પ્રોટિન યુક્ત આહાર આપના મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરશે,આપની ભૂખ પર અંકુશ લગાવશેઆપ જો આપના વધતા વજનને ઓછું કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે,અને આપ તે સફળતાપૂર્વક પૂરું કરવા માંગો છો તો આપે આપની શારિરીક એક્ટિવીટિઝ વધારવા સાથે-સાથે આહારમાં પણ પરિવર્તન કરવું પડશે.