દારૂ રાખવાને લઈને સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણી લો નહીં તો પસ્તાશો

ગુજરાતમાં તો દારૂબંધી છે એ માન્યું પણ દેશમાં ઘરમાં દારૂ રાખનારાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી ઘરમાં દારૂ રાખવાને લઈને લાયસન્સની સાથે જ 12000 રૂપિયાની ફી અને 51000 રૂપિયાની ગેરેંટી પણ લેવાની રહેશે. યૂપી સરકારે આ નવી આબકારી જકાત નીતિ જાહેર કરી છે.

image source

જેના આઘારે તમે ઘરમાં નક્કી સીમાથી વધારે દારૂ રાખી શકશો નહીં. આ સાથે તમારે સરકારના આબકારી વિભાગ પાસેથી લાયસન્સ પણ લેવાનું રહેશે અને સાથે 12 હજાર રૂપિયા દર વર્ષે લાયસન્સના રૂપમાં સરકારને આપવાના રહેશે. એટલું જ નહીં સરકારે 51 હજાર રૂપિયા આબકારી વિભાગને સિક્યોરિટી રૂપે પણ આપવાના રહેશે. લાયસન્સ વિના ઘરમાં નક્કી પ્રમાણથી વધારે દારૂ રાખવા માટે કાર્યવાહી કરાશે.

આ લોકોને જ મળશે હોમ લાયસન્સ

image source

હોમ લાયસન્સને માટે એવા લોકોની પસંદગી કરાશે જેઓએ છેલ્લા 5 વર્ષથી સમયસર ઈન્કમ ટેક્સ ભર્યો હશે. લાયસન્સના આવેદન માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની રસીદ પણ લેવાની રહે છે. આ સાથે જ આવેદકોએ પોતાના આવેદનની સાથે પાન કાર્ડ અને આધાર કાર્ડની કોપી પણ જમા કરાવવાની રહે છે.

image source

આવેદકોએ આ સંબંધમાં શપથ પત્ર આપવાનું રહેશે કે કોઈ પણ અનધિકૃત 21 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિના દારૂ રાખવાની જગ્યા પર પ્રવેશ વર્જિત રહેશે. આ સાથે એવી જગ્યા પર યૂપી સરકારની તરફથી શરાબ માન્ય કરવા કે કોઈ અવૈધ કે અનધિકૃત દારી કે કોઈ અન્ય પદાર્થ ન રાખવો જોઈએ.

image source

યૂપી સરકારની તરફથી જાહેર કરાયેલી નવી નીતિ અનુસાર દેશી અને અંગ્રેજી શરાબ સિવાય બીયર અને ભાંગની છૂટક દુકાનો અને મોડલ શોપના લાયસન્સ પણ રિન્યૂ કરાશે. દેશી અને અંગ્રેજી શરાબની દુકાનો અને મોડલ શોપના લાયસન્સની ફીમાં 7.5 ટકાનો વધારો કરાયો છે.

image source

તો હવેથી તમે પણ ઘરમાં દારૂ રાખવા ઈચ્છો છો તો તમારે સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે અને સાથે જ સાવધાની પણ રાખવાની રહેશે. જો તમે નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ