નીતા અંબાણી સાથે દેખાઈ ગૌરી ખાન, એન્ટિલિયામાં ડિઝાઈન કર્યુ બાર લોંજ

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન હાલમાં જ અંબાણી નિવાસ એન્ટિલિયા પહોંચી. અહીં પર તેમને દિગ્ગજ વેપારી મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાથે મળી કામ કર્યુ. નીતા અંબાણી અને ગૌરી ખાન

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન હાલમાં જ અંબાણી નિવાસ એન્ટિલિયા પહોંચી. અહીં તેમને દિગ્ગજ વેપારી મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાથે મળીને કામ કર્યુ.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@ambaninitaa) on


ગૌરીએ નીતા અંબાણીનાં ઘરમાં બાર લોંજ તૈયાર કરાવ્યું. તેમને પોતાના વેરીફાઈડ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો જેમાં તે નીતા અંબાણી સાથે સોફા પર બેસેલી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


ફોટોનાં કેપ્શનમાં ગૌરીએ લખ્યું, “એન્ટિલિયામાં આ જગ્યા પર કામ કરવું ખરેખર અતુલ્ય અનુભવ હતો. આ ચોક્કસપણે અમારા ટોપ પ્રોજેક્ટમાંથી એક રહ્યો. નીતા અને ડિઝાઈન માટે તેમની રુચી સાથે કામ કરવું સાચે ઈન્સપાયરિંગ રહ્યું”. જણાવી દઈએ કર મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા એશિયાનું સૌથી મોંઘુ ઘર છે.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


ફોટોમાં નીતા સુંદર લેસ ટોપ અને ડેનિમ્સની સાથે મિનિમલ મેકઅપમાં દેખાઈ રહી છે અને ગૌરી પણ પારંપરિક ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક પ્રખ્યાત ઈંટીરિયર ડિઝાઇનર છે.

 

View this post on Instagram

 

A post shared by Olivier vecchierini (@oliviervecchierini_knowdesign) on


તેમને ઘણી પ્રખ્યાત જગ્યાઓની ઈંટીરિયર ડિઝાઈનીંગ કરી છે જેમા હવે એન્ટિલિયાનો આ બાર પણ શામેલ થઈ ગયો છે. હાલમાં તેમને કરણ જોહરનાં બાળકો સાથે એક ફોટો શેયર કર્યો હતો જે સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on


એવામાં જ્યારે આ ફોટો પર કિંગ ખાનની નજર પડી તો તેમને ખાસ કમેંટ કરતા લખ્યું, મા તુજે સલામ. ખરેખર, ગૌરી ખાને સોશિયલ મિડિયા પર બાળકો સાથે સંડેનો હોલીડે વિતાવતા એક ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

આ ફોટોમાં ગૌરી ખાનનાં ખોળામાં બેસેલ અબરામ ખાન અને બાજુમાં બેસેલા કરણ જોહરનાં બન્ને બાળકો યશ અને રુહી નજર આવ્યા. આ તસ્વીરને ગૌરી ખાને કેપ્શન આપ્યું, “ત્રણ મસખરો સાથે સમય વિતાવતા”.

ગૌરી ખાન વિશે થોડી વધારે દિલચસ્પ વાતો :

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

શાહરૂખ ખાન સાથે લગ્ન કર્યા પહેલા ગૌરી ખાનનું આખું નામ ગૌરી છિબ્બર હતું. ગૌરી આજ એક સફળ બિઝનેસવુમન છે. ગૌરી રેડ ચિલિઝ એંટરટેંમેંટની કો-ઓનર છે. તેમને પોતાની પહેલી ફિલ્મ ‘ મે હૂં ના’ ૨૦૦૪માં પ્રોડ્યુસ કરી હતી. ઈન્ટિરીયર ડિઝાઈનર તરીકે ગૌરી ખાને પોતાની કારકિર્દી ૨૦૧૨માં શરૂ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

હવે ગૌરી ખાનનો જન્મદિવસ હોય અને શાહરૂખ સાથે તેને અફેરની વાત ન થાય એવું કઈ રીતે થઈ શકે છે. શાહરૂખ ખાન અને ગૌરી સ્કુલનાં સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા ઘણા વર્ષોનાં અફેર બાદ બન્ને એ પોતાના પ્રેમ વિશે પોતાના ઘરવાળાઓને જણાવ્યું. જોકે શાહરૂખ ખાન મુસ્લિમ હોવાને કારણે ગૌરીનાં પરિવારવાળાને આ સબંધ મંજૂર નહોતો. બન્ને એ એક-બીજાને પામવા માટે ખૂબ પાપડ વણ્યા પરંતુ આખરે પ્રેમની જીત થઈ.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

જણાવી દઈએ કે બન્નેની પ્રથમ મુલાકાત ૧૯૮૪માં એક કોમન ફ્રેન્ડની પાર્ટી દરમિયાન થઈ હતી. ત્યારે શાહરૂખ ફક્ત ૧૮ વર્ષનાં હતા. શાહરૂખ અને ગૌરીને એક-બીજાનો સાથે મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડી. શાહરૂખે ગૌરીનાં પરિવારજનોને ઈમ્પ્રેસ કરવા માટે પાંચ વર્ષ સુધી હિંદુ હોવાનું નાટક કર્યુ.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


શાહરૂખ ખાન શરૂઆતમાં ગૌરીને લઈને ખૂબ વધારે પઝેસીવ હતા. તેમને તેનું બીજા સાથે વાત કરવી, વાળ ખુલ્લા રાખવા પસંદ નહોતા. તેનાથી કંટાળીને તેમનાથી બ્રેકઅપ પણ કરી લીધુ હતુ પરંતુ બાદમાં શાહરૂખ તેને મનાવવા મુંબઈ સુધી પહોંચી ગયા. આ બધુ જોઈને ગૌરીનુ દિલ પીગળી ગયું અને ગૌરી ખાને ૨૫ ઓક્ટોબર ૧૯૯૧ના રોજ શાહરૂખ સાથે લગ્ન કરી લીધા.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


શાહરૂખ ગૌરી ખાનને એટલો પ્રેમ કરતા હતા કે તેમને છોડીને કોઈ બીજાને જોવાનું પણ પસંદ નહોતા કરતા. જ્યારે શાહરૂખનાં મિત્રો તેમનો મજાક ઉડાવતા હતા તો શાહરૂખ કહેતા હતા મારી ગૌરી સૌથી હોટ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ