શરીરના આ પાર્ટસ હોય છે ગંદા, જેને અડવાથી થાય છે અનેક બીમારીઓ, જાણો તમે પણ

જો આપને આપના શરીરના ગંદા ભાગ વિષે પૂછવામાં આવે તો નિઃસંદેહ આપ ગુદાદ્વાર એટલે કે એનસને શરીરનો સૌથી ગંદો ભાગ કહેશો. પરંતુ હકીકત આનાંથી અલગ છે. આપના શરીર વિષે જાણીએ કેટલાક છૂપાયેલા રહસ્ય હોવર્ડ સ્કૂલ ઓફ ડેન્ટલ મેડીસીનમાં થયેલ અધ્ધયનથી એક નિષ્કર્ષ સામે આવ્યું છે કે આપણા શરીરનો મોવાળા ભાગમાં લગભગ ૬૧૫ પ્રકારના બેક્ટેરિયા હોય છે જે મોંને બહુ જ ગંદુ બનાવી દે છે.

આવો જાણીએ કે શરીરના બીજા કયા ભાગ ખૂબ ગંદા છે જે સામાન્ય માણસની નજરથી ક્યાંય દૂર છે.

image source

૧. મોં : આપના મોંમાં લગભગ ૬૦૦ બેક્ટેરિયાનો વાસ હોય છે. આ કોઈ મજાકની વાત નથી પરંતુ ગંભીર સમસ્યા છે. આનાથી ખબર પડે છે કે શરીરમાં થતાં સંક્રમણ માટે આ જ બેક્ટેરિયા જવાબદાર હોય છે.

૨. બગલ: બગલ જેને આર્મપિટ કે અંડરઆર્મ પણ કહેવાય છે, બગલમાં લગભગ ૮૦ હજાર બેક્ટેરિયા હોય છે. આ જ કારણ છે કે આપને પરસેવો આવ્યા પછી બગલમાંથી દુર્ગંધ આવવા લાગે છે. એટલે આપે દરરોજ આપની બગલને સારી રીતે સાફ કરવી જોઈએ અને નિયમિતરીતે વાળ પણ હટાવી દેવા જોઈએ.

image source

૩. કાન : કાન શરીરનો સૌથી ગંદો ભાગ હોય છે. એમાં જામી જતાં વેક્સના કારણથી કાનમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. એટલે આપના કાનને સાફ રાખવા જોઈએ અને એના માટે ઇયરબર્ડનો ઉપયોગ કરવો જોઈએ.

૪. જીભ: આપ જોશો કે કેટલાક લોકોની જીભ બહુજ સાફ હોય છે અને કેટલાક લોકોની જીભમાં પીળાપણું હોય છે. આ પીળાપણું કે ગંદગી, બેક્ટેરિયાના કારણે હોય છે જો જીભનો રંગ જ બદલી ડે છે. એટલે જ રોજ સવારે બ્રશની કરવાની સાથે આપની જીભને પણ ટંગ ક્લીનરથી સાફ કરો.

image source

૫. નખ: આપે મોટાભાગે ડૉક્ટર્સને નખને લાંબા નહિ રાખવાની સલાહ દેતાં સાંભળીયા હશે. આવું તે સફાઇના કારણે કહે છે. કેમકે નખમાં લગભગ હજારોની સંખ્યામાં બેક્ટેરિયા રહે છે. નખને સાફ રાખવા અને તેણે નિયમિત રીતે કાપતા રહેવું.

૬. માથું: આપનું માથુ બેક્ટેરિયાનું ઘર હોય છે. આપ તેને દર બીજા દિવસે સાફ કરો જેથી તે ટકી શકે નહિ. આપને જાણીને નવાઈ લાગશે કે ખોડાની સાથે મળીને માથામાં ખંજવાળને વધારતા રહે છે.

image source

૭. નાભિ: નાભિ જોવામાં તો ખૂબ સાફ લાગે છે પરંતુ તે સાફ હોતી નથી. એમાં ઘણા બધા બેક્ટેરિયા સંતાઈને બેઠા છે. એટલે જ સ્નાન દરમિયાન તેને સારી રીતે સાફ કરો.

૮.પાછળનો ભાગ: શરીરનો પાછળનો ભાગ, ખાસ કરીને એનસ ગંદો હોય છે. એમાં ઘણા બધા બેક્ટેરિયા રહે છે.

image source

૯. નાક: નાકના રસ્તામાં વાળના કારણે ડસ્ટ પાર્ટસ રોકાઈ જાય છે અને એના કારણે બેક્ટેરિયા પેદા થવા લાગે છે. એટલે નાકને દિવસમાં બે થી ત્રણવાર ચોખ્ખા પાણીથી સાફ કરી લેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ