જો નિયમિત ફક્ત પાંચ જ મિનીટ માટે કરો આ કાર્ય તો સટાસટ ઉતરી જશે તમારા પેટની ચરબી…

મિત્રો, હાલ વિશ્વની દર ત્રીજી વ્યક્તિ ફક્ત એક જ સમસ્યાથી પીડાય છે અને તે છે મોટાપો. આ વધતા જતા વજનની સમસ્યાને નિયંત્રણમા રાખવા માટે આપણે અનેકવિધ પ્રકારના પરિશ્રમ કરવા પડે છે. જો કે, બેદરકારીને કારણે તે પોતાનો વજન ઘટાડવામા સફળતા મેળવી શકતા નથી.

image source

જો તમે તમારોવજન નિયંત્રણમા લાવવા ઈચ્છતા હોવ તો ઓછી કેલરીવાળા ભોજન લો અને તમારા વ્યાયામ પર પણ વિશેષ ધ્યાન આપવુ અત્યંત આવશ્યક છે. વધતા વજનને નિયંત્રણમા રાખવાનુ કાર્ય અઘરૂ નથી. આ માટે તમારે ફક્ત નિયમિત અને સંતુલિત ભોજનની આવશ્યકતા રહે છે. જો તમે પણ તમારા વધેલા વજનથી ચિંતિત છો અને તમે તેને નિયંત્રિત કરવા ઈચ્છો છો તો પછી તમે આ યુક્તિઓ અજમાવી શકો છો.

પાળો નિયમિત વોકિંગની આદત :

image source

મોટાભાગના નિષ્ણાતો એ વજનને નિયંત્રિત રાખવા માટે વોકિંગની સલાહ આપે છે પરંતુ, સમયના અભાવને કારણે લોકો વોકિંગ જઇ શકતા નથી અને જો તમે પણ આમાના એક છો, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ તમને તક મળે ત્યારે તમારે વોકિંગ કરવુ જોઇએ. આ માટે જો તમે ઈચ્છો તો તમારી બાલ્કની અને ઑફિસ કોરિડોરનો ઉપયોગ કરી શકો છો.

વર્કઆઉટ કર્યા પહેલા કરવુ કોફીનુ સેવન :

image source

આ ઉપરાંત જિમ ટ્રેનર્સ હંમેશા વર્કઆઉટ પહેલા કોફી પીવાની સલાહ આપે છે. તેનાથી શરીરમા સકારાત્મક ઉર્જા બની રહે છે, જે વર્કઆઉટ્સ દરમિયાન તમારા મૂડને એનર્જેટીક રાખે છે. કોફીનુ સેવન કરવાથી તમારા શરીરમા રહેલી વધારાની કેલરી બળી જાય છે, જે વજન ઘટાડવામા ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ વસ્તુની લો નિયમિત સુગંધ :

image source

નિષ્ણાતોના મતે અમુક આવશ્યક તેલોની સુગંધની મદદથી પણ આપણે મેદસ્વીપણાની સમસ્યાને નિયંત્રિત કરી શકીએ છીએ. આ માટે તમે તજ, દ્રાક્ષના દાણા અને ફુદીનો મિક્સ કરી તેનુ ઓઈલ તૈયાર કરી તેની સુગંધ મેળવી શકો છો. અનેકવિધ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓમા ન્યુરોટ્રાન્સમીટર હોય છે, જેને “ગાબા” તરીકે પણ ઓળખવામા આવે છે. તે તમારા પાચકતંત્રને ધીમુ કરે છે અને તમારા માનસિક તણાવને દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થાય છે.

image source

આ સિવાય તમે તમારા વજનને નિયંત્રણમા લાવવા માટે કિસમિસનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે કિસમિસ ધીમે-ધીમે ચાવીને ખાવ તો જલ્દીથી તમે આ મેદસ્વીપણાની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. માટે જો તમે તમારા શરીરને સુડોળ બનાવવા ઈચ્છતા હોવ તો એકવાર આ ઉપાયોને અવશ્ય અજમાવો અને ત્યારબાદ જુઓ ફરક.

image source

નોંધ: આ ટીપ્સ અને સૂચનો સામાન્ય માહિતી માટે છે. આને કોઈ ડૉક્ટર અથવા તબીબી વ્યવસાયીની સલાહ તરીકે ન લો. રોગ અથવા ચેપના લક્ષણોના કિસ્સામાં, ડૉક્ટરની સલાહ જરૂરથી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ