સની લિયોની સાઉથ ઇન્ડિયન લુકમાં લાગી સુપર હોટ, તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ

સાઉથ ઇન્ડિયન લુકમાં દેખાઈ સની લિયોની, ફોટા જોશો તો તમે પણ કહી ઉઠશો- વાહ શુ વાત છે.

આ ફોટામાં સનીએ પિંક કલરના બ્લાઉઝ અને ધોતી પહેરેલી છે જેની સાથે એમને કપાળમાં પિંક કલરનો ચાંદલો અને હાથમાં પિંક કલરની બંગડીઓ પહેરેલી છે. આ લુકમાં સની લિયોની ખૂબ જ સુંદર લાગી રહી છે. પોતાના આ સાઉથ ઇન્ડિયન લુકને સોશિયલ મીડિયા પર શેર કરીને સની લિયોનીએ કેપ્સનમાં લખ્યું છે કે “ભગવાનના દેશ કેરળ સાથે મને પ્રેમ થઈ ગયો છે.”

image source

ફેન્સને સની લિયોનીનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રી સની લિયોનીના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે. આ પહેલા પણ સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં એ અનોખા અંદાજમાં સ્વિમિંગ પુલમાં જમ્પ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સની લિયોની પુલમાં જમ્પ કરી રહી છે.

image source

આ વીડિયોમાં સની લિયોનીએ યલો કલરનો એક ડ્રેસ પહેરેલો છે. આ ડ્રેસની સાથે સની લિયોની પગમાં હાઈ હિલ્સ પણ પહેરેલા દેખાઈ રહ્યા છે. એ સાથે જ સની લિયોની બ્લેક કલરના ચશ્માથી પણ સજ્જ છે. આ વીડિયો શેર કરીને અભિનેત્રી સની લિયોનીએ કેપ્સનમાં લખ્યું છે કે “પોઝ આપવો ખૂબ જ જરૂરી છે પછી ભલેને તમે પડી કેમ ન રહ્યા હોય”

image source

તમને જણાવી દઈએ કે સની લિયોની પોતાના બોલ્ડ અને હોટ અંદાજ માટે ઘણી જ લોકપ્રિય છે. એ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. એ ઘણીવાર પોતાના બોલ્ડ ફોટા પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની લિયોની થોડા દિવસ પહેલા વેન સિરીઝ બુલેટમાં દેખાઈ હતી. સની લિયોની મૂળ પંજાબની છે અને વિદેશમાં જઈ તેણીએ પોર્ન ઈન્ડસ્ટ્રી જોઈન કરી હતી, ત્યારથી દેશ વિદેશમાં લોકો તેને ઓળખતા તો થયા પરંતુ ભારતમાં સની લિયોનીની ભારે છી છી થઈ હતી

image source

બૉલીવુડમાં એન્ટ્રી સમયે પણ સની લિયોનીનો ભારે વિરોધ થયો હતો અને રાખી સાવંતે તેને દેશથી ઢસેડીને બહાર કાઢવાનું વિવાદિત નિવેદન પણ આપ્યું હતું.બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ પણ સની લિયોનીને એક પોર્ન સ્ટારના રૂપમાં જ જોવામાં આવી રહી છે. કદાચ આ કારણે જ સનીને કોઈપણ ફિલ્મોમાં મળતા રોલ 18+ જ હોય છે. જેનાથી ખુદ સની પણ દુખી હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

image source

વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી. ત્યારબાદ સની લિયોની રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ