આ વિડીયો જોઇને વધી જશે તમારા ધબકારા, આ નાનકડી બાળકી બારીમાંથી બહાર આવીને દોડવા લાગી સડસડાટ અને પછી..

સોશિયલ મીડિયા પર દિન પ્રતિદિન અનેક અવનવા વિડીયો વાયરલ થતા હોય છે.

image source

જો કે કેટલાક વિડીયો તો એવા હોય છે કે, જે જોતાની સાથે જ આપણો પરસેવો છૂટી જાય. જો કે આ નાની બાળકીનો વિડીયો પણ એવો જ કંઇ છે જે જોતાની સાથે તમે અનેક ઘણા વિચારોમાં મુકાઇ જાવો.

આ વીડિયો એક હોટેલનો છે જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વિડીયો કોઈ માતાપિતાની લાપરવાહીનું લાઈવ ઉદાહરણ પણ છે.

image source

સ્પેનના એડેજે આઈલેન્ડની આ વાત છે. કહેવામાં આવી રહ્યું છે કે દીકરીના માતા પણ હોટેલમાં હાજર હતી. એવામાં બાળકી ત્રીજા માળેથી બહાર નીકળે છે અને સડસડાટ ચાલવા લાગે છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે જે રીતે બાળકી ચાલી રહી છે ત્યાં કોઈ જ પ્રકારનો સહારો નથી. ખાલી 2 સેકન્ડ જ લાગે જો બાળકી નીચે ખાબકે તો.

તેનો જીવ પણ જઈ શકતો હતો. આવી પરિસ્થિતિનો વીડિયો બહાર આવતા હોટેલ અને બાળકીના માતા-પિતા પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

image source

આ દિવાલના સહારે તે બાલ્કનીમાં જવાની કોશિશ કરી રહી હતી પરંતુ જઈ ન શકી અને તે પરત પોતાની રૂમની બારીમાં જતી રહી.

મળતી માહિતી પ્રમાણે બાળકીની માતા ન્હાવા માટે ગઈ હતી અને બારી ખુલી હતી. તો બાળકીએ આવી હરકત કરી નાખી.

image source

જો કે બાળકીને કોઈ પ્રકારે નુકસાની થઈ નથી. તે સહી સલામત છે. પરંતુ આ પ્રકારની લાપરવાહી અનેક પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ