શું તમને ખ્યાલ છે સોશિયલ મીડિયા તમને બનાવી શકે છે લખપતિ? જો ‘ના’ તો જલદી વાંચી લો આ લેખ, અને બની જાવો ધનવાન

આજના આધુનિક સમયમાં આપણે ઘણી આવી ટેકનિકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેમાં એવા ઘણા પ્લેટ ફોર્મ છે જ્યાથી આપણે ઘણા પૈસા કમાઈ શકીએ છીએ. આજના સમયમાં બધા લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય છે તેના વગર કોઈને ચાલતું નથી.

અત્યારે ઘણા લોકો એવા છે જે સોશિયલ મીડિયામાં તેનો સમય બગાડે છે અને ઘણા લોકો એવા છે જે તેમાથી ઘણા રૂપિયા કમાઈ છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તે આપણે ઘણું બધુ શીખી શકીએ છીએ તેનાથી આપણને ઘણા બધા ફાયદા મળી શકે છે.

image source

એવું જ એક પ્લેટફોમ સોશિયલ મીડિયા પર છે જેનાથી આપણે લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ. તેમાં યુ ટ્યુબ અને ફેસબુક પણ છે. તેવી જ રીતે હવે તમે ટૂંક સમયમાં ટ્વિટર પરથી પણ કમાણી કરી શકો છો.

ટ્વિટર પર એક નવું ફીચર ખૂબ જલ્દી આવવાનું છે જેનાથી આપણે લાખો રૂપિયા ઘરે બેઠા કમાઈ શકીએ છીએ. આપણે જે ટ્વિટ કરી હશે તેના પૈસા પણ આપણને મળી શકશે. જો તમે આને નથી વાપરતા તો હવે મોડુ કર્યા વગર આમાં તમારું અકાઉન્ટ બનાવી લો અને આવનારા ફીચરનો લાભ મેળવવામાં માટે આપણે તૈયાર રહેવુ જોઈએ.

image source

ફોલોઅર્સથી કરી શકો છો કમાણી :

જેન નવા ફીચર આવશે તે તેમાં એક ખાસ અને મહત્વની સુવિધા આવની છે જે અત્યારે ખૂબ ચર્ચામાં રહે છે. જે નવું ફીચર આવવાનું છે તે છે એક્સ્ક્યુઝિવ કંટેટનું છે. આ નવું ફીચર જે લોકો ત્વિત્રનો ઉપયોગ કરતાં હશે તેને લાભ મળી શકે છે તેનાથી કંટેટનું એક્સેસ મેળવવા માટે પોતાના ફોલોઅર્સ પાસેથી પૈસા લેવાની સુવિધા આપવાનું છે. તેનાથી તમે ઘણા પૈસા કમાઈ શકો છો.

તમે પણ ટ્વિટર વાપરતા હોવ ત્યારે તમે તમારા ફોલોઅર્સને કંટેટ એક્સેસ આપવા માંગો છો તો તો તમે તેની પાસેથી પૈસા લઈ શકો છો. કમાણી કરવા માટે હવે તમને એક નવો રસ્તો મળી શકે છે. એક્સ્ક્યુઝિવ કંટેટ ફીચર ટ્વિટર ઉપયોગ કરતાં માટે કમાણીનો એક નવો માર્ગ ખળી શકે છે.

image source

તે પોતાના બધા ફોલો અર્સ પાસેથી વધારાના કંટેટઆ પૈસા લઈ શકે છે. તેમાં મૌક ખાસ વિડીયો, દિલ્સ, ડિસ્કાઊંટ અને ન્યૂઝ લેટર જેવી વસ્તુઓ પણ સમાવી શકો છો. આ ફીચરનું નામ સુપર ફોલો આપવામાં આવ્યું છે. આ ફીચર આ વર્ષે ટ્વિટર યુઝર્સને મળવાનું છે.

image source

આવક બમણી કરી શકશો :

ટ્વિટરનો ઉદ્દેશ પોતાની આવક બમણી કરવાનો છે તે ૨૦૨૩ સુધીમાં તેની આવક બમણી કરવા માટે આ કરી રહી છે. તેના માટે આ કંપનીએ નવો એક પ્લાન અને ફીચર પર કામ કરી રહી છે. ૨૦૨૩ માં ટ્વિટર ક્લબહાઉસની જેમ લાઈવ ઓડિયો ડિસ્કસન માટે એક હોસ્ટિંગ પ્લેટફોર્મ પણ લાગી શકે છે. ટ્વિટર સ્પેસને ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે. તેનાથી ટ્વિટર યુઝર્સ આનો વપરાશ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ