જરૂર છે. એટલે કે કોફીને ઉકાળીને ગાળી લો અને તેને સ્પ્રે બોટલમાં નાખો. આગળ, વાળ ધોયા બાદ અને તમારા વાળમાં પછી ઉકાળેલ કોફીના પાણીને રેડો થોડો સમય સુધી આ દ્રવ્યને વાળમાં થોડો સમય સુધી રહેવાથી અને ત્યારબાદ તમારા માથાના સ્કાલ્પ ઉપર ની ચામડીમાં હળવે હાથે આંગળીઓથી માલિશ કરો.

૨૦ મિનિટ માટે તેને માથામાં રહેવા દો, પછી ઠંડા કે નવશેકા પાણીથી ધોઈ લઈને ટૂવાલથી વાળને કોરા કરો. આ આખા પ્રયોગમાં સાવચેતી એ બાબતની રાખવાની રહે શે કે ઉકાળાને માથામાં વાપરતા પહેલા તેને ઠંડુ થવા માટે રાહ જુઓ.

image source

ગરમ ગરમ કોફીવાળું પાણી માથામાં જવું ન જોઈએ તેનું ખ્યાસ ધ્યાન રાખવું જોઈશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ