સ્કૂલના દિવસોમાં આ ફેમસ એક્ટ્રેસ હતી ખૂબ તોફાની, જાણો શું કરતી હતી છોકરાઓને પકડીને..

શાળાના દિવસો દરમિયાન, રણબીર કપૂરની આ અભિનેત્રી શેતાન હતી, છોકરાઓને જબરદસ્તી કરતી હતી ચુંબન…

image source

રણબીર કપૂર ની “યે જવાની હૈ દીવાની” ફિલ્મની હિરોઇન કલ્કિ કોચલીન હાલ તેના પ્રેગ્નેન્સીના દિવસો ખૂબ એન્જોય કરે છે. તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાના બેબી બમ્પ વાળા ફોટા પણ ખૂબ શેર કરે છે. હાલમાં જ તે એક શોમાં જોવા મળી હતી. તે દરમિયાન તેને તેના સ્કૂલના અને બીજા કેટલાક કિસ્સાની વાત શેર કરી હતી.

image source

કલ્કિએ ઇન્ટરવ્યૂ દરમ્યાન એવું કહ્યું કે સ્કૂલ ટાઈમમાં એ ખૂબજ તોફાની હતી જ્યારે ક્લાસમાં શિક્ષક હાજર ના હોય ત્યારે તે પુરી રીતે બદલી જતી હતી. સ્કૂલ ટાઈમમાં કલ્કિ ખૂબ તોફાન કરતી જ્યારે શિક્ષક હાજર ના હોય ત્યારે તે ક્લાસમાં ગંદા જોક્સ કરતી હતી. તે ઉપરાંત તે ક્લાસના ચોકરાઓનો પીછો પણ કરતી હતી. છોકરાનો પીછો કર્યા બાદ તેને હેરાન કરવાનું ક્યારેય ચૂકતી નહોતી. આ ઉપરાતી તે છોકરાને જબરદસ્તી કિસ પણ કરતી હતી.

image source

આની સાથે તે એ પણ કિસ્સો કહેતી હતી કે છોકરાઓ તેનાથી દૂર ભાગી જતા હતા કેમકે તેને એવું લાગતું કે છોકરાઓને પણ છોકરીઓ જેવી બીમારી લાગી જશે. કલ્કિ જ્યારે ઘરે જતી તો તે ત્યારે બિલકુલ શાંત થઈ જતી હતી. તેનું કારણ પણ જણાવતા કહે છે કે તેની માતા ખુબજ ડીસીપ્લીન વાળા હતા. એટલા માટે જ આજે કલ્કિમાં જેટલા બદલાવ દેખાય છે તે તેની માતા ના ડીસીપ્લીન વાળા સ્વભાવને કારણે છે.

image source

કલ્કિ કોચલીન એ ડાયરેકટર અનુરાગ કશ્યપની જૂની વાઈફ છે. જેની સાથે તેને છૂટાછેડા લઈ લીધા છે. કલ્કિ હાલ હર્ષબર્ગ સાથે રિલેશનશિપમાં છે અને કલ્કિ હલમજ પ્રેગ્નેટ થઈ છે. તે લગ્ન વગર જ પ્રેગ્નેટ છે. કલકીના ઘરવાળાને જ્યારે ખબર પડી કે તે પ્રેગ્નેટ છે ત્યારના રિએક્શન વિશે કલ્કિએ કહ્યું હતું.

image source

કલ્કિએ કહ્યું હતું કે તેની માતાએ કહ્યું હતું કે તે હવે જ્યારે પણ લગ્ન કરે તે આજીવન રહે તે ધ્યાન રાખે કેમકે પહેલા પણ તે લગ્ન કર્યા હતા અને તે ઉતાવળમાં કરેલ હતા.

જણાવી દઈએ કે કલ્કિ ફ્રેન્ચ માતાપિતાનું સંતાન છે. કલ્કિએ પોતાનું બાળપણ પોન્ડીચેરીમાં વિતાવ્યું છે. હાલમાં થોડા સમય પહેલા જ કલ્કિએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે પ્રેગ્નેટ હતી તેવા ફોટા સાફ દેખાતા હતા. કોચલીન એક સફળ અભિનેત્રી છે. તેને ઘણી હિટ ફિલ્મમાં કામ કર્યું છે.

image source

ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો તેણે 2007માં પહેલી ફિલ્મ લગા ચૂંદરિમે દાગ થી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને dev d, યે જવાની હૈ દીવાની, જિંદગી ના મિલગી દોબરા જેવી ઘણી હિટ ફિલ્મમાં કામ કર્યું છે. અનુરાગ કશ્યપ સાથે મેરેજ 2011માં કર્યા હતા અને પછી ચાર વર્ષ બાદ 2015મેં બન્ને વચ્ચે ઝઘડો થવાથી છૂટાછેડા લઈ લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ