24 જૂન થી 30 જૂન, જાણો ટેરો કાર્ડ પ્રમાણે આ અઠવાડિયે કઈ રાશિના જાતકને થશે ધનલાભ અને કોનું સ્વાસ્થ્ય રહેશે નબળું…

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે, આજે તેઓ ખાસ આપણા વાચકો માટે લાવ્યા છે આ સપ્તાહનું રાશિ પ્રમાણે ટેરો કાર્ડ રીડ. તો જાણો ટેરો કાર્ડ પ્રમાણે કેવું રહેશે તમારું આ અઠવાડિયું.

મેષ

HEALTH – GUILT

મેશ રાશી માટે આ સપ્તાહ નોર્મલ રેહશે હેલ્થ માટે. ગીલ્ટ નું કાર્ડ જયારે હેલ્થ માટે આવે છે ત્યારે તે બતાવે છે કે કોઈ મન માં ગીલ્ટ હશે તેની નકારાત્મકતા ની અસર તમારા પર અને તમારા સ્વાસ્થ્ય પર થવાની છે.

WEALTH – EXHAUSTION

આ સપ્તાહ માં વેલ્થ સામાન્ય રેહશે. પોતાને એટલા પણ મટીરીઅલ વર્લ્ડમાં ફસાવી દો કે, તમારી પોતાની એનર્જી અને ફાઈનાન્સ અટકવા લાગે. જરૂરી કામ કરો. નાણાકીય રીતે એકસાથે કામ ભેગા ના કરો. સમય પર પુરા કરતા રહો. કશું સ્ટક ના થવા ડો.

CAREER- NO-THINGNESS

કરીઅર આ સપ્તાહ માં સારું છે. તમને લાગી શકે કે અત્યારે જે કઈ થઇ રહ્યું છે તેના કઈ ખાબે નથી પડી રહી પણ સમય ના મુજબ બધું બરાબર છે. સ્ટ્રેસ ના લો. સમય આવતા ક્લીઅર થઇ જશે.

GUIDANCE OF THE WEEK: WORK WITH CRYSTALS

આ સપ્તાહ માં ક્રિસ્ટલ તમને ખુબજ મદદરૂપ થશે. તેની એનેર્જી થી તમે જયારે પણ થાક કે નકારાત્મક અનુભવ કરો તો તે તમને હકારાત્મકતા આપશે અને આગળ વધવાની એનેર્જી આપશે.

CRYSTAL NAME: TIGER EYE – CLEAR QUARTZ

વૃષભ

HEALTH – EXISTANCE

વૃષભ રાશી માટે સ્વાસ્થ્ય ઘણું જ સારું રેહશે. મેડીટેશન આ સપ્તાહ માં તમારે કરવું જ જોઈંએ તેનાથી આ અસ્તિત્વ સાથે તમે જોડાઈ શકો છો. તમારી ઓરા અને અનેર્જીસ ખુબજ સારી રહેશે.

WEALTH – PARTICIPATION

આ સપ્તાહ માં તમે નાણાકીય રીતે જ કઈ કરો તેમાં બીજા લોકો ની મદદ લઈને કરશો તો તેના તમને ફાયદો થશે. બીજા લોકો ના વિચારો જાણવાથી તમને નવી આઈડિયા મળશે જેનાથી નાણાકીય રીતે તમે ઘણું નવું કરી શકશો.

CAREER- INTENSITY

કરીઅર માટે પણ આ સપ્તાહ ઘણું જ સારું છે. તમારા લક્ષ્ય તરફ ધ્યાન રાખીને આગળ વધતા જાઓ. તમારી સ્પીડ વધારી ડો. એક્શન લેવાની શરુ કરો ટૂંક સમય માં જ કરીઅર માં સફળતા મળશે.

GUIDANCE OF THE WEEK: VISUALISE SUCCESS

રોજ સવારે તમે જે કઈ ઈચ્છો છો તેને તમારે મેડીટેશન માં વિઝ્યુલાઈઝ કરવાનું છે. તમે પોતના લક્ષ્ય ને પૂરું થતા જોવો અને પોતાને હકારતામ્ક અફરમેશ્ન્સ આપો.

મિથુન

HEALTH – FIGHTING

આ સપ્તાહ માં થોડું માઈન્ડ નકારાત્મક રહી શકે. વધુ પડતા વિચારો આવે અને તેની અસર તમારા હેલ્થ પર તમને જોવા મળે. પ્રાણાયામ કરવાથી તમને ફાયદો મળશે

WEALTH – INTEGRATION

નાણાકીય રીતે ખુબજ સારું સપ્તાહ રેહશે. અધૂરા કામ પુરા થશે અને જ કઈ બાકી હતું તેને પૂરું કરવા માટે તમને મદદ પણ મળી રેહશે. પાર્ટનરશીપ થી ફાયદો થઇ શકે,

CAREER- CONDITIONING

કરીઅર માં આ સપ્તાહ માં તમારે ઘણું બધું પોઝીટીવ થવા જઈ રહ્યું છે. તેના માટે તમને જ કોઈ રસ્તો ખુલ્લો દેખાય ત્યાં ચાલવાનું શરુ કરો. બેસી ના રહો. શંકા ના કરો. નેગેટીવ ના થાઓ. આગળ વધો. તમને સફળતા જરૂર મળશે.

GUIDANCE OF THE WEEK: SACRAL CHAKRA

તમારા સ્વાધિસ્થાન ચક્ર પર કામ કરવાનું છે. તમે ઓરેન્જ કલર વધારે આ સપ્તાહ માં વાપરો. ઓરેન્જ કલર ના ખાદ્ય પદાર્થો લો.

કર્ક

HEALTH – THE MISER

જયારે પણ જરૂર પડે ત્યારે સ્વાથ્ય માટે ગાઈડન્સ લેવું જરૂરી છે. તમે જે કઈ સ્વાસ્થ્ય માટે અનુભવી રહ્યા છો તેને કોઈ સાથે શેર કરો. જરૂર પડ્યે ડોક્ટર ની સલાહ લો. પોતાના મનમાં આવે તે ના કરો. આ સપ્તાહ માં સ્વાસ્થ્ય માટે ગાઈડન્સ લો અને તેના પર કામ કરો.

WEALTH- THUNDERBOLT

નાણાકીય રીતે આ સપ્તાહ સારું રહેશે. અચાનક થી બધી નાણાકીય પરિસ્થિતિઓ હકારાત્મકતા માં બદલાઈ શકે છે. તમારે ફક્ત કામ કરત રહેવાનું છે. અટકવાનું નથી.

CAREER – NEW VISION

કરીઅર માં કૈક નવું કરો. તમે જે કઈ કરી રહ્યા છો તેમાં નવી આઈડિયા વાપરવાની ચ્જરુર છે. નવા વિચારો અને નવી દ્રષ્ટી સાથે કામ કરશો તો નવી અનેર્જીસ મળશે જેની અત્યારે જરૂર છે તમારે.

GUIDANCE OF THE WEEK: TWIN FLAME

તમે જે કોઈ ડિવાઈન માં માનો છો તેમને તમે એક લેટર લખી શકો. તમને જે કઈ અટય્રે પ્રોબ્લેમ્સ છે , જે કઈ તમે અનુભવી રહ્યા છો તેનું માર્ગદર્શન મળે. અને તમારા જે કોઈ ટ્વીન ફ્લેમ છે તેની સાથે તમને કનેક્ટ કરી આપે,

સિંહ

HEATH – ADVENTURE

સ્વાસ્થ્ય ઘણું સારું રેહશે. તમે જ કઈ સ્વાસ્થ્ય માટે કરવાનું વિચારી રહ્યા છો તે કરવું જ જોઈં. પોતાના ફિટનેસ માટે તમારે સ્ટેપ્સ લેવા જ જોઈં આ સપ્તાહ માં.

WEALTH – THE MASTER

અત્યાર સુધી જ કઈ અટકેલું હતું તે બધું ક્લીઅર થવાનું શરુ થઇ જશે. આ સપ્તાહ ખુબજ સારું રેહશે, જ કઈ મિસિંગ છે તે પણ પૂરું થવા લાગશે,. ફક્ત અટય્રે ડિવાઈન પર વિશ્વાસ રાખો તે જે કઈ કરી રહ્યા છે તે બેસ્ટ જ છે તમારા માટે.

CAREER – ABUNDANCE

કરીઅર માં ઘણું બધું આ સપ્તાહ માં સારું થશે. જેની અસર તમારા ફાઈનાન્સ પર થશે. અબનડંસ નું કાર્ડ ખુબજ પોઝીટીવ છે. જે દર્શાવે છે કે , બધું જ સારું થવાનું છે. બધું જ પોઝીટીવ થવા જઈ રહ્યું છે.

GUIDANCE OF THE WEEK: THROAT CHAKRA

તમારા વિશુદ્ધિ ચક્ર પર કામ કરવાનું છે. તેનો કલર બ્લુ- વાદળી છે . તમે તેના માટે મેડીટેશન કરી તેના પર કામ કરી શકો છો.

કન્યા

HEALTH – WE ARE THE WOLRD

કન્યા રાશિ માટે આ કાર્ડ હકારાત્મક સમય સ્વાસ્થ્ય માટે દર્શાવે છે. જો તમને અત્યારે કોઈ શારીરિક સમસ્યા હોય તો તેને તમારા ફેમિલી સાથે શેર કરો. જેનાથી તમને લોકો ની મદદ મળશે। આ કાર્ડ ફેમિલી કાર્ડ છે તો સ્વાસ્થ્ય માટે તમે બીજા લોકો ને મદદ પણ કરી શકો છો.

WEALTH – THE SOURCE

ઘણા બધા નવા સોર્સ મળવાના ધરું થવાના છે જેનાથી નાણાકીય રીતે તમે જ કઈ પરિસ્થિતિ મા છો તેનાથી તે વધારે સારી થશે. અત્યાર ના સમય માં તમારે પોતાના પર વિશ્વાસ રાખવાનો છે.

CAREER – GUILT

મન માં કોઈ પ્રકારનું ગીલ્ટ રાખવાની જરૂર નથી. તેના કારણે તમે પોતાના વર્તમાન અને ભવિષ્યને પણ બગડી રહ્યા છો. ભૂતકાળ માંથી બહાર આવો. અને પોઝીટીવ થઈને કામ કરવા લાગો . બધું સારું થઇ જશે.

GUIDANCE OF THE WEEK: SINGING AND DANCING

મ્યુસિક તમને મદદ કરશે આ સપ્તાહ માં. તમને ગમે તે કરો. પોતાની એનેર્જીસ બદલો. ડાન્સ અને સિંગિંગ કરો તમને તેનાથી ખુબજ સારું લાગશે .

તુલા

HEALTH – THE DREAM

આ સમય દરમ્યાન તમારી તંદુરસ્તી સામાન્ય રહેશે. બની શકે કે તમે વધુ લાગણીશીલ થાઓ આ સમય માં અને કોઈ નકારાત્મક લાગણીઓ ના કારણે તમે થોડા અસ્વસ્થ અનુભવ કરો। આ સમયે વધુ હકારાત્મક લાગણીઓ રાખો અને તમારું જે સારા સ્વાસ્થ્ય નું ડ્રીમ છે તેને પૂરું કરવા મેહનત કરો.

WEALTH – EXERIENCING

તુલા રાશી માટે આ સપ્તાહ માં અત્યરે જે કઈ અનુભવ જીવનમાં થઇ રહ્યો છે તેને કરતા જાઓ. આ નુભ્વ લેવો અને તેમાંથી શીખવું જરુઈ છે. તે સારો હોય કે ખરાબ …તેમાંથી શીખતા જાઓ. આ અનુભવ તમને ભવિષ્યમાં સફળતા અપવવામાં મદદરૂપ થશે. એક્ટીવ થાઓ

CAREER – LAZINESS

જે કઈ તમે કરિયર માં ઈચ્છો છો એ મેળવવા માટે લેઝીનેસ દૂર કરવી બહુજ જરૂરી છે, ભલે તમે ઘણું મેળવી લીધાનો અહેસાસ હોય પરંતુ અત્યારે સક્રિય થઈને કામ પાર લાગી જાઓ., હજુ ઘણું કરવાનું અને મેળવવાનું બાકી છે.

GUIDANCE OF THE WEEK: CROWN CHAKRA

મેડીટેશ આ સપ્તાહ માં ખુબજ જરૂરી છે. પોતાના સહસ્ત્રારચક પર કામ કરો. વાયોલેટ કલર નો વધારે ઉપયોગ કરો.

વૃષિક

HEALTH – COURAGE

વૃષિક માટે આ સપ્તાહ હેલ્થ માટે સારું છે. તમે અત્યાર સુધી જે કઈ મેહનત કરી છે તેનું પોઝીટીવ રીઝલ્ટ મળશે. પરંતુ હજુ મેહનત કરતા રેહવાની છે. પોતાના સ્વાસ્થ્ય માટે જેટલું કરશો એટલું જ તમારી શરીર અને મન પોઝીટીવ અને સ્ટ્રોંગ રેહશે.

WEALTH – HARMONY

નાણાકીય રીતે સારો સમય રેહશે. બધું જ સ્ટેબલ રેહશે. નાણાકીય રીતે આ સપ્તાહ માં તમારે જો કોઈ નિર્ણય લેવાના હોય તો ખુબજ શાંત રહીને અને બેલેન્સ રહીને લેવાના છે. વધુ લાગ્ષીણ ના થાઓ અને વધુ વ્યવહારુ પણ ના થાઓ

CAREER – MATURITY

કરીઅર માં સારો સમ,ય છે. જે કઈ પ્રોબ્લેમ્સ છે તેને તમારા પર હાવી ના થવા ડો. તમે પોઝીટીવ છો અને અમે ક્રિયેટીવ છો તેનો ઉપયોગ કરો. અટય્રે સમય છે મેચ્યોરીટી બતાવાનો .

GUIDANCE OF THE WEEK: SHIELT YOURSELF

પોતાને પ્રોતેક્ત કરવા જરૂરી છે નકારાત્મક વિચારો થી અને નકારાત્મકત લોકો થી. પોતાને રોજ સવારે ઉઠીને , સફેદ પ્રકાશ માં ઘેરાયેલા જોવો અને પોતાના ડિવાઈન ને પ્રાર્થના કરો કે તમને આજના દિવસમાં સલામત રાખે અને પ્રોટેક્ટેડ રાખે.

ધન

HEALTH – TRANSFORMATION

ધન રાશી ના સ્વાથ્ય આ સમય ખુબજ હકારાત્મક છે તમારા સ્વાસ્થ્ય માટે. તમે તમારા સ્વસ્થ ની તંદુરસ્તી માટે માટે ઘણું બધું કરવાના છો. અને તે તમને તમારા ભવિષ્ય માં ફાયદો આપશે. અટય્રે તમને જે કઈ લાગે તે બધા રસ્તા આપવાના છે સારી હેલ્થ માટે.

WEALTH – SCHIZOPHRENIA

નાણાકીય રીતે નકારાત્મક થવાની જરૂર નથી . તમારે આ સમયે કોઈ એક નિર્ણય લેવો પડશે તો જ તમે બહાર આવી શકશો. લટકેલા રેહ્વાથી કોઈ ફાયદો નથી.

CAREER – THUDERBOLT

કરીઅર માં જો તમને અત્યારે એવો અનુભવ થઇ રહ્યો હોય કે તમે ક્યાંક ભરાયેલા છો અથવા કઈ રસ્તો નથી મળી રહ્યો કે આગળ નથી વધી રહ્યા તો આ સમય માં આ બધું જ દૂર થઇ જશે. તમે આ બધા માથી બહાર આવી જશો અને તેની અસર તમારા નાણાકીય રીતે પણ થશે નાણાકીય રીતે અટવાયેલા છો તે બધું જ સરખું થઇ જશે

GUIDANCE OF THE WEEK : LAW OF ATTRACTION

તમે જે વિચારશો તે તમે મેળવશો. માટે સારા વિચારો રાખો. હકારાત્મક વિચારો. તમારે જે કઈ જોઈંએ છે તેના પર ધ્યાન આપો. તમારા વિચારો તમના જીવન માં ખુબજ મહવ રાખે છે

મકર

HEALTH – THE MASTER

આ સમય માં મકર માટે બેસ્ટ સ્વાસ્થ્ય રહેશે। તમે જ કઈ કરો છો તમારા હેલ્થ તમે અને ડિવાઈન સાથે જોડી દો અને તેનાથી તમને વધુ હકરાત્મક પરિણામ મળશે. અને જે કઈ હજુ મિસિંગ તમને અનુભવાઈ રહ્યું છે સ્વાથ્ય ને સારું બનાવ માં રહ્યું છે તેના પર કામ કરો મેડીટેશન કરો.

WEALTH – SHARING

નાણાકીય રીતે આ સમય સમય રહેશે. તમે જ કઈ નાણાકીય રીતે કામ કરી રહ્યા છો અથવા જ કઈ ઈચ્છી રહ્યા છો તેના માટે પૂરતી એક્શન્સ લેવી જરૂરી છે. અને અમુક સમયાન્તરે દાન કરો અને જરૂરી લોકોને મદદ કરતા રહો.

CAREER – THE CREATOR

તમે તમારા જીવનના અને કરીઅર ના ક્રીઅત્ર છો. તામ્ર હાથ માં રેહશે આ સપ્તાનું તમરુ કરીઅર. માટે તમે જે કઈ ઈચ્છો છો તેના પર ધ્યાન આપો અને કામ કરો. તમે ઘણું બધું ક્રિએટ કરી શકશો .

GUIDANCE OF THE WEEK: WORKSHOPS AND SEMINARS

અત્યારે સમય છે કઈક નવું શીખવાનો. તમને જ કોઈ નવું કવું ગમે છે તેને શીખો. વર્કશોપ માં ભાગ લો. તેનાથી તમે ઘણું નવું શીખીને પોનાતા જીવનમ અ આપવાની શકશો

કુંભ

HEALTH – ADVENTURE

આ સપ્તાહ કુંભ માટે ઘણું સારું છે. એડવેન્ચર પાર જાઓ. સ્વાસ્થ્ય માટે તે સારું રહેશે। શારીરિક રીતે એકટીવ થાઓ અને તમારા શરીર નો સજાગ થઈને વધુ ઉયયોગ કરો.

WEALTH – SILENCE

નાણાકીય રીતે સારું રહેશે. વધારે એક્ષપેક્ટ આ સપ્તાહ માં ના કરો. થોડા શાંત રહો. કુદરત સાથે જોડવો અને મેડીટેશન કરો. તમારી એનર્જીસ ને મેન્ટેન કરો.

CAREER – COMPASRISON

કરીઅર માં તમે ઘણું બધું સારું કરી શકો છો. પણ પોતાની તુલના પોતાના ભૂતકાળ સાથે ક બીજા કોઈ સાથે ના કરો તેનાથી તમને નકારાત્મકતા જ મળશે . તમે અટય્રે જ કઈ છો અને કરી રહ્યા છો એ પરફેક્ટ છે.

GUIDANCE OF THE WEEK: MANIFESTATION POWER

તમે જે કઈ ઈચ્છો તે ક્રિએટ કરી શકો છો. તમારા માં ખુબા શક્તિઓ છે. તેનો ઉપયોગ યોગન રીતે અને યોગ્ય દિશા માં કરો. દરરોજ મેડીટેશન કરો. અને તમે જે કઈ ઈચ્છો છો તે તમે ક્રિએટ કરી શકશો. પોતાની શક્તિઓને પોઝીતીવીટી થી ઉપયોગ કરો.

મીન

HEALTH – THE REBEL

આ સપ્તાહ માં હેલ્થ ખુબજ સારી રેહશે જે કઈ સમસ્યાઓ હશે તેમાંથી તમે બહાર આવાના છો. આ સમય માં તમે ખુબજ સારો અનુભવ કરશો. તમે ખુબજ સ્ટ્રોંગ અને અનેર્જેટીક રહેશો.

WEALTH – FRIENDIYNESS

નાણાકીય રીતે સલાહ લઈને કામ કરો. આસપાસ ના મિત્રો મદદ કરશે જયારે તમને જરૂ પધ્સે ત્યારે. અને આ સમય પાર્ટનરશીપ માટે ખુબજ સારો છે . ભેગા મળીને કામ કરશો તો નાણાકીય રીતે સફળ થશો/.

CAREER – COMPROMISE

જયારે જરૂર પડ્યે ત્યારે કોમ્પ્રોમાઈઝ કરવું જરૂરી છે પરંતુ આ સમય તેના માટે નથી. તમે પોતાના થી અને પોતાના જીવન થી વધુ ડીમાંડ કરી શકો છો.

GUIDANCE OF THE WEEK: FAIRIES-ANGELS

નેચર માં જઈને મેડીટેશન કરો. અને મદદ માગો. બધી જ પોઝીટીવ એનેર્જીસ તમને મદદ કરશે.

ખાસ નોંધ : ટેરો કાર્ડ સાપ્તાહિક ગાઈડન્સ પોતાના નામ પ્રમાણે આવતી રાશિ મુજબ વાંચવું.

સૌજન્ય : શ્વેતા ખત્રી

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે અને ટેરોના વર્કશોપ્સ પણ કરે છે.

વધુ માહિતી માટે : http://www.shwetatarot.com/

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ