શિવજી અને માતા લક્ષ્મીના આ ઉપાય કરશે ધનની કમી દૂર…

પૈસા જેટલા પણ હોય, હમેંશા ઓછા જ લાગે છે. માનવીની ફિતરત જ કંઈક એવી હોય છે કે દરેક વ્યકિત જીવનમાં વધુમાં વધુ પૈસા મેળવવા ઈચ્છે છે. જોકે તેને પ્રાપ્ત કરવા માટે તમારા ભાગ્યનું પ્રબળ અને દુર્ભાગ્યનું નબળું હોવું આવશ્યક હોય છે. તમારે ભલે કેટલા પણ કારીગર હોય અને ખૂબ મહેનત પણ કરતા હોય પરંતુ જ્યાં સુધી તમારું ભાગ્ય તમારો સાથ નહિ આપે અને દુર્ભાગ્ય તમારો પીછો નહિ છોડે, ત્યાં સુધી તમારા જીવનમાં પૈસાની આવક વધવાની શરૂ નહિ થઈ શકે. જો તમે પોતાની પૈસાની તંગીથી પરેશાન છો કે પોતાની વર્તમાન ધન સંપત્તિ વધારવા ઈચ્છો છો તો બિલકુલ સાચી જગ્યા પર આવ્યા છો. આજ અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને જમાવ્યા બાદ તમારે જીવનમાં ક્યારેય ધનની કમીનો સામનો નહિ કરવો પડે.હકીકતમાં આજનાં આ ઉપાયમાં તમારે ભોળાનાથ અને માતા લક્ષ્મીને એક સાથે પ્રસન્ન કરવા પડશે. જેવું કે તમે બધા જાણો છો માતા લક્ષ્મીને ધનની દેવીનાં રૂપમાં માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોને અનુસાર જે વ્યકિત માતા લક્ષ્મીને રાજી કરી દે છે તેનું ભાગ્ય ધન સબંધિત મામલામાં પ્રબળ થઈ જાય છે.એવા વ્યકિતને હમેંશા ધન પ્રાપ્તા થતું રહે છે. ત્યાં જ બીજી તરફ ભગવાન શિવને ભક્તોનાં દુ:ખ દર્દ દૂર કરવા માટે ઓળખવામાં આવે છે. તેને પ્રસન્ન કરવાથી તમારી ખરાબ કિસ્મત ખતમ થઈ જાય છે. આ રીતે જો તમે આ બન્ને દેવી દેવતાઓની એક સાથે આરાધના કરશો તો તમારું ભાગ્ય પ્રબળ અને દુર્ભાગ્ય નબળું થઈ જશે. આ સ્થિતિ તમારા જીવનમાં અધિક પૈસા લાવવા માટે સટિક હોય છે. તો ચાલો પછી વગર કોઈ વિલંબે આ ઉપાય વિશે જાણી લઈએ . આ ઉપાય તમે સોમવાર કે શુક્રવારનાં દિવસે કરી શકો છો. તેના માટે તમે પહેલા સ્નાન કરી સ્વચ્છ થઈ જાઓ. હવે એ ક લાલ રંગનાં કપડા પર માતા લક્ષ્મી અને શિવજીની પ્રતિમા રાખી દો. અહીં તમારે બન્નેની સામે એક-એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તેના સાથે જ બાજુમાં ૯ અગરબતી લગાવી દો. હવે એક ત્રાંબાનો લોટો લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખી દો. હવે આ પાત્રમાં ચોખ્ખું જળ ભરી લો અને તેના ઉપર શ્રીફળ રાખી દો. ત્યારબાદ પહેલા શિવજીની આરતી કરો અને પછી માતા લક્ષ્મીની આરતી કરો. આરતી પૂરી થયા બાદ બન્ને દેવી દેવતાઓનાં ચરણ સ્પર્શ કરી માથુ ટેકાવો. હવે એ મને પોતાના ભાગ્યને પ્રબળ કરવા અને દુર્ભાગ્યને દૂર કરવાની વિનંતી કરો. જ્યારે બન્નેની સામે રાખેલા દીવા આપમેળે રામ થઈ (ઓલવાઈ) જાય તો તેમની પ્રતિમાઓને પરત તેમના સ્થાન પર રાખી દો. નાળિયેર વધેરી પ્રશાદ સ્વરૂપ ઘરનાં બધા સદસ્ય ગ્રહણ કરી લો. કળશ (લોટા)ની અંદર જે સિક્કો નાખ્યો હતો તેને લાલ કપડાની અંદર રાખી બાંધી દો. હવે આ કપડાને ઘરની તિજોરી કે પૂજા ઘરમાં રહેવા દો. તેનાથી તમારા ઘરની બરકત વધશે. ત્યાં જ કળશની અંદરનું પાણી આખા ઘરમાં છાંટી દો. તેનાથી તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે અને દુર્ભાગ્ય તમને અડી પણ નહિ શકે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ