પૌવામાં હોય છે સારા એવા પ્રમાણમાં ફાઇબર, જાણો ખાવાથી થતા આ અનેક લાભ વિશે

પૌવાને લઈને કેટલાક દિવસોથી રાજનીતિ ગરમ છે. બીજેપી નેતા કૈલાશ વિજ્યવર્ગીયના પૌવાને બાંગ્લાદેશિયોથી જોડવામાં લોકોને રાસ નથી આવી રહ્યા. એને લઈને ટ્વિટર વોરથી લઈને રાજનીતિક બ્યાનબાજી ખૂબ ચાલી રહી છે. આમતો આ બધી બહસની વચ્ચે આપે એ જરૂરથી જાણી લેવું કે ઝટપટ બની જતાં પૌવા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે.

image source

પૌવા ફાઈબર રીચ હોય છે આના કારણથી તેણે પેટ ધીરે ધીરે પચાવે છે. આ પ્રકારની પાચન ક્રિયાના કારણે ખાવાથી બનવા વાળી સુગર પણ ધીરે ધીરે બ્લડ સ્ટ્રીમમાં જાય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

image source

જો નાસ્તામાં એવી વસ્તુ ખાવી છે જે આપને એનર્જી આપે ટો પૌવા એના માટે પરફેક્ટ છે. પૌવામાં ૭૬.૯% કાર્બોહાઇડ્રેટ્સ અને ૨૩% ફેટ થી બનેલ હોય છે. આ ડાયજેશનમાં મદદ કરીને બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. કાર્બોહાઇડ્રેટની ઉણપ માથાના દુખાવા થી લઈને થકાવટ જેવું મોટું કારણ હોય છે.

image source

પૌવા ફાઈબર રીચ હોય છે. એના કારણથી આ પચવામાં સરળ હોવાની સાથે જ કબ્જની સમસ્યાથી અપાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહિ પૌવા ખાવાથી આપને સવારે સામાન્ય રીતે થતી બ્લોટિંગની સમસ્યા પણ હેરાન નહિ કરે.

image source

૧૦૦ ગ્રામ પૌવામાં ૨૦ એમજી આયર્ન હોય છે. આના કારણે એનીમિયાથી પીડિત લોકોને પણ પૌવા ખાવાની સલાહ આપવામાં આવે છે. આયર્ન એનર્જી લેવલ બનાવી રાખે છે, બ્રેનને ફોકસ કરવામાં મદદ કરે, ઇમ્યુન સિસ્ટમને તંદુરસ્ત રાખે અને શરીરના તાપમાનને બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ આ હેલ્ધી પ્રેગ્નેન્સી માટે પણ જરૂરી હોય છે.

image source

ફાઈબર રીચ પૌવા પેટને વધારે સમય સુધી ભરેલું રાખે છે જે વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. સાથે જ એમાં કેલરીઝ પણ ઘણી ઓછી હોય છે. એક બાઉલ પૌવામાં ૨૫૦ કેલેરીઝ મળી આવે છે જે ૨૦ મિનિટ ટ્રેડમિલ પર દોડીને આરામથી બર્ન કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ