08.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૬-૨૦૨૦ સોમવાર આજનુ ભવિષ્ય

આજનું પંચાંગ

 • તિથિ – ત્રીજ ૧૯:૫૫
 • વાર – સોમવાર
 • મહિનો – જેઠ
 • પક્ષ – કૃષ્ણ
 • નક્ષત્ર – પૂર્વાષાઢા
 • યોગ – શુક્લ
 • કરણ – વાણિજ્ય ૦૮:૨૦
 • વિષ્ટિ ભદ્રા ૧૯:૫૫
 • સૂર્યોદય -૦૫:૫૭
 • સૂર્યાસ્ત -૧૯:૧૮
 • ચંદ્ર રાશિ -ધન – ૧૯:૪૩ સુધી.
 • મકર – ૧૯:૪૪ થી ચાલુ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-હળી મળીને આગળ વધવું.

લગ્ન ઈચ્છુક :-આજે આપની વાત આગળ વધે તેવી સંભાવના. નોકરી ઈચ્છુક ને આજે સારી નોકરીની ઓફર મળે.

વ્યાપારી વર્ગ :- વેપારી મિત્રો આજે નવા વ્યાપારની વિચારણાઓ કરી શકે છે.

પારિવારિક વાતાવરણ :- પરિવારમાં સરળતા ભર્યું વાતાવરણ રહે.

શુભ રંગ સફેદ અને અંક ૪ શુભ રહે.

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ :- આજે આપને ગુરુજનોની કૃપા મળે.

સ્ત્રીવર્ગ :-બહેનો પોતાના કાર્યોથી ખુશ રહે.

નોકરિયાત વર્ગ :-પોતે કરેલા સારા કાર્યોની પ્રશંસા મળે વ્યાપારીઓને આજે સારો વ્યાપાર મળવાની સંભાવના છે.

પારિવારિક વાતાવરણ :- આજે ઘરમાં કંઈ ન સમજાય તેવું વાતાવરણ હોઈ શકે.

રંગ લાલ અને અંક ૭ શુભ રહે.

મિથુન રાશિ

વિદ્યાર્થી વર્ગ :-અભ્યાસની સફળતા વિશે આશાભર્યુ વાતાવરણ રહે.

સ્ત્રીવર્ગ :- બેચેની ભર્યું વાતાવરણ રહે.

નોકરિયાતવર્ગ,વ્યાપારીવર્ગ :- આજે કાર્યમાં શું કરવું,શું ન કરવું વિચારો ચાલ્યા કરે. સહ કર્મચારી,મિત્રોની સલાહથી આગળ ચાલવું શુભ રહે. પરિવાર મિત્રોનો સહયોગ મળી રહે.

પારિવારિક વાતાવરણ :- ઉચાટ ભર્યું રહે.

શુભ રંગ કથ્થાઈ (ચોકલેટી) અને અંક ૧ શુભ રહે.

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે આ પોતાની સફળતા મિત્રોને વર્ણવી શકો.

લગ્ન ઈચ્છુક :- પોતાની વાત પ્રબળ રીતે રજૂ કરી પ્રભાવ બનાવી શકો છો.

નોકરીયાત,વેપારી વર્ગ :- પોતાના કામકાજની સફળતા માટે સંદેહ યુક્ત રહી શકો છો. આપને નાણાં ઉધાર પર મળી શકે છે.

પારિવારિક વાતાવરણ :-શુભ સમાચાર પ્રાપ્ત થાય.

રંગ ગુલાબી અને અંક ૩ શુભ રહે.

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ :- પરિસ્થિતિવશ અભ્યાસમાં ધ્યાન ન રહે.

સ્ત્રીવર્ગ :- વડીલ સાથે તણાવ ભર્યુ વાતાવરણ રહી શકે છે.

લગ્ન ઈચ્છુક :-કોઈના વાતોથી ભરમાશો નહીં

પ્રેમીજનો :- હરવા ફરવામાં મન ન લાગે.

નોકરિયાત વર્ગ :- કાર્યક્ષેત્રમાં મન ન લાગે. વ્યાપારી વર્ગને નુકસાન ઉઠાવવું પડે.

રંગ પીળો શુભ અને અંક ૭ શુભ રહે.

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં સતર્કતા જરૂરી.

સ્ત્રીવર્ગ :- બહેનો માટે આજે પરિવાર નું વાતાવરણ કંઈક અલગ જોવા મળે તેવી સંભાવના.

નોકરીયાત,વેપારી વર્ગ :-પોતાના કાર્યક્ષેત્રમાં ફેરફાર સંભવી શકે છે

પારિવારિક વાતાવરણ :- બધા ભેગા મળીને શાંતિપૂર્વક સમય વિતાવી શકે છે. રંગ કેસરી શુભ અને અંક ૭ શુભ રહે.

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે પોતાનો અભ્યાસ સારી રીતે કવર કરી શકો છો.

સ્ત્રીવર્ગ :-આજે આપ પોતાના સ્વભાવથી પરિવારમાં નવા ઉમંગો ભરી શકો છો.

લગ્ન ઈચ્છુક :-પોતાની પસંદને રજૂ કરી આગળ વધી શકે છે.

વ્યાપારી વર્ગ :-આજે વ્યાપારમાં સારો લાભ મળી શકે છે. અને પર્સનલ લાઈફ ના પ્લાન સાથે ફાયદો મળે.

લાલ રંગ અને અંક ૧ શુભ રહે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે અભ્યાસનું આયોજન સારી રીતે તૈયાર કરી શકશો.

નોકરીયાત,વેપારી વર્ગ :-આજે પોતાની દરેક આવડતને જલ્દબાજી માં ન ફેરવી, સમજીને ઉપયોગ કરવો ફાયદાકારક રહે.

પરિવારિક વાતાવરણ :- બપોર બાદ સારું રહે.

રંગ ભૂરો અને અંક ૭ શુભ રહે.

ધન રાશી

વિદ્યાર્થીવર્ગ :- આજે આપની દુવિધા નો ઉપાય સાંજે મળી શકે છે.

સ્ત્રીવર્ગ :-આજે આપના દૈનિક કાર્ય સંભાળી ધ્યાનપૂર્વક કરવા. ઈજાનો ભય

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો :-આજે આપ પોતાના કાર્યો પર અંગે ની જવાબદારીથી બંધાયેલા રહી શકો છો. આગળ નું આયોજન વિચારીને કરવું.

નોકરિયાત વર્ગ :-આજે આપના કાર્ય પ્લાન ની કદર થાય.

વેપારીવર્ગ :-આજે વ્યાવસાયિક લાભ સારો રહે.

પારિવારિક વાતાવરણ :- પ્રવાસના આયોજન ના વિચારો રહે.

શુભ રંગ વાદળી અને અંક-૯ શુભ રહે.

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ આજે ગુરુજનો પાસેથી સારું માર્ગદર્શન મળે સાંજ બાદ ચિંતામાં આરામ થાય

સ્ત્રીવર્ગ કર્મા આજે અન્ય આયોજન કરી શકે છે લગ્ન ઈચ્છુક આપને સરળતામાં તમારા માન સન્માનમાં વધારો થશે પ્રેમીજનો આજનો દિવસ રંગીન મિજાજ વાળો રહી શકે છે

નોકરિયાત મિત્રો :-આજે કાર્યક્ષેત્રમાં ટેકનિક અંગે નવું આયોજન ગોઠવવા,જાણવા મળશે.

રંગ લીલો અને અંક ૨ શુભ રહે.

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે અભ્યાસમાં કઠીન મહેનત આપને ફળદાયી નીવડી શકે છે.

લગ્ન ઈચ્છુક,પ્રેમીજનો :-યોગ્ય સમયની પ્રતિક્ષા કરવી. નોકરિયાત વર્ગ :-પરિવર્તન ની સંભાવના.

વ્યાપારી વર્ગ :- મહેનત વધારે કરવી પડે સકારાત્મક કાર્યશૈલી કામમાં સફળતા અપાવે.

રંગ વાદળી અને અંક ૧ શુભ રહે

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે આપનો દિવસ પ્રગતિ યુક્ત રહી શકે છે સ્ત્રીવર્ગ :-આજે આપને કાર્યભાર વધારે રહે.

લગ્ન ઈચ્છુક :- લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે.

પ્રેમીજનો :-સમયનો સાથ મળે તેવા યોગો બની શકે.

નોકરિયાત મિત્રો:- કામકાજમાં પરિવર્તન આવી શકે છે.

વ્યાપારી મિત્ર :&જુના કામોમાં સુધાર કરી પોતાની ફેવરમાં કામકાજનો ફાયદો લઈ શકે છે.

શુભ રંગ લીલો અને અંક ૮ શુભ રહે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ