તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે આ રીતે કરો શનિદેવને પ્રસન્ન, કામના છે સરળ ઉપાયો

હિંદુ ધર્મમાં રોજ એક દિવસ કોઈ વિશેષ દેવતાને સમર્પિત હોય છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા કહેનારા શનિદેવને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર જે પણ મનુષ્ય જીવનમાં જેવા કર્મો કરે છે શનિદેવ તેને તેવું જ ફળ આપે છે. મનુષ્ય દ્વારા કરાયેલું કોઈ કામ સારું કે ખરાબ હોતું નથી. શનિદેવની પૂજા કરવાથી દરેક કષ્ટથી મુક્તિ મળે છે. પૂર્ણ નિયમાનુસાર પૂજા અને વ્રત કરવાથી શનિદેવની કૃપા મળે છે અને તમામ દુઃખ દૂર થાય છે. શનિદેવના ક્રોધથી બચવું જરૂરી નથી તો મનુષ્ય પર અનેક પ્રકારના દોષ લાગે છે.

શનિદેવની પૂજાનું છે વિશેષ મહત્વ

image source

મનુષ્ય દ્વારા જાણી જોઈને અને અજાણતા પણ કેટલીક ભૂલો થાય છે. તેનો સમગ્ર હિસાબ શનિદેવની પાસે હોય છે. આ માટે શાસ્ત્રોમાં શનિદેવની પૂજાનું ખાસ મહત્વ હોય છે. શનિવારે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરાય તો તેનાથી ગ્રહોની દશામાં સુધારો થાય છે. આ સાથે શનિદેવની અસીમ કૃપા મળે છે.

પ્રગટાવો સરસિયાના તેલનો દીવો

image source

શનિવારે શનિદેવની સામે સરસિયાના તેલનો દીવો કરાવો. સરસિયાના તેલનો દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા બને છે. શનિદેવની સામે સરસિયાના તેલનો દીવો કરવાથી તેમની મૂર્તિની આગળ નહીં પણ શિલાની સામે દીવો કરવાનું શુભ માનવામાં આવે છે.

ગરીબોને કરો દાન

image source

શનિવારના દિવસે જે લોકો મંદિર નથી જઈ શક્યા તેઓએ સરસિયાના તેલનું ગરીબોને દાન કરવું. આ શુભ માનવામાં આવે છે. જે લોકો શનિવારે શનિદેવના મંદિરે જઈને પૂજા નથી કરી શકતા તેઓ ઘરે રહીને જ શનિદેવના મંત્રો અને શનિ ચાલીસાનો જાપ કરી શકાય છે.

આ વસ્તુ કરો ભેટ

image source

શનિદેવને તેલની સાથે તેલ, કાળી અડદ કે કોઈ કાળી વસ્તુનું દાન કરો. શનિવારના દિવસે શનિદેવની પૂજા કર્યા બાદ રામ ભક્ત હનુમાનજીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરતી સમયે સિંદુર ચઢાવો અને કેળા અર્પિત કરીને સુખ અને શાંતિની પ્રાર્થના કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ