હીના ખાન અને શિવાંગી જોષી દુલ્હનના જોડામાં એકબીજાને મારી રહ્યા છે ટક્કર

હીના ખાન અને શિવાંગી જોષી દુલ્હનના જોડામાં એકબીજાને ટક્કર મારી રહ્યા છે.

image source

તાજેતરમાં યે રિશ્તા ક્યા કેહલાતા હૈ સિરિયલની લીડ એક્ટ્રેસ શિવાંગી જોષીએ એક બ્રાઇડલ ફોટોશૂટ કર્યું છે. અને તેની કેટલીક તસ્વીરો તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

છેલ્લા કેટલાક સમયથી તે પોતાનો બ્રાઇડલ લૂક શેર કરી રહી છે અને સાથે સાથે સુંદર જ્યુલરી પણ. અને તેને જોઈને તેના ફેન્સને એવું લાગી રહ્યું છે કે તે તેની સિરિયલ યે રિશ્તા ક્યા કેહલાતા હૈ માટે હતું.

image source

શિવાંગી ખરેખર આ ફોટોશૂટમાં અત્યંત આકર્ષક લાગી રહી છે. તેના બ્રાઇડલ ફોટોશૂટ્સની તસ્વીરોમાં તમે જોશો કે તેણીએ સુંદર મરુન રંગનો લહેંગો પહેર્યો છે અને સાથે સ્ટેટમેન્ટ જ્યુલરી પણ પહેરી છે.

શિવાંગી તેની દરેક તસ્વીરોમાં મોહક લાગી રહી છે. પણ આ જ સિરિયલની લીડ એક્ટ્રેસ રહી ચુકેલી હીના ખાન પણ જાણે પોતાની જાતને પાછી ન રહેવા દેવા માગતી હોય તેવું લાગી રહ્યું છે.

image source

હીના ખાન અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરતી રહે છે. તેણીને વેસ્ટર્ન કે ટ્રેડીશનલ ઇન્ડિયન વસ્ત્રો બધું જ સુંદર લાગે છે. આ વખતે તેણીએ પોતાના ફેન્સને ટ્રેડીશનલ અવતારથી આકર્ષ્યા છે.

આ તસ્વીર હીના ખાન જ્યારે કસોટી ઝીંદગી કી 2માં કૌમોલીકાનું પાત્ર ભજવી રહી હતી તે વખતનું છે. તેણી આ તસ્વીરમાં હોટ બંગાળી દુલ્હન બની છે. તેણે વ્હાઇટ અને રેડ રંગ પસંદ કર્યો છે.

image source

તેણીએ વ્હાઇટ ચણિયા ચોળી પર લાલ ચટક ઓઢળી ઓઢી છે જેનાથી તેણે પોતાનું માથુ કવર કર્યું છે. આ લહેંગા સાથે તેણીએ હેવી કુંદન અને મિનાકારી જ્યુલરી પહેરી છે અને તેનો મેકઅપ પણ હેવી છે. જે આવા લૂકમાં બીલકુલ પર્ફેક્ટ છે.

image source

હવે તમે જ જણાવો કે તમને કયો બ્રાઇડલ આઉટફીટ ગમ્યો અથવા તમે તમારા લગ્ન પર કયો દુલ્હન લહોંગો પહેરવા માગશો ? હીના ખાનવાળો કે પછી શિવાંગી જોશી વાળો ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ