જાણો શરીરમાં સ્ટેમીના ઓછો થવા પાછળ કયા 3 કારણો છે જવાબદાર

તમે ઘણા લોકોને કહેતા સાંભાળ્યું હશે કે એમનો સ્ટેમીના બહુ ઓછો કે બહુ સારો છે, પરંતુ શું તમે જાણો છો આનો મતલબ શું છે? તો આવો આજે અમે તમને જણાવીશું સ્ટેમીના શું હોય છે.

image source

સ્ટેમીનાનો મતલબ છે કે આપણા શરીરની ઉર્જા અને આંતરિક બળ. સામાન્ય શબ્દોમાં કહીએ તો સ્ટેમીનાનો અર્થ થાય છે વ્યક્તિ કોઈ પણ કામને માનસિક કે શારીરિક રીતે લાંબા સમય સુધી ચાલુ રાખવું.આમ તો સામાન્ય રીતે મોટા ભાગના લોકો સ્ટેમીનાને શારીરિક કાર્યો કરવાની ક્ષમતાને જ સમજે છે.પરંતુ હકીકતમાં આ માનસિક રીતે પણ કાર્યો સાથે લાંબા સમય સુધી જોડાઈ રહેવું એવો થાય છે.

આવો જાણીએ સ્ટેમીના ઓછો હોય એવી સ્થિતિમાં શરીર કયા કયા સંકેત આપે છે,

image source

-થોડેક દૂર સુધી ચાલવામાં કે થોડી સીડી ચઢતા સમયે થાક લગાવો.

-કોઈ પણ કામને શારીરીક કે માનસિક રીતે લાંબા સમય સુધી કરી શકીએ નહીં અને થોડાક જ સમયમાં થાકનો અનુભવ થવો.

-કોઈ પણ જાતની મહેનત વગર જ પરસેવી થવો.

image source

-ભૂગ ના લગાવી.

-દરેક વખતે પોતાની જાતને થાકેલી અનુભવવી અને ચક્કર આવવા.

-આંખોની સામે અંધારા આવી જવા.

-કોઈ પણ કામ કરવામાં મન ના લાગે.

image source

-હાથ અને પગમાં દુખાવો થવો.

-વધુ પડતી ઊંઘ આવવી.

કેવી રીતે કોઈના પણ શરીરમાં સ્ટેમીના ઓછો થાય છે?જાણો આના 3 કારણો

1-અપૂરતી ઊંઘ

image source

જે લોકો રોજની 7-8 કલાકની ઊંઘ નથી લેતા એમના શરીરની તાકાત ધીરે ધીરે ઓછી થવા લાગે છે,જેનકારને એમનું મન કોઈ પણ કામમાં લાગતું નથી.

2-પાણી ઓછું પીવું

image source

આપડા શરીરનો 70% ભાગ પાણીથી બનેલો છે આવા સમયે જો આપડે શરીને પૂરતું પાણી નથી લેતા તો આપડો સ્ટેમીના ઓછો થવા લાગે છે. એટલે જ જરૂરી છે પૂરતા પ્રમાણમા પાણી પીવો.

3-કાર્બોહાઇદ્રટની ઉણપ

image source

શું તમને જાણો છો કાર્બોહાઇદ્રટનું સેવન જ શરીરને સૌથી વધારે એનર્જી આપે છે. આવા સમયે પોતાના ખાન -પાનમાં કાર્બોહાઇદ્રટની માત્ર સંતુલિત રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ