પ્રિયંકાના આલીશાન ઘરની બનશે આ અભિનેત્રી માલકિન, ઘરની ભવ્યતા જોઇને તમારુ પણ ખુલી જશે મોઢું

આજે આપણે જાણીએ જેકલીન ફર્નાનડીઝના નવા ઘર વિષે. જે ઘરમા જેકલીન રહેવા જઇ રહી છે તે ઘરમા પહેલા પ્રિયંકા ચોપરા રહેતી હતી. તેણે આ ઘર વેચી નાખ્યુ હતુ. હવે, પ્રિયંકાનું જુનુ સરનામુ જેકલીનનુ નવુ સરનામુ બની ગયુ છે. હાલમાં પ્રિયંકા ચોપરાએ તેનું ઘર બદલાવ્યું છે. આ ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં છે. તેની કિમત ૭ કરોડ કહેવામા આવી હતી. જેકલીન છેલ્લા કેટલાક સમયથી મુંબઈના બાંદ્રામાં ભાડાના ઘરમાં રહે છે. હાલ, તેણે પોતાનું ઘર બદલ્યું છે.

image source

જેકલીન જે ઘરમાં રહેવા જઇ રહી છે તે કર્મયોગ નામની બિલ્ડિંગમાં છે. પ્રિયંકાએ નિક જોનસ સાથે વર્ષ ૨૦૧૮મા લગ્ન કર્યા. જેકલીનના નવા ઘરમા મોટો હૉલ અને આઉટડોર બાલ્કની આવેલી છે. આ ઘરમાથી પ્રિયંકાની માતા મધુ ચોપડા અને તેનો ભાઈ સિદ્ધાર્થ યારી રોડ પરના એપાર્ટમેંટમાં રહેવા જઈ રહયા છે. તેણે કહ્યું કે, આ ઘર હવે તેને વેચ્યું છે.

image source

તે હવે આ ઘર જેકલીનને ભાડે આપે છે. જેકલીન તેના ઘણા પ્રોજેકટમાં વ્યસ્ત રહે છે. તે હાલમાં સૈફ અલી ખાન સાથે ભૂત પોલીસ ફિલ્મમાં કામ કરી રહી છે. તે હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસનું શૂટિંગ કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ મિસ કીલર હતી. આ ફિલ્મ શિરીષ કુંડરના નિર્દેશનમાં બની હતી. તેને નેટ્ફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી.

image source

મોડેલિંગમા કરીયાત્ર બનાવવા ભારતમાં આવેલી જેકલીન વર્ષ ૨૦૦૯માં ફિલ્મ અલાદીનથી બોલિવુડમાં પ્રવેશી હતી. તેણે મુંબઈના બ્રાન્દ્રામાં એક ફ્લેટ ખરીદ્યો છે. તે એક સી ફ્લેટ જેવો છે. તેણે તેના ઘરને પાર્શિયલ લૂક આપ્યો છે. તે પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટ અને યોગ કરે છે. આ ઘરના એક ખૂણામાં તે યોગા કરે છે. તેને આ ઘરની બાલ્કનીમાં ઘણી તસવીર પોસ્ટ કરી છે. તેણે બે બિલાડી પણ પાડી છે.

તેણે બાલ્કનીમાં ઘણા છોડ પણ વાવ્યા છે. તેના રસોડામાં વિંટેજ સ્ટાઈલ ટાઈલસ લગાવવામા આવી છે. તેની બારી પણ ખૂબ ડિઝાઇનર છે. તેને પોલ ડાંસનો શોખ છે તેથી, તેને તેના માટે પણ જગ્યા રાખી છે. તેને બાળપણથી અભિનેત્રી બનવાનો શોખ હતો, તે વિચારતી હતી કે તે એક દિવસ ખૂબ મોટી અભિનેત્રી બનશે.

તે વર્ષ ૨૦૦૯માં ભારતમાં આવી હતી, તેણે ત્યારે સુજોય ઘોષની ફિલ્મ અલાદીન માટે ઓડિશન આપ્યું હતું અને તેમાં તે પાસ થાય તે જેકલીનની પહેલી ફિલ્મ હતી. બાંદ્રામા આવેલા તેના આ ઘરની અંદરની ડિઝાઇન આશિષ શાહએ ડિઝાઇન કરી હતી. તેણે તેના ઘરને કોમર્શિયલ લૂક આપ્યો હતો.

image source

તેના ઘરની ઇંટિરિયલ ડિઝાઇનની ઘણી તસવીર મીડિયામાં વાઇરલ થઈ હતી. તેની ફિલ્મ રેસ ૩માં ખૂબ સારી કમાણી કરીને તેને તેના ઘરના અંદરના ભાગમાં ઘણા ફેરફાર કર્યા હતા. ગૌરી ખાન ઇંટિરિયલ ડિઝાઇન માટે ખૂબ જાણીતી છે તેને આના ઘરને પણ વૈભવી બનાવ્યું હતું. તેને કહ્યું હતો કે તેની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો હતો. તેનાથી સકારત્મક વાતાવરણ ફેલાતું હતું.

આ સિવાય ગૌરીએ પહેલા કરીના કપૂર ખાન, ઐશ્વર્ય રાય બચ્ચન, રણબીર કપૂર, સોનમ કપૂર અને કર્ણ જોહર જેવા જાણીતા સેલિબ્રિટીના ઘરોનું પણ ઇંટિરિયલ કર્યું હતું. તેને હાલમાં મૂંબઈમાં તેનો સ્ટોર શરૂ કર્યો છે. જેકલીને ૨૦૦૬માં મિસ શ્રીલંકાનો ખિતાબ પણ જીત્યો છે. તે પહેલા તે ટીવી રિપોર્ટર હતી. તે ભારત મોડલિંગ કરવા માટે જ આવી હતી.

image source

તે પછી તેને બોલિવુડમાં તેની ઘણી ફિલ્મો કરી તેમાં તે ખૂબ જાણીતી બની હતી. તેને સાચી સફળતા કીક ફિલ્મથી મળી હતી. તે પછી તે હિન્દી બોલતા પણ શીખી હતી અને આ ઉપર્ન્ત તેને અંગ્રેજી, સ્પેનિશ, ફેંચ અને અરબી ભાષા અન બોલી છે. તેને તેના એપાર્ટમેન્ટમાં ઘણા નવા પ્રયોગો કર્યા છે. ગૌરી ખાને તેના ઘરને એક સુંદર દેખાવ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!