બોલીવુડની આ ૪૪ વર્ષીય અભિનેત્રી છે ૩૪ બાળકોની માતા, એક અમેરિકન સાથે કર્યા છે લગ્ન..

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા એવા ઘણા કલાકારો છે કે, જેમની કારકિર્દી પણ સાવ પાટા પરથી નીચે ઉતરી ગઈ છે અને આજ સુધી તે ફરી પાછા ફિલ્મજગતમા પરત ફરી શક્યા નથી. આમાના અમુક લોકો લગ્ન કરીને ઘરે સ્થાયી થઇ ચુક્યા છે તો કેટલાક લોકો હજુ પણ પોતાની કારકિર્દીને ટ્રેક પર લાવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે.

image source

આજે આ લેખમા અમે તમને એક એવી અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેણે બોલિવૂડ ફિલ્મજગતને તેની શરૂઆતની કારકિર્દીમા એકથી વધુ સુપરહિટ હિન્દી ફિલ્મો આપી છે પરંતુ, લાંબા સમયથી તેમની રિલીઝ થયેલી એકપણ ફિલ્મ એ સારી હિટ સાબિત થઇ નથી અને આ અભિનેત્રીઓ હાલ પોતાની કારકિર્દીને ટ્રેક પર લાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે.

image source

આજે આ લેખમા અમે તમને અભિનેત્રી પ્રીતિ ઝીંટા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એવુ કહેવામા આવે છે કે, દબંગ-3મા પ્રીતિ ઝીન્ટા એ એક ખુબ જ નાનુ એવુ પાત્ર ભજવતી જોવા મળી રહી હતી પરંતુ, તેમા કશું જ મક્કમ નથી. આ અભિનેત્રીએ છેલ્લે ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ મા સની દેઓલની સાથે જોવા મળી હતી.

image source

આ ફિલ્મનુ ફક્ત નામ જ સુપરહિટ હતુ પરંતુ, આ ફિલ્મ બોક્સઓફિસ પર સાવ ફ્લોપ સાબિત થઇ હતી. આજકાલ પ્રીતિ આવી જ ફિલ્મોમા અભિનય કરતી જોવા મળી રહી છે. અમેરિકન નાણાકીય વિશ્લેષક જેને ગુઇન્ફ સાથે લગ્ન કર્યા બાદ પ્રીતિએ પોતાની કારકિર્દીને ફરી ટ્રેક પર લાવવા માટે સખત મહેનત કરી પરંતુ, તેને આ કાર્યમા સફળતા હાથ ના લાગી.

image source

૪૪ વર્ષની અભિનેત્રી પ્રીતિએ એકથી વધુ સુપરહિટ ફિલ્મમા કામ કરી ચુકી છે. ચોરી ચોરી ચુપકે ચુપકે, વીરઝારા, કલ હો ના હો અને દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં તેના અભિનયની ખુબ જ પ્રશંસા કરવામા આવેલી છે. સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સુધી તેણે દરેક અભિનેતા સાથે મોટા પડદા પર કામ કર્યુ છે. તે એક ખુબ જ શ્રેષ્ઠ અને સુંદર દેખાતી અભિનેત્રી છે.

image source

વર્ષ ૨૦૧૬મા અમેરિકન નાણાકીય વિશ્લેષક પ્રીતિએ લગ્ન કર્યા હતા અને સુખી લગ્નજીવન જીવીને ઘર સ્થાયી કર્યુ હતુ. આ અભિનેત્રી હજુ સુધી એકપણ વાર કુદરતી રીતે માતા બની નથી પરંતુ, તેણીએ ઘણા બાળકોને દત્તક લીધા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ અભિનેત્રીએ એક-બે નહી પરંતુ, પૂરા ૩૪ બાળકોના ઉછેરની જવાબદારી લીધી છે. ઘણા વર્ષ પહેલા ડિમ્પલ ગર્લ પ્રીતિએ મધર મીરેકલ સ્કૂલ ઋષિકેશની ૩૪ બાળકીઓને દત્તક લીધી હતી અને હાલ તે તેમની સંપૂર્ણ જવાબદારી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ