08.03.2021 – આજનું રાશિ ભવિષ્ય આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૩-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- દશમ ૧૫:૪૬ સુધી.
  • વાર :-સોમવાર
  • નક્ષત્ર :- પૂર્વાષાઢા ૨૦:૪૨ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૧૩:૫૧ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૫૫
  • સૂર્યાસ્ત :-૧૮:૪૪
  • ચંદ્ર રાશિ :- ધન ૨૦:૪૬ સુધી. મકર.
  • સૂર્ય રાશિ :- કુંભ

વિશેષ :- સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે નવા ગૃહ વાહન નું આયોજન.
  • લગ્નઈચ્છુક :-છેવટ સુધી ચિંતાનો વિષય રહી શકે.
  • પ્રેમીજનો:-સમય ઓળખીને ચાલવું.
  • નોકરિયાત વર્ગ:-કામનું ભારણ ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો સફળ બને.
  • પારિવારિકવાતાવરણ:- ગેરસમજ ટાળવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં અડચણ આવે.
  • પ્રેમીજનો:-વિઘ્ન આવે.
  • નોકરિયાત વર્ગ :-કાયદાકીય અડચણ સંભવ.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક કાર્ય સફળ બને.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક પ્રશ્ન હલ કરવો.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી તક આવતી જણાય.
  • વેપારીવર્ગ:-સકારાત્મકતા સમસ્યા હલ કરે.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભ અંક:-૫

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાનું નિવારણ મેળવી શકો.
  • લગ્નઈચ્છુક :-સમય સાથે સમસ્યાનો હલ સંભવ.
  • પ્રેમીજનો:-અંતરાય વધવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-વધતા કાર્યભાર અંગે ચિંતા રહે.
  • વેપારી વર્ગ:-આવક વધારવા પ્રયત્નો વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ વધતી જણાય.તણાવ ચિંતા રહે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:-૧

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સ્વસ્થતા ટકાવવી.
  • પ્રેમીજનો :-મતભેદથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ :-એડજેસ્ટ થવાથી સાનુકૂળતા.
  • વેપારીવર્ગ :-નકારાત્મકતાથી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-અંતઃકરણમાં અજંપો રહે.
  • પ્રેમીજનો:- મુલાકાત માટે સફળતામાં વિલંબ વધે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળ વિખરાઈ.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ.મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-આર્થિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :- વાતચીતમાં પ્રગતિનો અહેસાસ થાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે મુસાફરી થાય.
  • વ્યાપારી વર્ગ:પરિસ્થિતિ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમજદારીથી સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજ રાખવી સમય સુધરે.
  • પ્રેમીજનો:-સંજોગ વિપરીત જણાય.
  • નોકરિયાતવર્ગ:-નવી નિમણૂક મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-આવકનો માર્ગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ સંજોગો વરતાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા માં વધારો થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ રહે.
  • પ્રેમીજનો :-અવરોધ દૂર થાય.
  • નોકરિયાતવર્ગ :-ગૂંચવણ નો ઉકેલ મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળ કામ ન લાગે.ધીરજ રાખવી.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવાગમન રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી પ્રશ્ન હલ થાય.
  • પ્રેમીજનો:-મુલાકાતનો પ્રશ્ન હલ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-વેતન વૃદ્ધિ સંભવ બને.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
  • પારિવારિકવાતાવરણ:-ધીમી પ્રગતિ થાય.
  • શુભ રંગ :-લીલો
  • શુભ અંક:-૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-થોભો અને રાહ જુઓની નીતિ કામ લાગે.
  • પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
  • નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રવાસ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસંગને અનુરૂપ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા યુક્ત સમય રહે.
  • પ્રેમીજનો:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-બઢતી થવાની સંભાવના.
  • વેપારી વર્ગ:- હરીફની કારી ચાલે નહીં.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ