ડાયટમાં સામેલ કરો આ 6 વસ્તુઓ, નહિં દેખાય તમારા ફેસ પર ક્યારે ઉંમરની અસર

સ્મૂધ અને ગ્લોઇંગ સ્કિનની ઈચ્છા દરેકને હોય છે. છોકરાઓ હોય કે છોકરીઓ કોઈપણ પોતાના ચેહરા પર કરચલીઓ અને ડેડ સ્કીન વિષે વિચારવા પણ નથી ઇચ્છતા. પરંતુ આપણા માંથી મોટાભાગના લોકોને આ વાતની ખબર નથી હોતી કે છેલ્લે બ્યુટી પ્રોડક્ટ્સના સિવાય આપણે પોતાની સ્કિનને ખૂબસુરત બનાવી રાખવા માટે બીજું શું કરી શકાય છે. અહિયાં જાણીશું કે ડાયટમાં કેટલીક જરૂરી વસ્તુઓ સામેલ કરીને કેવી રીતે હમેશા યુથફૂલ સ્કીનને ઇનજોય કરી શકાય છે..

image source

આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે. વિટામિન સી એ તત્વ છે જે આપણી સ્કિનને કોઈપણ પ્રકારના એજિંગ માર્કસથી પ્રોટેક્ટ કરે છે. શિયાળામાં આમળાનો મુરબ્બો, આમળાંનું અથાણું, આમળાનું શાક જેવી વસ્તુઓ ખાવી. તેને ખાવાથી આપને દરેક સમયે ગ્લો કરવાવાળી સ્કીન મળી શકે છે.

image source

દહી ખાવાથી આપણાં શરીરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. સાથે જ દહીમાં સારા બેક્ટેરિયા હોય છે, જે આપણા ડાયજેશનને સારું રાખે છે. તેના કારણે આપણે જે પણ વસ્તુઓ ખાઈએ છે તેનું પાચન સારી રીતે થાય છે અને આપણા સ્વાસ્થ્યને પૂરા ફાયદા મળે છે. આ કારણે આપણી સ્કીન પણ ગ્લોઇંગ બની રહે છે.

image source

શિયાળામાં ગાજર ભરપૂર પ્રમાણમાં ઉલબ્ધ છે. ગાજર ખાવાથી આપણા શરીરને એંટીઓક્સિડેંટ મળે છે અને મૌસમી બિમારિયો આપણી પર ભારે નથી થઈ શકતી. ગાજર ફાઈબર અને વિતમિન્સની સાથે જ નેચરલ જ્યૂસથી ભરપૂર હોય છે. એટલે દરરોજ કેટલાક ગાજર ખાઈને આપ ટોન્ડ સ્કીન પ્રાપ્ત કરી શકો છો.

image source

આપ જે પણ ખાવાનું ખાવ છો, તેને બનાવવામાં વર્જીન ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ ઓઇલ મોંનોસેચ્યુરેટેડ ફેટ, પોલિફેનોલ્સ અને વિતમિન્સથી ભરપૂર હોય છે. આ લગાવવામાં જેટલું ફાયદા કરે છે, ખાવામાં ઉપયોગ કરવાથી પણ એટલા જ ફાયદા કરે છે. આ આપણી સ્કિનમાં જરૂરી તત્વોની ઉણપ નથી થવા ડેટ અને નમી બનાવી રાખે છે. સાથે જ ડેમેજ સેલ્સને રીપેર કરવાનું કામ કરે છે. એનાથી ત્વચા જવાન બની રહે છે.

image source

કોકોનટ ઓઇલ સ્કીન પર લગાવવાથી જેટલા ફાયદા છે, એટલા જ ફાયદા કોકોનટ ઓઇલમાં બનેલ ખાવાનું ખાવાથી પણ થાય છે. કોકોનટના વર્જીન ઓઇલમાં લેપ્રિક એસિડ અને કેપ્રિક એસિડની સાથે જ ગુડ ફેટી એસિડથી ભરપૂર હોય છે. કોકોનટ ઓઇલમાં બનેલ શાક અને પરોઠા વગેરે ખાવાથી આપણી ત્વચાને પૂરું પોષણ મળે છે.

image source

ટામેટાં ખાવાથી આપણા શરીરને લાઇકોપીન એજન્ટ મળે છે. એનાથી આપણી સ્કિનની અંદરના સેલ્સમાં એલાસ્ટીસીટી બની રહે છે અને ઉપરની સ્કીન પર કરચલીઓ નથી રહેતી. પિગમેન્ટેશનની તકલીફ થતી નથી અને ડાર્ક સર્કલસની અસર નથી થતી. આ કારણે શિયાળામાં ટમેટાનું શાક, સલાડ અને જ્યુસ બધામાં ટામેટાંનો ઉપયોગ આપણા માટે ફાયદાકારક રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ