ટીવી અભિનેત્રીએ યોગાસન કરતો ફોટો મુક્યો, લોકો થઇ ગયા કન્ફયુઝ તમે પણ જુઓ…

ટીવી અભિનેત્રીએ કર્યુ આટલુ ખતરનાક યોગાસન, યૂઝર્સ બોલ્યા- મેડમ હાડકુ ક્યાં ગયુ

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે યોગાસન કરતા એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે ખૂબ જ ખતરનાક આસન લગાવેલુ છે. કવિતા કૌશિકનુ આ આસન જોઈને ચાહકો પણ કન્ફયુઝ થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

ટીવી અભિનેત્રી કવિતા કૌશિક અવારનવાર કસરત કરતા ફોટો અને વિડિયોઝ પોસ્ટ કરતી રહે છે. તે ફિટનેસને ખૂબ મહત્વ આપે છે. આ જ કારણ છે કે કવિતા જીમની સાથે-સાથે યોગા પણ ખૂબ કરે છે. હાલમાં જ તેમણે યોગાસન કરતા એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે ખૂબ જ ખતરનાક આસાન લગાવેલુ છે. કવિતા કૌશિકનું આ આસન જોઈને ચાહકિ પણ કન્ફયુઝ થઈ ગયા છે. સોશિયલ મિડિયા પર યુઝર્સ કવિતાને એ સવાલ કરી રહ્યા છે કે તેના શરીરના હાડકા ક્યાં ગયા? ૩૮ વર્ષીય કવિતા યોગ ફિક્ર હોવાને કારણે પોતાને યોગીની પણ કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા કૌશિક યોગાથી જ પોતાને ચુસ્ત રાખે છે. ભલે તે શુટીંગ પર હોઈ કે પછી વેકેશન પર, કવિતા ક્યારેય પણ યોગા કરવાનુ નથી ભૂલતી. કવિતાએ બિઝનેસમેન રોનિત બિસ્વાસ સાથે વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યા છે. કવિતા અને રોનિત ખૂબ જુના મિત્રો હતા. બન્ને એ કેદારનાથના મંદિરમાં ખૂબ સાદાઈથી લગ્ન કર્યા હતા. તેમાં તેમના પરિવારના લોકો અને ચુનંદા મિત્રો શામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા કૌશિકે હાલમાં જ જણાવ્યુ હતુ કે તેમણે પતિ સાથે મળીને નક્કી કર્યુ છે કે તે ક્યારેય પેરેન્ટ્સ નહિ બને. કવિતાનુ કહેવુ છે , ‘જો હું મારા ૪૦માં વર્ષે મા બનુ તો જ્યારે અમારુ બાળક ૨૦ વર્ષનુ થશે તો અમે બન્ને જ ૬૦ વર્ષની ઉમર પાર કરી લેશુ. એવામાં હું મારા બાળકો સાથે અન્યાય નથી કરવા ઈચ્છતી’.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતાને અનુસાર, ‘હું નથી ઈચ્છતી કે અમારું બાળક ૨૦ વર્ષની ઉમરમાં પોતાના ઘરડા માતાપિતાની સારસંભાળ લે. તેના સિવાય અમે બીજા માતાપિતાની જેમ નથી થઈ શકતા. અમે નથી ઈચ્છતા કે તે બાળક મુંબઈ જેવા શહેરમાં સંઘર્ષ કરે. અહીંની ભિડમાં પોતાનુ જીવન વ્યતિત કરે’.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા એ આગળ જણાવ્યુ હતુ, ‘હું અને રોનિત હાલમાં પોતાનુ જીવન બાળકોની જેમ જ એન્જોય કરી રહ્યા છીએ. અમે વેકેશન પર જઈએ છીએ. અમે ટ્રાવેલ કરીએ છીએ. ઘણીવાર હું રોનિતના પિતાની જેમ વર્તન કરુ છુ. ત્યાં જ, ક્યારેક તે મારી માતા જેવુ વર્તન કરે છે. અમે એકબીજાની જરૂરતને પૂરી કરી રહ્યા છીએ. આ કારણે જ અમને બાળકની જરૂરત નથી’.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા કૌશિકે જ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેના પતિ રોનિતે પોતાના પેરેન્ટ્સને ખૂબ પહેલા ખોઈ દીધા હતા. કવિતા પણ પોતાના માતાપિતાની એકમાત્ર દિકરી છે. આ કારણે તેને પોતાના ઘરને સપોર્ટ કરવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી.

કવિતા એ ‘FIR’ સિવાય, ‘કુટુંબ, ‘ઘર-ઘર કી’, ‘યે મેરી લાઈફ હૈ’ , અને ‘તોતા વેડ્સ મેના’માં કામ કર્યુ છે. રોનિત પહેલા કવિતા નવાબ શાહને ડેટ કરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા એ ટીવીની સાથે-સાથે ૨૦૧૭માં પંજાબી ફિલ્મ ઈંડસ્ટીમાં ડગલુ માંડ્યુ. તેમણે વેખ બરાતા ચલિયાથી ડેબ્યુમાં કર્યુ. હવે તેમની નવી પંજાબી ફિલ્મ ‘મિંડો તહસીલદારની’ આવવાની છે. ફિલ્મમાં કવિતા કરમજીત અનમોલ, રાજવીર જવાંદા અને ઈશા રિખી સાથે નજર આવશે.

જાણો કવિતા કૌશિક વિશે વધારે :

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા કૌશિક એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જે સબ ટીવીની પ્રસિદ્ધ સિરિયલ એફ.આઈ.આરમાં મુખ્ય પાત્ર ચન્દ્રમુખી ચૌટાલાથી લોકપ્રિય થઈ છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત બાલાજી ટેલીફિલ્મ્સના કુંટુંબ નામની સિરિયલથી કરી હતી. ત્યારબાદ તેમણે ટીવી સિરિયલ કહાની ઘર ઘર કીમાં માન્યતાની ભૂમિકા ભજવી. આ બન્ને દૈનિક ધારાવાહિક સાથે જ કવિતા કુમકુમ અને સી આઈ ડી જેવા લોકપ્રિય ધારાવાહિકોમાં પણ અભિનય કરતી રહી.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા કૌશિકનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ કાશીપુર ઉત્તરાખંડમાં થયો. તેમના પિતાનું નામ દિનેશ ચંદ્ર કૌશિક છે. ૨૦૧૭માં તેમણે વિવાહ કરી લીધા અને તેમના પતિનું નામ રોનિત બિસ્વાસ છે. કવિતા એ પોતાની સ્કુલનું શિક્ષણ આલ સેંટ્સ સ્કુલ નૈનિતાલ, ઉત્તરાખંડથી કર્યુ. તેમજ કોલેજનો અભ્યાસ ઈન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમનથી કર્યો. કવિતા એ ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. મુંબઈ આવ્યા પહેલા કવિતા પોતાના કોલેજના દિવસોમાં વિભિન્ન કાર્યક્રમોની મેજબાની કરવા માટે અોળખાતી હતી.

કવિતા કૌશિકને જીવનમાં સૌથી મોટી ઉપલબ્ધિ સબ ટીવીની સિરિયલ એફ.આઇ.આરથી મળી. જેમાં તેનું પ્રમુખ પાત્ર સબ-ચન્દ્રમુખી ચૌટાલા જે એક દબંગ અને શિક્ષિત પોલીસ ઈન્સપેક્ટરનું છે. તે હરિયાણાથી છે અને તે જ રીતના હરિયાણવી ઉચ્ચારણથી બોલે છે. આ ટીવી સિરિયલથી તેમને ચન્દ્રમુખી ચૌટાલાના નામથી ઘર ઘરમાં લોકપ્રિય બનાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

તેના સિવાય કવિતા કૌશિકે ઘણી અન્ય ટીવી સિરિયલ જેમ કે અરે દિવાનો મુજે પહેચાનો (ધારાવાહિક મેજબાન), દિલ ક્યા ચાહતા હૈ (નારી), કુમકુમ- એક પ્યારા સા બંધન (નૈના), કહાની ઘર ઘર કી (માન્યતા), રિમિક્સ (પલ્લવી, તુમ્હારી દિશા (પૂરિનિતા), નચ બલીયે-૩ (પોતે), કેસર (કાદંબરી), ઘર એક સપના (વંશિકા), કુટુંબ (મોનિકા મલ્હોત્રા) વગેરેમાં અભિનય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

ટીવી સિરિયલો સિવાય કવિતા કૌશિકે બોલીવુડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે જેમાં એક હસીના થી, મુંબઈ કટીંગ, ફાઈલમ સીટી જેવી ફિલ્મો શામેલ છે. કવિતા કૌશિક અભિનય સિવાય ફોટો શુટમાં પણ ખૂબ કાર્યરત રહે છે અને આ ફોટોને તે પોતાના સોશિયલ મિડિયા એકાઉંટ પર પણ શેયર કરે છે. આગળ જુઅો કવિતા કૌશિકના અમુક સુંદર ફોટો.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ