18.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૦૬-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ ‌ :- જેઠ, કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બારસ ૦૯:૩૮
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- ભરણી ૦૮:૨૯ સુધી,
  • યોગ :- સુકર્મા
  • કરણ :- તૈતુલ, ગરજ
  • સૂર્યોદય :- ૦૫:૫૮
  • સૂર્યાસ્ત :- ૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- મેષ ૧૫:૦૨ સુધી, વૃષભ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- તમારી અભ્યાસની પ્રબળ મહત્વકાંક્ષા સફળતાની ચાવી સમાન રહે.

સ્ત્રીવર્ગ:- આરોગ્ય સાચવવું.

પ્રેમીજનો:- વાદવિવાદ,નાની વાતને મોટું સ્વરૂપ ન આપવું.

નોકરિયાત વર્ગ:- કામનો બોજો હળવો લાગે.

વેપારીવર્ગ:- ભાગ્ય કામ નથી કરતુ તેવું લાગે.

પારિવારિક વાતાવરણ:-અંગત પ્રશ્નો ઉકેલવામાં ધ્યાન આપવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૫

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનો અતિરેક કંટાળો લાવે.

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:- ધીરજ ધરવી મુશ્કેલ રહે.

પ્રેમીજનો:- ધીરજ ધરવી મુશ્કેલ રહે.

નોકરિયાત વર્ગ:- સ્થળ પરિવર્તન કરી શકો.

વેપારીવર્ગ:- સમયનો સાથ મળતો નથી તેવું લાગે.

પારિવારિક વાતાવરણ:- અંગત કામકાજ થઈ શકે‌

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૪

મિથુન રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ચિંતા જ સમસ્યાનો ઉકેલ લાવવાનો માર્ગ આપશે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- પરિચય સાથે મુલાકાત થઈ શકે.

પ્રેમીજનો:- આપસમાં ખટરાગ થી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- તબિયતની ચિંતા રહે. તબિયત સાચવવી.

વેપારીવર્ગ:- જરૂર પૂરતું કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:-મતભેદ દૂર થઈ શકે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:-૨

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકો.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-ખરીદી નો પ્રસંગ.

લગ્ન ઈચ્છુક:- વાતનો દોર લંબાતા મંઝિલ દૂર લાગે.

પ્રેમીજનો:-મસ્તીની ગુલાટમાં અગત્યના કામ ના ભુલાય તેનું ધ્યાન રાખવું.

નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્નો સફળ બનતાં જણાય.

વેપારી વર્ગ:- વ્યાવસાયિક પ્રશ્નો હલ કરી શકશો.

પારિવારિક વાતાવરણ:- અકસ્માતના સંજોગો. તબિયત સંભાળવી.

શુભ રંગ:-ભુરો

શુભ અંક:-૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં અડચણ આવી શકે છે. ધ્યેય ધ્યાનમાં રાખીને ચાલવું.

સ્ત્રીવર્ગ:- ઘરે મહેમાન સહેલીઓ આવી શકે છે.

લગ્ન ઈચ્છુક:- પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:-અંગત પ્રશ્નો ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:- પરિવર્તન સફળ બને.

વેપારીવર્ગ:- હરીફને હમફાવી શકો.

પારિવારિક વાતાવરણ:- ખર્ચનો પ્રશ્ન સતાવે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૪

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે સતત ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- અંગત પ્રશ્નનો અંત નજીક લાગે.

નોકરિયાત વર્ગ:- કામકાજના સ્થળે અકસ્માતથી જાળવવું.

વેપારીવર્ગ:- પરિવર્તન કરવાથી ફાયદો જણાય.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો ચિંતા રહે.

શુભ રંગ :-લાલ

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સમજદારીપૂર્વક નું આયોજન શુભ રહે.

સ્ત્રીવર્ગ:- સંતાન અંગેની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- મુલાકાત સફળ થતી દેખાય.

નોકરિયાત વર્ગ:-સારા કામની શોધમાં ચિંતા રહે.

વેપારીવર્ગ:-હરીફ ના લીધે ચિંતા વધે. વેપાર અંગે સુલેહ કરી શકો.

પારિવારિક વાતાવરણ:- સ્નેહીજન ની મુલાકાત થાય.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસનું આયોજન તણાવપૂર્ણ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહના જીવનમાં,પરિવારમાં તણાવ ટાળવો.

લગ્ન ઇચ્છુક:-વાતચીતમાં સંજોગો બદલાતા લાગે.

પ્રેમીજનો:-ખર્ચ પર કાબૂ રાખવો. સમયની સાથે ચાલવું.

નોકરિયાત વર્ગ:- આવક સાથે ખર્ચ વધતો જણાય.

વેપારીવર્ગ:- માલનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખવું.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના કાર્યોમાં પ્રગતિ થાય.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૩

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અંગત પ્રશ્નો ના લીધે કંઈ ઉકેલ ન મળે.

સ્ત્રીવર્ગ:- સંતાનની ઉન્નતિથી સંતોષ મળે.

લગ્ન ઈચ્છુક:- સ્નેહીથી મહત્ત્વની મુલાકાત થાય.

પ્રેમીજનો:- પરિવારનો અસંતોષ સપાટી ઉપર આવે.

નોકરિયાત વર્ગ:- કામની અપેક્ષાઓ વધે. વેઘ વિઘ્ન થી સંભાળવું.

વેપારીવર્ગ:- કર્જ મળી શકે. વ્યવહાર સચવાય.

પારિવારિક વાતાવરણ:- મિલકત સંબંધિત ચર્ચાઓ થાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક :-ર

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ કરતા હરવા-ફરવા જવાનું મન થાય.

સ્ત્રીવર્ગ:- ઘર પરિવાર નું વાતાવરણ શાંત મળે.

લગ્ન ઈચ્છુક:- સારા સમાચાર પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- કૌટુંબિક મિત્રોમાં વાણીવિલાસ થઈ શકે. સંભાળવું.

નોકરિયાત વર્ગ:- પોતાને સાનુકૂળ કાર્ય માં સરળતા મળી રહે.

વેપારીવર્ગ:- મળેલી અનામત રકમની ચિંતા સતાવી શકે.

પારિવારિક વાતાવરણ:- મિત્ર સ્નેહ નું આગમન થઈ શકે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:-૬

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મિત્રતામાં ધ્યાન આપવું. ખરાબ મિત્રોથી દૂર રહેવું.

સ્ત્રીવર્ગ:- ઘરમાં શુભ કાર્યક્રમનું આયોજન શક્ય રહે.

લગ્ન ઇચ્છુક :-યોગ્ય પાત્રની શોધ પૂરી થતી જણાય.

પ્રેમીજનો:- જતું કરવાની ભાવના સંબંધો મજબૂત કરે.

નોકરિયાત વર્ગ:- આરામ યુક્ત કાર્યભાર મળે.

વેપારીવર્ગ:-વેપાર અંગેનો મક્કમ નિર્ધાર સારુ વળતર રળી લાવે.

પારિવારિક વાતાવરણ:- શુભ કાર્ય અંગે ખર્ચ વધી શકે.

શુભ રંગ:- લાલ

શુભ અંક :-૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે પરિવારમાંથી માર્ગદર્શન મળે. સહયોગ પ્રાપ્ત થાય.

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યામાંથી માર્ગ મળે.

લગ્ન ઇચ્છુક:- વાત બનતા બનતા વણસતી જણાય.

પ્રેમીજનો:- રીસામણા-મનામણા ની મોસમ ચાલે.

નોકરીયાત વર્ગ:- કામકાજમાં ચેન પડે નહીં.

વેપારીવર્ગ:-આવક જાવક નું પલડું સ્થિર ન રહે. ખર્ચ ઉપર કાબૂ રાખવો.

પારિવારિક વાતાવરણ:- વડીલની તબિયતનું ધ્યાન રાખવું.

શુભ અંક :-૩

શુભ રંગ :-સફેદ

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ