સ્ટોરી છે જબરજસ્ત, આ 10 દેશના યુવકોમાં ‘આ’ મામલે આપે છે બધાને ટક્કર

આ 10 દેશોના યુવકો હોય છે સૌથી વધારે સેક્સી

image source

દરેક યુવતી એક રોમેન્ટિક અને હેન્ડસમ પાર્ટનરની શોધમાં હોય છે. પરંતુ ઘણી વાર હજારોને મળ્યા પછી પણ તેમની નજર સામે આવા મનમોહક ચહેરા આવતા નથી.

જો કે કેટલાક એવા દેશ પણ છે જ્યાં છોકરાઓના ચાર્મને જોઈ કોઈપણ યુવતી મંત્રમુગ્ઘ થઈ જાય છે. આજે જાણીએ એવા 10 દેશ વિશે જ્યાં છોકરાઓ ખૂબ જ સેક્સી અને હેન્ડસમ હોય છે. જો કે આશ્ચર્યની વાત એ પણ છે કે આ 10 દેશોની યાદીમાં ભારતનું નામ આવતું નથી.

ઈટલી

image source

એક વેબસાઈટ અનુસાર ઈટાલિયન પુરુષોને વિશ્વમાં સૌથી આકર્ષક માનવામાં આવે છે. તેમનો ડાર્ક લુક અને ફેશન સેન્સ કોઈને પણ પોતાના આશિક બનાવી શકે છે. તેઓ પોતાના રોમેન્ટિક અંદાજ માટે પણ પ્રખ્યાત છે. આ વાતની સાબિતી જોઈતી હોય તો કેસોનોવાનું નામ યાદ કરી લો.

સ્પેન

image source

આકર્ષક દેખાવની વાત કરીએ તો સ્પેનના કૂલ બોઈઝ પણ પાછળ નથી. તેમના કાળા વાળ અને ભૂરી આંખો જોઈ યુવતીઓ પ્રેમમાં પડી જાય છે. તેઓ તેમના સ્ટાઇલિશ પોશાકથી કોઈપણનું હૃદય જીતી શકે છે.

ઇંગ્લેન્ડ

image source

આ દેશ એટલે કે બ્રિટનના પુરુષો પણ ખૂબ જ આકર્ષક હોય છે. અહીંના છોકરાઓને ડેટ કરનારી છોકરીઓની સંખ્યા મોટી હોય છે. ભૂરા વાળ અને વાદળી આંખો અને ઊંચાઈ આ દેશના યુવાનોની ઓળખ છે.

ઓસ્ટ્રેલિયા

image source

હેન્ડસમ પુરુષોની યાદીમાં ઓસ્ટ્રેલિયન પુરુષો પણ પાછળ નથી. હોલિવૂડની ફિલ્મ ‘થોર’ના અભિનેતા ક્રિસ હેમ્સવર્થ તેનું જીવંત ઉદાહરણ છે.

દક્ષિણ આફ્રિકા

image source

વિશ્વના સૌથી હોટ પુરુષો આ દેશમાં જોવા મળે છે. આ દેશના છોકરાઓની હોટનેસ જ યુવતીને સરળતાથી આકર્ષી લે છે.

જર્મની

image source

આ દેશના પુરુષોના વાણી અને વર્તન તેમના વ્યક્તિત્વ પર ચાર ચાંદ લગાવે છે. તેઓ તેમની ફિટનેસને લઇને ખૂબ સતર્ક હોય છે. જર્મનીના પુરુષોની ડ્રેસિંગ સેન્સ પણ ખૂબ જ આકર્ષક હોય છે.

જાપાન

image source

કદાચ તમને ખબર નહીં હોય કે વિશ્વના ટોચના મોડેલ જાપાનના હોય છે. વિશ્વમાં ઘણી ફેશન પણ આ દેશમાંથી આવેલા છે.

અમેરિકા

image source

અમેરિકામાં અલગ અલગ લુક્સના પુરુષો જોવા મળશે. હોલિવૂડના અભિનેતાઓ અહીં જોવા મળી શકે છે.

ફ્રાન્સ

image source

ફ્રાન્સને રોમાંસનું જન્મસ્થળ કહેવામાં આવે છે. ફ્રેન્ચને વિશ્વની સૌથી રોમેન્ટિક ભાષા પણ કહેવામાં આવે છે. અહીંના પુરુષઓ બૌદ્ધિક હોય છે અને તેઓ સ્મોકી લૂક્સના કારણે યુવતીઓના દિલમાં ઘર કરી જાય છે.

તુર્કી

image source

તુર્કીના પુરુષો પણ આ યાદીમાં આવે છે. વાદળી આંખ અને ભૂરા આંખોવાળા અને ઊંચી કદ, કાઠી તેમને હેંડસમ પુરુષોની યાદીમાં મુકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ