જો તમે દુકાન ખોલ્યા પહેલા બોલશો આ મંત્ર, તો રાતોરાત વધી જશે વ્યાપાર

એક બજારમાં એક જ વસ્તુની ઘણી બધી દુકાનો આવેલ હોય છે પરંતુ એમાંથી એકાદ દુકાન એવી હોય છે જેનો ધંધો- વેપાર ઘણા સારી રીતે ચાલે છે, જયારે એ જ બજારમાં આવેલ મોટાભાગની દુકાનો સામાન્ય રીતે ધંધો- વેપાર ચાલતો હોય છે તો ત્યાં જ બિચારો એકાદ દુકાન વાળા એવા પણ હોય છે જેમને હાથ પર હાથ રાખીને જ બેસી રહેવું પડે છે. સમાન સ્તરે એક જ વસ્તુનું ઉત્પાદન કરતા બે કારખાનાઓ માંથી એક કારખાનાનું ઉત્પાદન અને નફો દર વર્ષે દોઢથી બે ગણો જેટલો વધારો થતો રહે છે તો ત્યાં જ બીજા કારખાનામાં ઉત્પાદન સતત ઘટતું હોવાના લીધે ખોટ કરતું રહે છે અને અંતે તે કારખાનાના માલિકને મજબુરીમાં પોતાનો ઉદ્યોગ બંધ કરવા માટે મજબુર થઈ જાય છે.

image source

આ બંનેમાં અંતર થવાનું કોઈપણ સ્પષ્ટ કારણ નહી જોવા મળવાના લીધે કોઈ વ્યક્તિ એને ભાગ્યનો ફર્ક કહે છે તો કોઈ વ્યક્તિ એને સમયનું ચક્ર કહે છે. ખરેખરમાં, આ ચક્કર તો છે, પરંતુ ભાગ્ય કે પછી સમયનું નહી, એ ટોના- ટોટકા અને યંત્રોનું છે, જેને સફળ ઉદ્યોગપતિ અથવા વેપારીએ તો અપનાવ્યા, પરંતુ અસફળ થનાર વેપારી કે પછી ઉદ્યોગપતિએ આ તરફ ધ્યાન સુદ્ધા આપ્યું નહી.

વ્યાપાર વૃદ્ધિ મંત્ર (Vyapar Vriddhi Lakshmi Mantra):

image source

વેપારના દૈનિક કાર્યની શરુઆત કરતા પહેલા જો આપ આ મ્માંન્ત્રનો ૧૦૮ વાર ઉચ્ચારણ કરીને દુકાન ખોલો છો અને વેપારના દૈનિક કાર્યની શરુઆત કરો છો તો તે દિવસે આપના વેપારમાં વેચાણ વધે છે અને કોઈપણ પ્રકારના કોઈ ઉપદ્રવ કે પછી મુશ્કેલી આવતી નથી. આપે આ મંત્રને સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા છે નહી. નિયમિત રીતે દુકાન ખોલતા પહેલા આ મંત્રની એક માળા કરવી જ જરૂરી છે.

વેપાર- ધંધામાં વૃદ્ધિ માટે (Mantra For A Superb Business):

image source

મંત્ર:

શ્રી શુક્લે મહાશુક્લે કમલ દલ નિવાસે મહાલક્ષ્મ્યૈ નમો નમઃ|

લક્ષ્મી માઈ સત્ય કી સવાઈ આવો માઈ કરો ભલાઈ,

ન કરો તો સાત સમુદ્ર કી દુહાઈ ઋદ્ધિ- સિદ્ધિ ખાવોગી તો નૌ નાથ ચૌરાસી કી દુહાઈ||

image source

ઉપરોક્ત મંત્રનો જાપ આપે નિયમિત રીતે દુકાન કે પછી ધંધા- વેપારના કાર્યોની શરુઆત કરતા પહેલા ૧૦૮ વાર એટલે કે એક માળા કરશો તો આપને આપના ધંધા- વેપારમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે છે. એટલા માટે આપે નિયમિત રીતે આવક સંબંધિત કાર્યોની શરુઆત કરતા પહેલા આ મંત્રનો ૧૦૮ વાર ઉચ્ચારણ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ