કોઇ પણ વિધ્ન વગર મનગમતો છોકરો મેળવવો હોય તો દરેક કુંવારી છોકરીઓએ કરવી જોઇએ આ ભગવાનની પૂજા

હિંદુ ધર્મમાં કેટલાક દેવી- દેવતાઓને પ્રેમના દેવી- દેવતાઓ તરીકે પૂજા કરવામાં આવે છે. આજે અમે આપને કેટલાક હિંદુ દેવી- દેવતાઓને પ્રસન્ન કરીને પોતાનો પ્રેમ મેળવવા માટે મદદ મેળવી શકો છો. આ દેવી- દેવતાઓને પ્રસન્ન કરીને પોતાના જીવનસાથી અને આપ જે વ્યક્તિને પ્રેમ કરો છો તેનો પ્રેમ જાળવી રાખવા માટે તેઓની પૂજા- અર્ચના કરવી જોઈએ.

image source

આ દેવી- દેવતાઓને કરો પ્રસન્ન.:

જયારે પણ પ્રેમનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે રાસ રચાવનાર ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનો ઉલ્લેખ થવો ખુબ જ સ્વાભાવિક છે. ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રેમની દેવી રાધા રાણીનો પ્રેમ અમર થઈ ગયો છે. જો દંપતી રાધા રાણી અને ભગવાન શ્રીકૃષ્ણ બંનેની સાથે પૂજા કરે છે તો તે દંપતીની વચ્ચે ઉમ્રભર પ્રેમ જળવાઈ રહે છે.

image source

હિંદુ ધર્મમાં એવા કેટલાક વ્રત અને તહેવાર ઉજવવામાં આવે છે જ્યાં મહિલાઓ ભગવાન શિવને પ્રસન્ન કરે છે. જેથી સારા જીવનસાથીની ઈચ્છા પૂરી થઈ જાય છે. જો આપ પણ પોતાના પ્રેમને પામવા ઈચ્છો છો તો તેના માટે આપે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા- અર્ચના કરવી જોઈએ.

image source

ચંદ્ર દેવને પ્રેમનો પ્રતિક માનવામાં આવે છે. ચંદ્ર દેવ મનને શાંત રાખે છે. ચંદ્ર દેવની પૂજા કરવાથી આપની પ્રેમ સાથે જોડાયેલ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચંદ્ર દેવ અને શુક્ર ગ્રહને મનની નાજુક અનુભૂતિઓના દેવતા માનવામાં આવે છે.

image source

કામદેવનો કામ અર્થાત પ્રેમ, ઈચ્છા, કામુકતા અને કામવાસનાના દેવ માનવામાં આવે છે. કામદેવને ભગવાન બ્રહ્માના પુત્ર માનવામાં આવે છે. પ્રેમ સાથે જોડાયેલ તમામ પ્રકારની ભાવનાઓને નિયંત્રણ કામદેવની પાસે હોય છે.

દેવી રતિને પ્રેમ, જુનુન અને મિલનનું પ્રતિક તરીકે જોવામાં આવે છે. દેવી રતિને સુખદ અને મધુર વૈવાહિક જીવન વિતાવવા માટે વ્યક્તિએ દેવી રતિની આરાધના કરવી જોઈએ. મહિલાઓ અને છોકરીઓ પ્રેમ અને શારીરિક સંગતી માટે દેવી રતિની પૂજા કરવામાં આવે છે.

Source : live today

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ