ખૂંખાર સાપ ગળી ગયો પ્લાસ્ટિકની બોટલ, વિડીયો જોઇ શકો તો જ જોજો

પ્લાસ્ટિકની બોટલ કોબ્રા સાપ ગળી ગયો. કેવી રીતે તડપતા બહાર કાઢી બોટલ. જુવો વાયરલ વિડિઓ.

image source

હાલના દિવસો એક 3 વર્ષ જૂનો વિડિઓ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે દંગ રહી જશો.

એક કોબ્રા સાપ એક પ્લાસ્ટિકની આખી બોટલ ગળી ગયો. સોશિયલ મીડિયામાં ત્રણ વર્ષ જૂનો આ વાયરલ વિડિઓ માં કોબ્રા સાપ પ્લાસ્ટિકની બોટલ ને ખાવાનું સમજી ને ગળી ગયો હતો.

image source

પણ જ્યારે આ પ્લાસ્ટિકની બોટલ પચી નહિ ત્યારે કોબ્રાએ એ બોટલને તડપતા તડપતા બહાર કાઢી. આ ઘટના 2017 માં ગોવાના એક ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કસવાને શેર કરી હતી. જે આજકાલ ખૂબ વાયરલ થઈ રહી છે.

image source

કોબ્રાએ ખાવાનું સમજીને બોટલ ગળી ગયો પણ જ્યારે પચી નહિ ત્યારે તડફવા લાગ્યો હતો. આ ઘટના ગોવાના કરવેમ-કનકોનાની છે.

કોબ્રાએ બોટલ કચરા ના ઢગલા માંથી ગળ્યો હતો. લોકોએ કોબ્રાને તડપતા જોયો એટલે સાપ પકડવા વાળાને જાણ કરી હતી. ત્યાં પહોંચેલા ગૌતમ ભગતે કોબ્રાની મદદ કરી અને બોટલ બહાર કાઢી.

image source

આ વિડિઓ શેર કરનાર પ્રવીણે લખ્યું હતું કે જુવો સિંગલ યુઝ પ્લાસ્ટિક કેવી રીતે પ્રાણી અને વનયજીવને નુકસાન કરે છે. આ વિડિઓ તમને વિચલિત કરી મૂકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ