રાત્રે ખાશો આ ચીજો તો ઝડપથી ઓછું થશે જાડાપણું …

પ્રોટિન યુક્ત આહાર આપના મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરશે,આપની ભૂખ પર અંકુશ લગાવશેઆપ જો આપના વધતા વજનને ઓછું કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે,અને આપ તે સફળતાપૂર્વક પૂરું કરવા માંગો છો તો આપે આપની શારિરીક એક્ટિવીટિઝ વધારવા સાથે-સાથે આહારમાં પણ પરિવર્તન કરવું પડશે.આપને તેવા આહારનું ચયન કરવું પડશે જે આપના લક્ષ્યને પુરું કરવામાં આપની મદદ કરી શકે.આજ અમે આપનર જણાવીએ છીએ કે રાત્રીનું જમણ વજન ઓછું કરવામાં આપની મદદ કઈ રીતે કરે છે.સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે આપણું રાત્રીનું જમણ આપણા નાશ્તા કે બપોરનાં જમણની સરખામણીમાં હમેંશા નાનું અને હળવું હોવું જોઈએ .આમ એટલા માટે છે કારણ કે જેમ-જેમ દિવસ વધે છે આપણે ઓછા સક્રિય થઈ જતા હોય .આ ધ્યાનમાં રાખતા કે રાત્રીનું ભોજન એ ક મહત્વપૂર્ણ ભોજન છે.એક જ સમયમાં તેને હળવું અને પૌષ્ટિક રાખવું જોઈએ .જલ્દીથી વજન ઓછું કરવા માટે રાત્રીનાં જમવામાં પ્રોટિન શામેલ કરવું આપના માટે મદદરૂપ સાબિત થશે.પ્રોટિન યુક્ત આહાર આપનાં મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરશે,આપની ભૂખ પર અંકુશ લગાવશે અને વજન નિયંત્રિત કરનાર હાર્મોન્સને બદલી દેશે.આપણા આહારમાં પ્રોટિનની ઉચ્ચ માત્રાને શામેલ કરવી વાસ્તવમાં હોર્મોન્સ જીએ લપી-૧,પેપ્ટાઈડ YY અને કોલેલિસ્ટોકિનિનનાં સ્તરને વધારી શકે છે,આ આપને ભૂખ લાગવાનાં હોર્મોન્સનાં સ્તરને ઓ છું કરે છે.આ સ્વભાવિક રૂપથી આપની ભૂખને પ્રબંધિત કરે છે અને આજ મુખ્ય કારણ છે કે પ્રોટિન આપને વજન ઘટાડવામાં મદદ કરે છે.આ ભોજનમાં કરો શામેલપનીરપનીર પ્રોટિનથી ભરપૂર હોય છે અને જો આપ વજન ઓછું કરવાનાં કાર્યક્રમમાં છો તો આ એક સાચો વિકલ્પ થઈ શકે છે.આમ એટલા માટે છે કારણ કે આ પ્રોટિન તથા કેલ્શિયમ બન્નેથી ભરપૂર છે.આપ બસ થોડા પનીરને ક્યુબમાં સ્માઈસ કરી શકો છો,તેના પર થોડું મીઠું અને કાળું મરચું છાંટી શકો છો અને તેને કાચું ખાઈ શકો છો.તેને આપના સેન્ડવીચ,સૂપ કે સલાડમાં ભેળવો.ઈંડાઆખા ઇંડા એ ક આર્દશ ડિનર વિકલ્પ બની શકે છે.ઈંડા આપના આહારમાં પ્રોટિનને જોડવાનો એક શાનદાર પ્રકાર છે.બસ,એ ક-બે ઈંડા ઉબાળો અથવા એક ફેંટેલ ઈંડુ બનાવો.ક્વિનોઆક્વિનોઆ પ્રોટિન અને ફાયબરમાં સમૃદ્ધ છે.તે એ લોકોની મદદ કરી શકે છે જે વજન ઓછું કરવાવાળા આહાર પર છે.અમુક શાકભાજીને ક્વિનોઆમાં જોડી શકો છો.ટોફૂટોફૂ સોયાબીનથી બને છે અને તેની અંદર સારા પ્રમાણમાં પ્રોટિન હોય છે.જો આપ શાકાહારી છો તો આ એક સરસ વિકલ્પ છે.સોયા પ્રોટિન આપના હ્દયને ફાયદો પહોંચાડે છે અને આપનાં એથલેટિક પ્રદર્શનને પણ સારું બનાવે છે.————–