“ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કર્યો તલવાર દાવ, સોશિયલ મીડિયા પર Videoએ મચાવી ધૂમ,જોયો તમે? “

રવિન્દ્ર જાડેજાએ તલવારને રમાંડતો વીડિયો શેર કર્યો: ઘણા લોકોએ રાજપૂતો વિરુદ્ધ ધિક્કારિત ટ્વીટ્સ લગાવી.

image source

ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ રવિવારે ટ્વિટર પર પોતાની તલવાર ચલાવવાની કુશળતા દર્શાવી હતી. અને તેનો એક વિડિઓ ટ્વીટર પર શેર કર્યો હતો.

જો કે જાડેજાએ વીડિયો શેર કરતાંની સાથે જ લિબરલો અને ઇસ્લામવાદીઓએ તેની ફેન્સીંગ કુશળતાની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ રાજપૂત સમુદાયનો દુરુપયોગ પણ કર્યો હતો. અશોકે તો ત્યાં સુધી કહ્યુંકે રાજપુત સમાજ કેટલી લડાઈ જીત્યું છે. અને કહ્યું કે આ ક્રિકેટર ઇડિયટ ક્રિકેટર ભારતીય ટીમ માટે રમે છે.

image source

જેએનયુએસયુ અધિકારીઓ જેવા ઇસ્લામવાદીઓ પણ રાજપૂતો સામેના આ દ્વેષમાં જોડાવામાં લાંબો સમય લાગ્યો નહોતા. આફરીન ફાતેમાંએ પણ રિટ્વીટ કરીને મજાક ઉડાવી હતી અને કહ્યુકે આ સમાજમાં તલવારબાજી કરે છે પણ આ તો સાવ ઇડિયટ જેવું છે.

શેખર ગુપ્તાની ધ પ્રિન્ટના કટારલેખકે પણ રાજપૂત સમુદાયની મજાક ઉડાવતી લાઈનમાં જોડાવામાં વિલંબ કર્યો ન હતો. દિલીપ માંડલે પણ તેની અને રાજપૂત સમાજની મજાક બનાવી હતી. તેને ટ્વીટમાં લખ્યું કે ‘રાજપૂત સમાજ કેટલી લડાઈ જીત્યું. બીજા લોકોએ આક્રમણ કર્યું ત્યારે આ તલવાર ચલાવી હતી? ઇતિહાસમાં કેટલા યુદ્ધમાં આ તલવાર ચલાવી હતી. ચાલો હું ઓપશન આપું છું. ગજની ગૌરી, મુઘલ વંશ, ખીલજી વંશ, તુઘલક વંશ, લોધી વંશ, મરાઠા, અંગ્રેજ.’

સ્વયં ઘોષિત લિબરલોએ પણ મેમ્સ શેર કરીને બતાવવાનો પ્રયાસ કર્યો કે રાજપૂતોએ ક્યારેય ઇતિહાસમાં કોઈ મહત્વની લડાઇ જીતી નથી. આવી શર્મનાક ટ્વીટસ બીજા લોકોએ પણ કરી હતી.

જો કે, આ બધી નફરતની વચ્ચે થોડી તંદુરસ્ત મજાક પણ કરવામાં આવી હતી, ક્રિકેટરોએ જાડેજાને ખુશ કરતા જોવા મળ્યા હતા. ક્રિકેટરોમાં ડેવિડ વોર્નરે રિટ્વીટ કરીને લખ્યું કે ‘હાહા હાઉઝ ગુડ’ જ્યારે જયદેવ ઉન્ડક્ટે લખ્યું કે ‘હા મોજ હાવજની મોજ’ જેવી ટ્વીટ કરીને જાડેજાનો સાથ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ