આમીર ખાન પર ભારે પડેલો આ અભિનેતા રિયલ જિંદગીમાં સંપત્તિમાં માટે બની ગયો હત્યારો

તમે ઘણા ખલનાયકો વિશે સાંભળ્યું હશે અને તેના વિશે જાણ્યું હશે, પરંતુ આજે અમે તમને એક એવા વિલન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાચો ખલનાયક બની ગયો અને તલવાર વડે તેના ભાઈની હત્યા કરીને ભાગી ગયો. ચાલો જાણીએ શું છે હકિકત. આ અભિનેતાનું નામ ટીનુ વર્મા છે અને તેણે બોલિવૂડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

2000 માં રજૂ થયેલી આમિર ખાનની ફિલ્મ મેલામાં વિલનનું પાત્ર આજે પણ લોકોના મગજમાં બેઠેલુ છે. ફિલ્મમાં ગુજ્જર નામના આ વિલને આખા ગામમાં ખળભળાટ મચાવી દીધો હતો. કોઈને ખબર નથી કે 20 વર્ષ પછી આ વિલન કેવો દેખાય છે. નોંધપાત્ર વાત એ છે કે આમિરના ભાઈ ફૈસલે પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ટીનુ વર્માએ તેના ભાઈ પર તલવાર વડે હુમલો કર્યો હતો

image source

તમે મેલા અને હિંમત જેવી ફિલ્મો જોઇ હશે. જો તમે આ ફિલ્મો જોઇ હશે, તો તમારે ટીનુ વર્માને પણ અવશ્ય જાણતા હશો કારણ કે આ અભિનેતા નાનો અભિનેતા નથી, પરંતુ બોલિવૂડની ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કરનારો એક મોટો અભિનેતા છે. મિત્રો કદાચ તમે નહીં જાણતા હોય, પરંતુ ટીનુ વર્માએ તેના ભાઈ પર તલવાર વડે હુમલો કર્યો હતો અને તેણે આ હુમલો પૂર્વજોની જમીનને લઈને થયો હતો.

પિતા પર પણ હુમલો કર્યો હતો

image source

વાસ્તવમાં ટીનુ વર્માના ભાઈનું નામ મનોહર લાલ છે અને જ્યારે તે ગામમાં હતો, ત્યારે બંનેએ તેમની કેટલીક પૂર્વજોની મિલકત પર કબજો જમાવ્યો હતો. અને તેથી તેમનો ઝઘડો પણ થયો હતો. ટીનુ વર્માએ તેના પિતા પર પણ હુમલો કર્યો હતો. મિત્રો, તમને જણાવી દઇએ કે આ મામલો હજુ પણ પોલીસ પાસે છે અને આજે પણ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

image source

આ મામલો હજુ પોલીસ પાસે જ છે અને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ ફેસલો ન આપી શકાય. ટીનુ વર્મા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક એવો અભિનેતા છે જેમણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની સાથે લોકો તેમને ગુર્જરના નામથી પણ ઓળખે છે.

ટીનુ આમિર પર ભારે પડ્યો હતો

image source

ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનારા ટીનુ આમિર પર ભારે પડ્યો હતો. અને આ ફિલ્મની સફળતા બાદ અભિનેતા રાતોરાત પ્રખ્યાત થઈ ગયો હતો, ટીનુએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત 1993 માં સુપરહિટ ફિલ્મ આંખેથી કરી હતી. ટીનુની કારકિર્દીની વાત કરીએ તો તેણે રાજા હિન્દુસ્તાની, શોલા ઔર શબનમ, ગદર, બાઝ અને ગુલામી જેવી ફિલ્મોમાં પણ વિલનનો રોલ કર્યો હતો.

image source

પરંતુ બાદમાં ટીનુને બોલિવૂડમાં કામ મળવાનું બંધ થઈ ગયું. ટીનુ એક એક્ટરની સાથે સાથે એક સ્ટંટમેન પણ છે. તેમને બેસ્ટ એક્શનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. તેણે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ