સપનામાં પિતૃઓ દેખાય તો હોઇ શકે છે આ વાતનો સંકેત, ઇગ્નોર કર્યા વગર જાણી લેજો નહિં તો…

પિતૃપક્ષ ૨૦૨૦: જો આપને સપનામાં પિતૃ જોવા મળે છે તો તેના હોઈ શકે છે આ વાતનો ઈશારો.

સામાન્ય રીતે ભાદરવા માસમાં પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને પિતૃ તર્પણ વિધિ કરવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ અને પિતૃ તર્પણની વિધિ કરીને પિતૃઓના આશિર્વાદ મેળવવામાં આવે છે. શું આપ જાણો છો કે, પિતૃઓના સપનામાં જોવાનો મતલબ શું હોય છે? સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપણને આવતા દરેક સપનાઓનો પોતાનો એક અર્થ હોય છે.

image source

સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પિતૃઓનું સપનામાં દેખાવું આપના જીવન સાથે જોડાયેલ કેટલાક પ્રકારની ઘટનાના સંકેત આપતા હોય છે. અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, સપનામાં પિતૃઓના દેખાવાનો શું અર્થ થાય છે.? આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે, કોઈ વ્યક્તિને પોતાના સપનાઓમાં પિતૃઓનું જોવા મળવું તે વ્યક્તિ માટે કેવા પ્રકારના સંકેત હોઈ શકે છે તેના વિષે આ લેખમાં અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. જેથી આપને આવતા પિતૃઓ વિશેના સપનાનો અર્થ આપ જાણી શકશો..

શું આપને તો નથી આવી રહ્યાને આવા પ્રકારના સપના….

image source

જો કોઈ વ્યક્તિને પોતાના સપનામાં પોતાના પિતૃઓને હસતા અને ખુશહાલ સ્થિતિમાં જોવો છો તો આપે આવા સપનાનો અર્થ એવો થાય છે કે, આપના પિતૃઓ આપનાથી અત્યંત પ્રસન્ન હોય છે.

image source

જો આપને સપનામાં આપના પિતૃઓ ખુશ થતા અને મીઠાઈનું સેવન કરતા કે પછી વહેચતા જોવા મળે છે તો આ સપનાનો અર્થ એવો થાય છે કે, આપના પરિવારમાં થોડાક સમયમાં જ કોઈ સારા સમાચાર કે પછી સારી ઘટના થવાની છે. જો આપને પિતૃઓને સંબંધિત આવા સપનાઓ આવે છે તો આપના પરિવારમાં જલ્દી જ કોઈ વ્યક્તિના લગ્ન કે પછી સંતાનનો યોગ બની રહ્યો હોવાની સંભાવના હોય છે.

image source

જો આપને સપનામાં આપના પિતૃઓ દુઃખી અવસ્થામાં કે પછી આપનાથી રૂષ્ટ થયેલ જોવા મળે છે તો આવા સપનાનો અર્થ એવો થાય છે કે, આપના પિતૃઓ આપનાથી ખુશ છે નહી. આવી પરિસ્થિતિમાં આપે આપના પિતૃઓને પ્રસન્ન કરવા માટે કોઈ ઉપાય કરવાની જરૂરિયાત હોય છે.

image source

જો આપને આપના સપનામાં પિતૃઓ આવીને આપની સાથે કોઈ વાત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તો આપના માટે એવા સપનાનો અર્થ આપના પિતૃઓને કોઈ વાત જણાવવાની ઈચ્છા ધરાવે છે, એવું શક્ય છે કે, આપના પિતૃઓ આપને આપના જીવનમાં આવનારી કોઈ ઘટના વિષે જણાવવાની ઈચ્છા ધરાવતા હોય છે. એટલા માટે આપે પિતૃઓ સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ