૨૭ મે to ૨ જૂન, જાણો ટેરો કાર્ડ પ્રમાણે આ અઠવાડિયે કેવી રહેશે તમારી આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય વિષે…

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે, આજે તેઓ ખાસ આપણા વાચકો માટે લાવ્યા છે આ સપ્તાહનું રાશિ પ્રમાણે ટેરો કાર્ડ રીડ. તો જાણો ટેરો કાર્ડ પ્રમાણે કેવું રહેશે તમારું આ અઠવાડિયું.

મેષ

આરોગ્ય-

આ સમય દરમ્યાન તમારી તંદુરસ્તી નું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને માનસિક રીતે। આ સમય માટે ટેરો કહી રહ્યું છે કે માનસિક રીતે તમે થોડા અસ્વસ્થ થઇ શકો ચો અને તેનું કારણ વધુ પડતા લાગણીશીલ હોવાનું જણાવે છે. માટે લાગણીઓ ને બેલેન્સ રાખો.

આર્થિક સ્તિથિ –

આ સમય માટે તમે નાણાકીય રીતે જ કોઈ નિર્ણયો લેવા જય રહ્યા હોવ તો તેમાં થોડી સમજી વિચારીને કામ કરવું અને આગળ વધવું. અને તમારી આસપાસ ના લોકો ની મદદ લેવી. આ સમય માં નાણાકીય બાબત માં તમારું સંપૂર્ણ ધ્યાન આપીને આગળ વધવું ફાયદા કારક છે

કારકિર્દી-

તમારી કારકિર્દી માટે ખુબજ સારો સમય છે. જ કઈ અત્યાર સુધી અટવાયેલું હતું અથવા તમે જ્યાં પણ અટકી ગયા હતા અથવા ફસાઈ ગયા હતા તેમાંથી તમે ખુબજ જલ્દી બહાર આવના છો નકારાત્મકતા બધી જ દૂર થવાની છે

વૃષભ

આરોગ્ય –

આ સમય માં વૃષભ રાશિ માટે સ્વાસ્થ્ય ઘણું જ સારું રહેશે। ભૂતકાળ માં તમે જ કોઈ પ્રયત્નો કાર્ય હશે સારી તંદુરસ્તી માટેના તેના પરિણામો તમને હવે દેખાશે। પરંતુ એટલા થી અટકી ન જતા તમારે વધુ સભાન રહીને વધુ સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યનો કરવાના છે.

આર્થિક સ્તિથિ –

નાણાકીય રીતે આ સમય ખુબજ સારો છે. તમને નાણાકીય રીતે ફાયદા થઇ શકે છે. પરંતુ વધુ લાલચ ન કરતા તામેં જ કઈ મળે તેમાં ખુશ રેહજો. કારણકે હજુ ઘણું બધું છે જ તમને મળવા જઈ રહ્યું છે ભવિષ્ય માં। માટે અટાયરે આભારી રહો અને જ મળે છે તેમાં ખુશ રહો.

કારકિર્દી –

કારકિર્દી માટે આ સમય માટે ટેરો કહે છે કે તમારે તમારા જીવન માં સફળતા માટે તમારા ક્ષેત્ર માં જ કોઈ સફળ લોકો છે તેમને અનુસરવાના છે. તેમની મદદ અને માર્ગદર્શન લેવાનું છે. જેનાતી તમે ખુબજ જલ્દી સફળ થઇ શકો છો.

મિથુન

HEALTH –

અત્યારે તમે તમારા સ્વાસ્થ્ય માટે જ કઈ અનુભવી રહ્યા છો અથવા થોડી તકલીફ માં છો તે બધું જ લોકો સાથે શેર કરવું જરૂરી છ્હે। આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય ની બાબત કોઈ સાથે છુપાવાની જરૂર નથી। કોઈને કહેવાથી સારું પરિણામ આવશે અને સ્વાસ્થ્ય ને સારું કરી શકશો।

WEALTH –

મિથુન માટે નાણાકીય સમય સારો રહેશે. પાર્ટનરશીપ થી ફાયદો થઇ શકે અથવા કોઈની સાથે મળીને કામ કરવાથી પણ ફાયદો થાય. અત્યારે જ કઈ પરિસ્થિતિ છે તેમાં રહો અને અને માણો। નકારાત્મક થવાની જરૂર નથી

CAREER-

પોતાની કારકિર્દી માટે પોતાની બીજા સાથે સરખામણી કરવાની જરૂર નથી. તમે જ કઈ છો આ પરફેક્ટ છે. તમે જે કઈ કામ કરો છો તે પરફેક્ટ છે / જરૂર પડ્યે તમે કોઈકની સલાહ લઇ શકો જેના પર તમે ખુબજ શ્રદ્ધા/ વિશ્વાસ રાખો છો.

કર્ક

HEALTH –

કર્ક રાશિ માટે આ સમય માં સ્વાસ્થ્ય થોડું નકારાત્મક રહી શકે. કારણકે તમે તમારા ભૂતકાળ માં જીવી રહ્યા છો અને તેની અસર તમારા સ્વસ્થ પાર થઇ રહી છે. તમારે અત્યારના સમય માં તમારા ભૂતકાળ ને ભૂલવાનું છે. તમે જ દોષ ભણવા મન માં રાખી ને આગળ વધી રહ્યં છો તેમાંથી બહાર આવો. તમારા આજુબાજુ ઘણા હકારાત્મક લોકો છે જ તમને સ્વસ્થ અને ખુશ જોવા માંગે છે

WEALTH –

નાણાકીય રીતે કર્ક માટે આ સમય સામ્યન્ય છે। તમે જ કઈ નકારાત્મક અનુભવ કર્યા છે તેમાંથી તમે ઘણું બધું શીખી શકો છો અને તમે તેમાંથી બહાર આવી શકો છો. તમારે અત્યારે સભાન રહીને કામ કરવાનું છે.

CAREER –

કારકિર્દી માં તમે સ્ટ્રેસ અનુભવી રહ્યા હોઈ શકો। તમે જ કઈ સ્ટ્રેસ અનુભવો છો તે તમે જાતે જ લીધેલો છો. વધુ પડતા કામ ના કરો. થોડો સમય પોતાના માટે આપો અને રિલેક્ષ રહો. બાકીના કામ વહેંચી દો

સિંહ

HEATH –

સિંહ રાશિ માટે સ્વાસ્થ્ય ઘણું જ સારું રહેશે। તમે ખુબજ સારી રીતે તમારા તર્ક અને લાગણીઓ ને બેલેન્સ કરવાનું જાણો છો અને તેની હકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થાય છે. અને તેથી તમે હમેશા સલામત રહો છો।

WEATH

નાણાકીય રીતે આ સમય સિંહ માટે ખુબજ સારો છે. ઘણું બધું તમે જ વિચાર્યું હશે અથવા જેના માટે મેહનત કરી હશે તે પૂરું થવા તરફ છે. બસ થોડા વધુ પ્રયત્નો કરવાંના છે અને ધીરજ રાખીને આગળ વધવાનું છે। તમને ઘણો ફાયદો થવા જઈ રહ્યો છે

CAREER –

કારકિર્દી માં તમે સિંહ જેવા જ છો. તમારા જીવન માં જે કોઈ મુશ્કેલીઓ છે તેને તમે તોડી શકો છો. તમે અંધારા માં પણ આગળ વધી શકો છો. ફક્ત તમારું ધ્યાન તમારા ધ્યેય પાર રાખો અને આગળ વધતા જાઓ

કન્યા

HEALTH –

આ ટેરો કાર્ડ સૂચવી રહ્યું છે કે આ સમય દરમ્યાન કન્યા રાશિ નું સ્વાસ્થ્યGHANU જ સારું રહેવાનું છે. તમે પોતાની અંદર રહેલી હકારાત્મકતા ઉપર ધ્યાન આપો. આજુબાજુ ની પરિસ્થિતિ તમને ડિસ્ટર્બ નહિ કરે. આ સમય ધ્યાન માટે ખુબજ સારો છે।

WEALTH –

નાણાકીય રીતે આ ટેરો કાર્ડ સૂચવી રહ્યું છે કે, સાથે મળીને કામ કરવાથી ઘણો નાણાકીય રીતે ફાયદો થઇ શકે છે. એક અને તમે ઘણું બધું મેળવી શકો છો। નાણાકીય રીતે આ સમય ઘણો જ સારો છે. અને ફાયદાકારક છે

CAREER –

તમને તમારો અંતર આત્માનો અવાજ તમારી કારકિર્દી જ કઈ કરવા કહી રહ્યો છે તે કરો. તમારો અંતર આત્માનો અવાજ સાચો છે અને તે તમને સફળતા તરફ લઇ જશે., તમે તેને અનુસરો. કોઈ નુકશાન તેમાં નહિ થાય

તુલા

HEALTH –

વધુ પડતા કામ ના બોજ ના લીધે તમે તમારા સ્વાસ્થ્ય ને બાજુમાં મૂકી દીધું છે. પરંતુ હવે કામ ને થોડો સમય બહુજ રાખીને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન આપો. તમારું શરીર કંઈક કહી રહ્યું છે,તેને અનુસરો. સ્વાસ્થ્ય માટે સમય નીકાળો

WEALTH –

નાણાકીય રીતે આ સમય ઘણો જ સારો રહેશે। તમે પોતાનાઈ અનાણાકીય પરિસ્થિતિ અંગે જાગૃત થઇ રહ્યા છો અને તેના માટે કામ કરી રહ્યા છો તે ઘણી જ સારી બાબત છે। નાણાકીય રીતે તમે જેટલા સભાનતા સાથે કામ કરશો તેટલો જ ફાયદો થશે

CAREER –

કારકિર્દી માં તુલા માટે ખુબજ હકારાત્મક સમય છે. તમે તમારી કારકિર્દી માં એક અસ્તિત્વ બનાવશો. અને અત્યાર નો સમય છે કે તમે તમારી દરેક ઈચ્છાઓ પુરી કરી શકશો. કારણકે તમે કુદરત સાથે જોડાયેલા છો

વૃષિક

HEALTH –

વૃષિક ના સ્વસ્થય માટે આ સમય સામાન્ય રહેશે. વધુ સારા સ્વાસ્થ્ય માટે પ્રતનો કરવા જરૂરી છે. અને માનસિક રીતે હકારાત્મકતા પણ જરૂરી છે. કોઈક ની મદદ લઇ શકો સ્વાસ્થ્યને વધુ સારું કરવા માટે. તમારી આજુ બાજુના લોકો જ વધુ તંદુરસ્ત છે તેમના સાથે થી હેલ્થ ટિપ્સ લો.

WEALTH –

નાણાકીય રીતે તમે કોઈ પણ નિર્ણય લો તે તમારા લક્ષ્ય ને ધ્યાન માં રાખીને લેવા જરૂરી છે. અને સાથે સાથે લોકો ની મદદ અને સંપૂર્ણ સભાનતા સાથે નિર્ણય લો. નાણાકીય બાબતે તમારું જ કોઈ લક્ષ્ય છે તે પૂરું થઇ શકે છે

CAREER –

કારકિર્દી માં વધુ પડતો અનિચ્છનીય બોજ ના લો. તેનાથી નાકારત્મક્તા આવી શકે છે અને તમે તમારા લક્ષ થી બદલાઈ શકો છો. માટે અત્યારે તમને જ કઈ મળી રહ્યું છે , તમે જ કઈ કરી રહ્યા છો તેમાં ખુશ રહો. અને માસિક રીતે હકારાત્મક રહી પોતાના લક્ષ પાર ધ્યાન આપો

ધન

HEALTH –

ધન રાશિ માટે આ સમય માં સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જરૂરી છે. તમે અત્યાર સુધી સ્વાસ્થ્ય અંગે જ કોઈ નિર્ણયો લેવા માં રાહ જોઈ રહ્યા હતા તે નિર્ણયો અટાયરે જ લેવાથી ફાયદો થશે. સમય વીતી રહ્યો છે જલ્દી અને તમારું ધ્યાન તમારા સ્વાસ્થ્ય પાર હોવું ખુબજ જરૂરી છે

WEALTH –

નાણાકીય રીતે આ સમય માં તમે જ ક્લીં ઈચ્છો છો તે શક્ય બનવાનું છે., તમે કુદરત ની નજીક રેહશો અને તેમના પર વિશ્વાસ રાખશો તેનાથી ફાયદો થશે. તમે જ કઈ મેહનત કરી છે તમારા નાણાકીય લક્ષ સુધી પહોંચવા તે લક્ષ હવે નજીક છે

CAREER

કારકિર્દી માં અટાયરે વધુ પ્રતનો કરવાની જરૂર નથી. કઈ નવું કરવાની આ સમયે જરૂર નથી. અત્યાર ના સમય માં જ કઈ થઇ રહ્યું છે તે થવા દો। જીવન તમને જ્યાં લઇ જાય છે ત્યાં જાવ. કોઈ પ્રશ્ન ના કરો જીવન ને. આગળ જતા હકારાત્મકતા જ છે

મકર

HEALTH –

મકર રાશિ માટે આ સમય માં તમે જ લો લાગણીઓ ને પકડી રાખી છે તેને જતીKARVI જરૂરી છે. કારણકે તે દબાયેલી અને પકડેલી લાગણીઓ ની અસર તમારા શરીર અને મન ઉપર થઇ રહી છે. માટે બધું જતું કરો. અને ખાલી થઇ જાઓ.

WEALTH –

નાણાકીય રીતે પરિસ્થિતિ ઘણી સારી છે પરંતુ તમારા મન માં નાણાકીય બાબત નું કોઈ નકારાત્મકતા રહેલી છે. જેને તમને પકડી રાખી છે. પરિસ્થિતિ હકારાત્મક છે અને તમે વિચારો છો તેનાથી ઘણી જ સારી છે. ફક્ત મન માંથી નાણાકીય ડર ને અને નકારાત્મકતા ને નીકળવાની જરૂર છે

CAREER – વધુ બોજ ના લીધે નકારાત્મતા અનુભવી રહ્યા છો. અત્યારે ધ્યાન પોતામ્નાVICHARO, પોતાની લાગણીઓ ઉપર રાખો. અને પોતાના અંદર રહેલી હકારાત્મકતા પાર ધ્યાન આપો. પરિસ્થિતિ જાતે જ હકારાત્મક થઇ જશે

કુંભ

HEALTH –

કુમ્ભ રાખી માટે સ્વાસ્થ્ય ખુબજ હકારાત્મક રહેવાનું છે. તમે જ કઈ નવા પ્રતનો કરાયા છે તમારા સ્વેસ્સ્થય ને ધ્યાન માં રાખીને તેનો તમને ફાયદો મળવા જય રહ્યો છે. તમે સ્વાસ્થ્ય માટે તમે રોજ કંઈક નવા પ્રયત્નો કરતા રહો.

WEALTH –

નાણાકીય રીતે પણ આ સમય કુમ્ભ માટે ઘણો જ સારો રહેશે. તમે એકલા હાથે ઘણા પ્રયત્નો અને મેહનત કરી છે આગળ વધવા માટે અને તેનો ફાયદો તમને મળવા જઈ રહ્યો છે. નાણાકીય રીતે તમે હમરાત્મક્તા તરફ આગળ વધી રહ્યા છો.

CAREER –

કારકિર્દી માં તમને જયારે પણ કન્ફ્યુશન આવે અથવા તો કોઈ નકારાત્મકતા માં ઘેરાઈ જાઓ ત્યારે ધ્યાન કરો. ધ્યાન ઘ્વારા તમને તમારા બધા જવાબો મળશે. બધા જ રસ્તા મળશે અને તમારી અંદર હમરાત્મક્તા અને જીવન માટે સ્પષ્ટતા લાવી શકશો

મીન

HEALTH

મીન રાશિ માટે આ સમય સ્વાસ્થ્ય માટે સમય રહેશે. થોડું વધારે સ્વાસ્થ્ય માટે કામ કરવાની જરૂર છે. અને હકારાતનક રહીને પોતાના સ્વાસ્થ્ય ની બીજાના સ્વાસ્થ્ય સદાથે સરખામણી કરવાની છે. જેનાથી તમે કંઈક શીખી શકો અને પોતાના સ્વાસ્થ્ય ને વધુ સારું કરી શકો

WEALTH

નાણાકીય રીતે આ સમય માં જ કંઈક તમારા જીવન માં ચાલી રહ્યું હોય તેમાં તમારે અત્યારે શાંત રહેવાનું છે, તમારું ધ્યાન જ કોઈ થોડી નકારાત્મકતા છે તેના પરથી હટાવી પોતાના વિચારો પાર લેવાનું છે. વિચારો ને હકારાત્મક રાખો. કુદરત સાથે જોડાવો અને શાંત રહો. ધ્યાન કરો.

CAREER

કારકિર્દી માં અત્યાર ના સમય માં તમે જ કઈ કરો તે ખુબજ સમજી ને અને તમારું સંપૂર્ણ ધ્યાન આપીને કામ કરો. અને તમારી આસપાસ ના લોકો સાથે મળીને અને એક બીજા પાર સંપૂર્ણ વિશ્વાસ રાખીને કામ કરો

સૌજન્ય : શ્વેતા ખત્રી

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે અને ટેરોના વર્કશોપ્સ પણ કરે છે.

વધુ માહિતી માટે : http://www.shwetatarot.com/

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ