દિવસ રાત આ કબરથી આવી રહી હતી સુગંધ, વરસાદે ખોલ્યું રહ્સ્ય તો બધા સુન્ન રહી ગયા…

જ્યાં એક તરફ દેશ પ્રગતિના સાતમા આકાશને અડકી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ લોકોમાં ભૂતો અને આત્માઓનો કોયડો ગુંચવાતો ચાલ્યો જઈ રહ્યો છે. ભલે આજ વિજ્ઞાને દરેક વસ્તુનો ઉકેલ શોધી લીધો છે પરંતુ આજ સુધી વિજ્ઞાન ભૂત, પ્રેત અને આત્માઓના રહ્સ્ય પરથી પડદો નથી ઉઠાવી શક્યું. જગતમાં બે પ્રકારના માણસ રહે છે. જેમાંથી એક પ્રકારના લોકો ભૂત અને આત્માઓમાં વિશ્વાસ રાખે છે જ્યારે કે, બીજા લોકોનો ભગવાન પર અતૂટ વિશ્વાસ છે અને તે આ ભૂતપ્રેતોને મનનો વહેમ જણાવે છે.


ભૂત અને આત્માઓને લઈને મતભેદ લાંબા સમયથી ચાલતો આવી રહ્યો છે. આજ સુધી કોઈ આ વાત પર કથિત રીતે સાબિત નથી કરી શક્યું કે હકીકતમાં ભૂત હોઈ છે કે નહિ. પરંતુ ઘણીવાર માણસ સાથે અમુક એવી અજીબોગરીબ ઘટના ઘટી જાય છે, જે આપણને ના ઈચ્છતા પણ આ ભૂત પ્રેત પર વિશ્વાસ કરવા વિવશ કરી દે છે. ઘણાબધા લોકો ખરાબને કાળી શક્તિઓ સાથે જોડતા ચાલતા આવી રહ્યા છે. કાંઈક આવો જ આશ્ચર્યજનક મામલો હાલમાં જ અમારી સામે આવ્યો છે.


ખરેખર, આ આખી ઘટના યમનના ધાફરની છે. જ્યાં એક કબ્રસ્તાનમાં રહેલી એક કબરથી રોજ સુગંધ આવતી હતી. લોકોને અનુસાર આ એક છોકરીની કબર છે જેને ઘણા વર્ષો પહેલા દફનાવવામાં આવી હતી. પરંતુ આ ઘટનાને બાદ જ્યારે કબરની બહારથી છોકરીની લાશ મળી તો તે એકદમ તેવી જ મળી, જેવી તેને મરતા સમયે દફનાવવામાં આવી હતી. જ્યારે કે, લાશને કબરમાં દફનાવાના થોડા જ સમય બાદ તે શવને કિડા મકોડા ખાઈ જતા હોઈ છે કે તે લાશ સડી જાય છે. પરંતુ, આ ઘટના એ બધાને અચરજમાં મુકી દીધા છે.


સૂત્રોને અનુસાર ધાફર જિલ્લામાં રહેનાર એક ૨૦ વર્ષીય યુવતીનું અવસાન થઈ ગયું હતું જેના બાદ તેને ત્યાં સ્થિત કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવી હતી. પરંતુ, આટલા વર્ષો બાદ પણ અવારનવાર તે કબરથી સુગંધ આવતી હતી. હમણા હાલમાં જ વરસાદથી અમુક મૃતદેહો કબરથી બહાર નિકળી આવ્યા જેમાં તે યુવતીનું શવ પણ શામેલ હતું. યુવતીની લાશે ત્યાં હાજર દરેક લોકોને દંગ કરી દીધા.


ત્યાં જ બિજી તરફ અમારી ન્યુઝટ્રેંડ ની એક ટીમે જ્યારે ત્યાં એક ગામ વાળાને પૂછપરછ કરી તો તેને જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા તેઓ અહીં એક યુવતીને દફનાવી હતી પરંતુ તે જ્યારે પણ અહીંથી પસાર થતા હતા ત્યારે તેઓએ ને એક અજીબ અહેસાસ થતો હતો અને કબરથી સુંદર સુગંધ તેઓને પોતાની તરફ ખેંચતી ચાલી જતી હતી. પરંતુ, આ વખતે થયેલા વરસાદ દરમિયાન જ્યારે યુવતીનો મૃતદેહ કબરની બહાર આવ્યો તો તે એકદમ પહેલા જેવી જ દેખાઈ રહી હતી જ્યારે કે તેને અત્યાસ સુધીમાં હાડપિંજર બની જવું જોઈએ. ગ્રામજનો એ જણાવ્યું કે હાલકાં તેમણે તે યુવતીને ફરીવાર કબરમાં દફનાવી દીધી છે પરંતુ આજ પણ તે કબરથી સુગંધ આવવાનું સતત ચાલું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ