શાહરુખ-ગૌરીની પાર્ટીમાં અનેક સેલેબ્સે આવ્યા જોરદાર તૈયાર થઇને, જોઇ લો તસવીરોમાં તમે પણ

ગૌરી-શાહરૂખ ખાને એક ભવ્ય પાર્ટી હોસ્ટ કરી, જેમાં આજે ઘણા બોલિવૂડ સ્ટાર્સ દેખાયા.

image source

આ પાર્ટીમાં ચંકી પાંડે, ભાવના પાંડે, અનન્યા પાંડે, શનાયા કપૂર, સીમા ખાન, સુઝાન ખાન, તાન્યા દેઓલ, સોહેલ ખાન, કરણ જોહર, સંજય કપૂર, મહિપ કપૂર, તુષાર કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, નંદિતા મંગતાની, જેવા ઘણા ટોચના જાણીતા સેલેબ્સ હાજર રહ્યા હતા.

image source

ગૌરી ખાને પાર્ટીમાં રેડ કલરનું લેગકટ ગાઉન પહેર્યું હતું જેમાં તેઓ ખૂબ જ ખુબસુરત લાગતા હતા. તેમણે આ ડ્રેસ સાથે એટલી વધુ હિલ પહેરી હતી કે, તેઓ ચાલતા ચાલતા ડગમગી ગયા હતા. ગૌરીને આ અનબેલેન્સ થતા જોઈ શાહરુખ ખાને સંભાળી લીધી હતી. આ વખતે શાહરુખ ખાન બ્લેક શૂટમાં બેહદ હેન્ડસમ દેખાઈ રહ્યા હતા.

બોલિવૂડનો કિંગ કહેવાતા સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ તેનાથી કંઈ ઓછી નથી.

image source

ગૌરી ખાન બી-ટાઉનની ટોચની વ્યવસાયી મહિલાઓમાંની એક છે. તેમની મહેમાન નવાજી પણ તેમની સુંદરતા અને વ્યાવસાયીકરણથી ખૂબ જ પ્રખ્યાત છે.

image source

ગઈરાત્રે ફરી એકવાર ગૌરી ખાને એક પાર્ટીની હોસ્ટ કરી હતી જેમાં તેમણે સાબિત કર્યું કે તેઓ જ આ પાર્ટીની રાણી છે. સૌ વાંચકોને જણાવી દઈએ કે શાહરુખ અને ગૌરી એકબીજાને એ સમયથી ઓળખે છે જ્યારે શાહરુખ એનાં સ્ટ્રગલના દિવસોમાં હતો.આવાં કપરાં સમયમાં પણ ગૌરી શાહરુખની પડખે ઉભી રહી અને પોતાનાં ધર્મ ભિન્ન હોવાં છતાં એ બંને લગ્નગ્રંથિથી જોડાયાં અને આજે એક ખુશખુશાલ લગ્નજીવન નો આનંદ માણી રહ્યાં છીએ.

image source

ગૌરીએ તેની બ્રાન્ડની ઇવેન્ટ તરીકે આ ભવ્ય પાર્ટીને હોસ્ટ કરી હતી. શાહરુખ અને ગૌરીને ત્રણ સંતાનો છે જેમાં એક દીકરી અને બે પુત્ર રત્નનો સમાવેશ થાય છે.જેમાં શાહરુખની દીકરી સુહાના અવારનવાર પોતાની વૈભવી લાઇફસ્ટાઇલનાં લીધે ચર્ચામાં આવતી રહે છે.શાહરુખના બે પુત્રોમાં અયાન અને અબરામનો સમાવેશ થાય છે.જેમાં અબરામનો જન્મ સેરોગસી દ્વારા થયો છે.

image source

જેમાં અનન્યા પાંડે, શનાયા કપૂર, સીમા ખાન, સુઝાન ખાન, કરણ જોહર જેવા ઘણા ટોચના સેલેબ્સે ભાગ લીધો હતો.

image source

ચાલો જોઈએ આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં ક્યાં સેલિબ્રિટીનો કેવો અંદાજ કે સ્ટાઇલ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ