જોઇ લો આ તસવીરોમાં જ્યારે આ ફેમસ એક્ટ્રેર્સ નીકળી પડી ડિપ નેક લાઇનના ડ્રેસ પહેરીને..

આ દિવસોમાં બોલીવુડની દિવાઝના લુક્સ પર એક નજર નાખી તો આપ પણ મહેસુસ કરશો કે ડીપ નેકલાઇન ડ્રેસીસનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

image source

બોલીવુડની ફેશનિસ્તા કરીના કપૂર થી લઈને દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નયુકમર એક્ટ્રેસ જાહ્નવી કપૂર સુધી.. દરેક દીવા, પ્લંજિંગ નેકલાઇન વળી ડ્રેસ અને ગાઉનને પૂરા કોન્ફિડન્સની સાથે સારી રીતે કેરી કરતાં જોવા મળી રહી છે. એકવાર ફરીથી ડીપ નેકલાઇન ડ્રેસીસની ચર્ચા એટલા માટે થઈ રહી છે કેમકે પ્રિયંકા ચોપડા જોવા મળી આવી જ એક ડ્રેસમાં જેમાં ફક્ત નેકલાઇન જ નહિ પણ તેમના નેવલ પણ સાફ દેખાઈ રહ્યા હતા….

image source

૬૨ મા ગ્રૈમી એવોર્ડસ શોમાં પહોંચી પ્રિયંકાએ નેવલ કટ ડ્રેસ પહેરી હતી જેને દુનિયાના પ્રસિધ્ધ ફેશન ડિઝાઇનર રાલ્ફ એન્ડ રૂસૉએ ડિઝાઇન કર્યો હતો. આ આઈવરી કલરની સેકવિન સિલ્ક ક્રેપ કેડી કીમોનો ડ્રેસ હતી જેની સ્લીવસ ફ્રિનજડ હતી અને તેમ એક લોંગ ટેલ પણ હતી.

image source

કરીના કપૂરને એમ જ ની બોલીવુડની ફેશનિસ્તા કહેવામાં આવે છે. કરીના કપૂર દરેક પ્રકારની ડ્રેસને ખૂબ સારી રીતથી કેરી કરે છે અને નવા નવા ફેશન ટ્રેન્ડ્સ સેટ કરતી જોવામાં આવે છે. કરીનાએ એકવાર નહિ પણ ઘણીવાર ડીપ અને પ્લંજિંગ નેકલાઇન વળી ડ્રેસ પહેરીને જોવા મળી ચૂકી છે. કરિનાની આ બ્લેક સ્પેગેટી સ્ટાઈલ પહેલું ગાઉન છે, મલ્ટિકલર એમ્બેલિશ્ડ વાઈડ નેકલાઇન ગાઉન કે પછી વાઇટ કલરના હેવી વર્કવાળી આ ડ્રેસ..

image source

જાહ્નવી કપૂર ભલેને ઈન્ડસ્ટ્રીમાં હજી નયુકમર હોય પરંતુ ફેશન ગોલ્સ આપવાની બાબતમાં તે પણ ઘણી આગળ છે. જાહ્નવી, મોટાભાગે એક થી વધે એક સેક્સી આઉટફિટમાં જોવા મળે છે અને તેનો આ લુક જોઈને પણ દરેક મોમાંથી ઉફ્ફ જ નીકળશે. કોપર કલરની આ હાઈ સ્લીટ, પ્લંજિંગ હોલ્ટર નેકલાઇનવાળી ડ્રેસમાં ખૂબજ સુંદર જોવા મળી રહી છે.

image source

અભિનેત્રી દિપીકા પદુકોણના આ લુક પર નજર કરીએ. ગોલ્ડન કલરની આ પ્લંજિંગ નેકલાઇન વાળી ફૂલ સ્લીવ્સ શિમરી ડ્રેસમાં ખૂબ સેક્સી જોવા મળી રહી છે દિપીકા પાદુકોણ.

image source

કેટરીના કૈફ પણ મોટાભાગે પોતાના ફેન્સ અને ફોલોઅર્સને ફેશન ગોલ્સ આપતી જોવા મળે છે અને આવું જ કઈક કેટરીનાએ તેના મરુંન કલરની આ ડ્રેસમાં જેની ખાસિયત હતી તેના થાઈ હાઈ સ્લીટ અને પ્લંજિંગ નેકલાઇન લુક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ