સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત આવવા માટે દિશા વાકાણીએ શો મેકર્સ સામે રાખી આ શરત

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી આવી શકે છે પરત જો પૂરી થાય તેની આ શરતો…

સબ ટીવીનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આમ તો દર્શકોને હમેંશા પસંદ આવે છે. ખાસ કરીને આમા કરનાર કલાકારોને લોકો ખૂબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

આ સિરિયલનું પ્રસારણ વર્ષ ૨૦૦૮ માં થયું હતું અને ત્યારથી આ સિરિયલ દર્શકોની પસંદ બનેલો છે. જણાવી દઈએ કે આ સિરિયલમાં કામ કરનાર અમુક કિરદાર ત્યારથી આમની સાથે જોડાયેલા છે જ્યારથી આ સિરિયલની શરૂઆત થઈ હતી. પરંતુ ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા છે સિરિયલમાં દયાબેનનો કિરદાર ભજવી રહેલ દિશા વાકાણી શો છોડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

ખરેખર પ્રેગ્નેન્સીનાં ચાલતા દિશા વાકાણી એ શોથી બ્રેક લીધો હતો. ત્યારથી તેમના ચાહકો શોમાં તેમના પરત ફરવાથી રાહ આતુરતાથી જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

પરંતુ ઘણા દિવસોથી આ સમાચાર આવી રહ્યા છે કે સૌની ફેવરિટ દયાબેન એટલે કે દિશા આ શો ને અલવિદા કહી શકે છે.

આ સમાચાર સાંભળીને હકીકતમાં દિશાનાં ચાહકોનું દિલ તૂટી ગયું હશે, પરંતુ હવે જે સમાચાર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને દિશાનાં ચાહકો ખૂશ થઈ જશે. જણાવી દઈએ કે સમાચાર આવ્યા છે કે દિશા આ શોમાં પરત ફરી શકે છે પરંતુ તેના માટે તેમને શો મેકર્સ પાસે અમુક માંગ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

સુત્રો દ્વારા મળતી માહિતીનાં એ ક રિપોર્ટ અનુસાર દિશા વાકાણીનાં પતિ મયૂરે શો મેકર્સથી દિશાનાં કામની બાકી રકમ ચૂકવવા માટે કહ્યું છે, જોકે નિર્માતાઓએ તેનો જવાબ આપતા બાકી ચૂકવણા વિશે આવા બધા દાવાઑનું ખંડન કર્યુ છે.

ત્યાં જ સમાચારોનું માનીએ તો તેમના પતિએ આ શરત રાખી છે કે દિશા દિવસમાં ફક્ત ૪ કલાક અને મહિનામાં ફક્ત ૧૫ દિવસ જ કામ કરશે. પરંતુ શો મેકર્સે તેમની આવી કોઈપણ માંગણી સ્વિકારની મનાઇ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

જણાવી દઈએ કે પ્રોડ્યુસર્સે હવે દયાબેનનાં રોલ માટે નવી અદાકારાની શોધ પણ શરૂ કરી દીધી છે. હવે શો મેકર્સ આ કિરદાર માટે એ વા ચહેરાની ખોજમાં છે જેને પહેલા પમન દર્શકો વચ્ચે પોતાની એ ક્ટિંગની ધાક જમાવી હોય અને લોકો તેમને જાણતા હોય જેથી દયાબેનનાં કિરદારમાં તેમને અપનાવવામાં વધુ મુશ્કેલી ન થાય. ત્યાં જ હવે આ કિરદાર માટે ટીવી જગતની અમુક પ્રસિદ્ધ અદાકારાઓનાં નામ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

પ્રખ્યાત ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હૈ માં અંગુરી ભાભીનું કિરદાર નિભાવવા વાળી શિલ્પા શિંદેનું નામ આ લિસ્ટમાં પ્રથમ નંબર પર છે. તેની સાથે જ પ્રખ્યાત મિમિક્રી આર્ટિસ્ટ અને કોમેડિયન સુગંધા મિશ્રાનું પણ નામ દયાબેનનાં રોલ માટે સામે આવ્યું છે. તેની સાથે જ કપિલ શર્માનાં શો માં કપિલની પત્નીનો કિરદાર નિભાવવા વાળી સુમોના પણ આ લિસ્ટમાં શામેલ છે. હવે જોવાનું રહેશે કે શો મેકર્સ આ ત્રણમાંથી કોને દયાબેનનાં પાત્ર માટે પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

વાત કરીએ આ ત્રણે અભિનેત્રીઓની તો આ ત્રણેય અભિનયમાં મામલે ખૂબ સારી છે.તેની જ સાથે લોકોની વચ્ચે પોપ્યુલર પણ છે. એ વામાં દયાબેનનાં કિરદારમાં આમને એ ડજસ્ટ થવા અને દર્શકોને આમને અપનાવવામાં વધુ મુશ્કેલી નહિ થાય.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ