06.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૬-૦૬-૨૦૨૦ શનિવાર આજનું ભવિષ્ય

આજનું પંચાંગ

 • તિથિ – એકમ(પડવો),૧૦:૩૨
 • વાર – શનિવાર
 • મહિનો – જ્યેષ્ઠ
 • પક્ષ – કૃષ્ણ
 • નક્ષત્ર – જ્યેષ્ઠા
 • યોગ – સાધ્ય
 • કરણ – બાલવ ૧૧:૩૩
 • કૌલવ ૨૨:૩૨
 • સૂર્યોદય – ૦૫:૫૭
 • સૂર્યાસ્ત – ૧૯:૧૭
 • ચંદ્રરાશિ – વૃશ્ચિક :- ૧૩:૧૧ એ પૂર્ણ.
 • ધન. :- ૧૩:૧૧ થી શરૂ‌.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આગળ નું આયોજન કરી ભ્રમિત ન થશો.

સ્ત્રીવર્ગ :- બહેનો ફરવા જવાનો વિચાર કરે તેવી સંભાવનાઓ છે.

લગ્ન ઈચ્છુક,પ્રેમી-પ્રેમિકા :- હરવા ફરવાનું કાર્ય કરી શકે છે.

નોકરિયાત વર્ગ :- આજે કામકાજ ગુંચવાય શકે.વેપારી વર્ગને આજે આવકની ગણતરી ઉલટી પડી શકે છે.
મુસાફરી હરવા-ફરવામાં ખાસ કાળજી લેવી.

પારિવારિક વાતાવરણ :- બપોર બાદ વિચારો માં મત-મતાંતર રહી શકે છે.

રંગ લાલ અને અંક ૨ રહી શકે છે.

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં આજે થોડો બ્રેક લેવાની ઈચ્છા થઈ શકે છે.

સ્ત્રીવર્ગ :- બહેનોએ વડીલની સલાહ થી ચાલવું શુભ રહે.

લગ્ન ઈચ્છુક :- પાત્રોની વાત આગળ ચાલે અથવા ગોઠવાઈ શકે તેવા સંજોગો છે.

પ્રેમી પ્રેમિકાઓ :- એકબીજાને સમજશો તો સુમેળ ભર્યું વાતાવરણ મળશે.

નોકરિયાત વર્ગ :-જવાબદારીમાં રાહત મળી શકે છે

પારિવારિક વાતાવરણ :- સારું રહે.

અંક ૯ અને રંગ સફેદ શુભ રહે.

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસની દિશા નક્કી કરી આગળ વધી શકે છે.

સ્ત્રીવર્ગ :- બહેનો માટે દિવસ શુભ રહે.

નોકરિયાત વર્ગ :- સહ કર્મચારી નો સાથ સારો મળે. વ્યાપારી વર્ગ વ્યવસાયમાં જે આપને સારી આવક પ્રાપ્ત ન થાય. કરજ નો પ્રોબ્લેમ સતાવે.
પારિવારિક વાતાવરણ :- ચિંતા ભર્યા પ્રશ્નો સામે આવે.

રંગ ગુલાબી અને અંક-2 શુભ રહે.

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં મહેનત કરવાથી ફળ પ્રાપ્ત થશે.

સ્ત્રીવર્ગ :- આજે આપની વાત નો ખોટા અર્થો નીકળી શકે છે.

લગ્ન ઈચ્છુક :- આજે વાતચીતના યોગ જણાય છે,સારા સમાચાર મળે.

પ્રેમી પ્રેમિકાઓ :- બાર ફરવા જવાનું બંધ રાખવું સારું રહે.

નોકરિયાતવર્ગ,વ્યાપારી વર્ગ:- આજનો દિવસ ખોટા કાર્યો માં પૂરો થાય તેવી સંભાવનાઓ છે. વાહનથી સંભાળવું.

પારિવારિક વાતાવરણ :- ઉચાટ ભર્યું રહે.

શુભ રંગ લાલ અને અંક ૨ શુભ રહે.

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ :-સહ મિત્રની સહાયતાથી અભ્યાસમાં આગળ વધી શકશો.

સ્ત્રીવર્ગ :- પોતાના સંતાનની કાળજી કરવામાં વિતાવે તેવી સંભાવનાઓ રહે છે.

લગ્નનઇચ્છુક,પ્રેમી-પ્રેમિકા :- આજે બપોર બાદ નો સમય આપણો વિચારણામાં પસાર થાય તેવી સંભાવનાઓ છે.

નોકરિયાત વર્ગ :- આજે તમારા કાર્યની વાહ વાહ થઈ શકે છે. ધંધાર્થીઓને આજનો દિવસ સામાન્ય રહી શકે છે.

પરિવારિક વાતાવરણ :- ઉચાટ ભર્યું હોય શકે છે.

શુભ રંગ લીલો અને અંક ૭ શુભ રહે.

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આપે કરેલી મહેનતનું ફળ મળતું જણાશે.

સ્ત્રીવર્ગ :- ઘરનું વાતાવરણ કોઈ વિશેષ કારણોસર ઉછાટ ભર્યું જણાશે.

લગ્ન ઈચ્છુક :- સમયની સાથે તાલ મેળવીને પાત્ર પસંદ કરવું શુભ રહે.

નોકરિયાત વર્ગ:- ઉપરીઓ નું દબાણ કાર્યભાર વધારે.

વેપારીવર્ગ :- ભાગ્ય યોગે સારી આવક મેળવી શકો છો.

શુભ રંગ કેસરી અને અંક ૪ શુભ રહે.

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે ફરવા નું જોખમ લેવું અભ્યાસ નુકસાન મળે

સ્ત્રીવર્ગ :- બહેનો માટે આજે ઘરનું વાતાવરણ સારું,રહે બપોર પછી ફરવા જવાનું બને.

લગ્ન ઈચ્છુક, પ્રેમી-પ્રેમિકાઓ :- પોતાના પાત્ર સાથે સમય ગાળી શકે છે.

નોકરિયાત વર્ગ,વ્યાપારી વર્ગ :- કામકાજ અને વ્યવસાય માટે બહાર ફરવા જવાના સંજોગો રહે.

પારિવારિક વાતાવરણ :- સારું રહે.

શુભ રંગ લાલ અને અંક-1 શુભ રહે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ :- મિત્ર સાથે બોલચાલમાં ધ્યાન રાખવું સારું રહે. આજે આ રાશિના જાતકોએ નિર્ણય લેવામાં જલ્દબાજી કરવી નુકસાનદાયી નીવડી શકે છે.

લગ્ન ઈચ્છુક :- મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ધ્યાન રાખવું,વડીલોની સલાહ લેવી શુભ રહે.

નોકરિયાત વર્ગ,વ્યાપારી વર્ગ :- પોતાના કાર્યમાં ધ્યાન આપવું સારૂં ફળ મળે. મિલકત સંબંધી નિર્ણય વિચારીને લેવા શુભ રહે.

શુભ રંગ સફેદ અને અંક ૭ શુભ રહે.

ધન રાશી

વિદ્યાર્થી વર્ગ :-પોતાની મેળવેલ સફળતા નો ઉપયોગ કરી શકો છો.

સ્ત્રીવર્ગ :-ઉતાવળે લીધેલો નિર્ણય નુકસાન ભર્યું રહે.

નોકરિયાત વર્ગ :- આજે આપને કામકાજનો ભાર વધુ રહે. ધાર્યા કરતાં વધુ કામ કરવું પડે.

વેપારીવર્ગ :- ઘરાકી સારી રહે. મુસાફરી સંભાળીને કરવી શુભ રહે. પરિવાર સહિત સંભાળી ને મુસાફરી કરવી .

શુભ રંગ પીળો અને અંક ૪ શુભ રહે.

મકર રાશિ

વિદ્યાર્થી વર્ગ :- વધુ મહેનત કરવી શુભ રહે. સ્ત્રીવર્ગ ઘરનો માહોલ ઉત્સાહ ભર્યો મળે.

નોકરિયાત વર્ગ,વેપારી વર્ગ :-હજુ આપના કાર્યને પૂર્ણ કરવામાં આવન જાવન માં લાગેલા રહી શકો છો.

પારિવારિક વાતાવરણ :-આર્થિક સમસ્યાઓની સાથે સંકળાયેલું જોવા મળે છે.

ગુલાબી અને અંક ૮ શુભ રહે.

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-મિત્રો સાથે ફરવું મોંઘુ પડી શકે છે. અભ્યાસમાં નુકસાની ઉઠાવવી પડે.

સ્ત્રીવર્ગ:આજનુ દરેક કાર્ય ઉત્કૃષ્ટ રહે.

લગ્ન ઈચ્છુક પ્રેમિકાઓ:- થોડા વિરામ બાદ પોતાના નિર્ણયમાં આગળ વધી શકે છે.

નોકરિયાત વર્ગ,વેપારી વર્ગ :-હંમેશા કરતા વિશેષ આવક, તેમ જ કામની અપેક્ષાએ કઠીન સમય રહે.

શુભ રંગ સફેદ અને અંક ૭ શુભ રહે.

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં સારી મહેનત નું ફળ મળે.

સ્ત્રીવર્ગ :- જવાબદારીનો કાર્યભાર આજે વધારે લાગે.

લગ્ન ઈચ્છુક :- આજે વાત આગળ ચાલી શકે છે.

નોકરિયાત વર્ગ :- સારું કાર્ય મળી શકે છે. વેપારીઓ આજે બજારની હિલચાલ જોઈને રોકાણ કરવું શુભ રહે.

પારિવારિક વાતાવરણ :- સામાન્ય રહે.

શુભ રંગ લીલો અને અંક પ શુભ રહે

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ